જવાને પોતાના લગન માં એવી વાત કહી કે જેનાથી આખો દેશ સબક લઈ શકે છે ફોજી એ દહેજ લેવાનુ ના કહી દીધું અને બધો સામાન હટાવી નાખ્યો જયારે છોકરી વાળા એ દહેજ નો બધો સામાન મંડપ માંથી ખાલી કરી દિધો પછી સાત ફેરા રસમ પુરી થઈ.
આ વાત મધ્યપ્રદેશ ના બૈતુલ જિલ્લા ના મૂલતાઈ તાલુકા ના ગામ હીવેરખેડ ની છે આ આમલ નિવાસી રાજારામ રાવધે આત્મ જ મહાદેવ રાવધે રાજા માં સેના સિંગલ કોર બિકાનેર માં છે રાજારામ ના લગ્ન ગામ હીવેરખેડ માં જગન્નાથજી મહાજન ની પુત્રી પ્રતિપા મહાજન ની સાથે થયા હતા બુધવાર એ ફોજી રાજારામ જાન લઈને હીવેરખેડ ગયાં હતાં ધૂમધામ થી જાન લઈ ગયા પછી જ્યારે દુલ્હા દુલ્હન સાત ફેરા માટે મંડપ માં પોહચ્યાં તો દુલ્હા બનેલા રાજારામ રાખેલા દહેજ ના સામાન ઉપર વાંધો ઉઠાવ્યો.
ફોજી રાજરામે દુલ્હન પક્ષ ને કહયુ કે મેં લગ્ન દહેજ માટે નથી કર્યાં લગ્ન તમારી દીકરી જોડે કરવાં છે ના કે એને આપેલા સામાન સાથે મારા ઘર માં બધો સામાન છે તમારી દીકરી ને કોઈ દિવસ દુ:ખ નઈ આવે અને દહેજ માં એક રૂપિયો પણ નથી જોતો કે હું દહેજ ના ખીલાફ છુ,જો તમારે દહેજ આપવું હોય તો કોઈ બીજા કોઈ દુલ્હા ને શોધો જ્યારે દુલ્હન પક્ષ ના લોકો એ મંડપ માંથી દહેજ નો સામાન ખસેડી લીધો પછી સાત ફેરા ની વિધિ પુરી થઇ
દુલ્હન પ્રતિમા ના પિતા જગન્નાથ એ કહ્યું કે ટીવી કુલર,ફ્રીજ,અલમારી,સોફાસેટ,પલંગ,વાસણ સાથે કપડા વગેરે દહેજ માં આપવા માટે લીધા હતા લગભગ એક ટ્રક દહેજ નો સામાન હતો જે પાછો આપી દીધો ભગવાન કરે આવો જમાઈ સૌ ને આપે દુલ્હન પ્રતિમા નું કહેવું છે કે મારા પતિ પર મને ગર્વ છે અને આવો પતિ કોણ નથી ઇચ્છતું પતિ ના આવા વિચાર થી એમનું માથું એમના માવતર પક્ષ માં ઊંચું થઈ ગયું.