ટેલિવિઝન અભિનેત્રી જેનિફર વિંગેટની લેટેસ્ટ તસ્વીરો જોઈને તમે પણ દીવાના બની જશો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અભિનેત્રી જેનિફર વિંગેટ આજના સમયમાં ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની ટોપની અભિનેત્રીમાંથી એક છે. તેમને ઇન્સ્ટાગ્રામ પર ઘણી મોટી સંખ્યામાં ફોલો કરે છે. તે ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ અંદાજમાં તસ્વીરો પોસ્ટ કરે છે. જેને તેમના ચાહકો ખૂબ પસંદ કરે છે.

તેમ છતાં જેનિફર વિંગેટે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસ્વીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી જાય છે. જેનિફર વિંગેટે ઇન્સ્ટાગ્રામ પર એક મલ્ટીકલર સ્વિમસૂટ પહેરી શાનદાર તસવીરો શેર કરી છે. જે તેમના ચાહકો અને અન્ય ટીવી સ્ટાર્સ નું પણ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

‘દિલ મિલ ગએ’ અને ‘એક હજારો મેં મેરી બહેના હૈ ‘ ના ટીવી કલાકાર સેહબાન અજીમે જેનિફર વિંગેટની તસ્વીરોને લાઈક કરી છે. તેની સાથે તેમને લખ્યું છે કે, “અચાનકથી ગરમી વધવાથી હું અહીં બેભાન થઈ રહ્યો છું. કોઈ મને ઉઠાવી લે અને મને ઘરે લઇ જવાની કુર્પા કરે.”

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ તસ્વીર માં જેનિફરને વ્હાઇટ કલર ના સ્વિમસૂટ અને તેના પર મલ્ટીકલરના ગાઉનને પહેરેલી જોવા મળી રહી છે. એક અન્ય તસ્વીરમાં તેમના ખભા પર બનેલ ટેંટુને પણ જોઈ શકાય છે. આ તસ્વીરને શેર કરવાની સાથે જ જેનિફરે લખ્યું છે કે, “આપણે સૂર્ય, આકાશ અને દરિયાથી ઉધાર લીધેલા રંગોમાં સપના જોઈએ છીએ.”

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here