ફૂલ સમાન નાની બાળકી પર મૌલવી સહિત બે લોકો એ કર્યો બળાત્કાર, પરંતુ થયું એવું કે જાણી ને તમારા પણ હોસ ઉડી જશે..

બિહાર ના મુજફર પુર માં એક હેરાન કારી દેનાર કિસ્સો બહાર આવ્યો છે અહીંયા પંચાયત ઉપર કિશોરી સાથે રેપ પીડિતા સાથે તેના નવજાત બાળક ને વેચી દેવા નો આદેશ સાંભળવા નો કિસ્સા નો આરોપ જોવા મળ્યો છે મુઝફ્ફર પુર પોલીસ આ ફરિયાદ વિશે શોધ ખોડ કરવા નો આદેશ આપ્યો છે.

પોલિસે 15 વર્ષીય માસૂમ ની સાથે થહેલ કૃત્ય ને લઈને આઈ પી સી અને પોકસો એકટ ના અંતર્ગત માં કેશ નોંધી લીધો છે સવાર ની જાણકારી પ્રમાણે પીડિતા ની સાથે પહેલા એક મોલવી અને ઇલેક્ટ્રિશન એ ખરાબ કૃત્ય ને અંજામ આપ્યું હતું આ આરોપીઓ અત્યારે ફરાર છે.

છોકરાં ના પિતા ની શોધ કરવા નો હુકમ આપ્યો,કિશોરી એ બે દિવસ પહેલા પંચાયત માં તેની માગ રાખી હતી કે છોકરાં ના પિતા ની શોધ કરવા માટે ડી એન એ રેસ્ટ કરાવવો જોઈએ તેની સાથે તેમનું કહેવું હતું કે જે પણ પિતા જાણવા માં આવે તો બંને પરિવારો માં થી સ્વીકાર કરવો પડશે પરંતુ પંચાયતે કઠણ સમયે પંચાયતે તેમના છોકરા ને વેચી દેવા નું કહી દીધું.

પોલીસ સાથે મદદ માંગી હતી,મુઝફ્ફરપુર એસ પી જયંત કાત એ કહ્યું અમે લોકો એ પુરા મામલા ની શોધ કરવા નો હુકમ આપી દીધો છે એડિશનલ એસ પી અમિતેશ કુમાર ના હાથ નીચે સોધ ખોડ કરવા માં આવશે બંને ગુનેગારો ની શોધ ખોડ પણ કરવા માં આવી રહી છે.

પીડિત કિશોરી ગરીબ પરિવાર માં થી છે અને અભણ છે તેને ગર્ભવતી ની શરૂઆત માં જ પોલિસ ને જાણકારી આપી હતી તેની સાથે પંચાયત માં થી પણ રાઇટિંગ ની માગણી કરી હતી.રેપ વીડિયો અને બ્લેકમેલીંગ ,નોંધાવેલ એફ આઈ આર ના પ્રમાણે જોડે ના લોકો એ મોલવી ના રોટેશન ના આધાર ઉપર ભરણ પોષણ નો નિર્ણય લીધો હતો.

તેવા સમયે તે છોકરી મોલવી ને ખાવા નું આપવા ગઈ હતી ત્યારે આરોપીએ તેને બેહોશ કરી ને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટના નો એક વીડિયો પણ બનાવવા માં આવ્યો હતો જેના કારણે કઠિન સમયે પીડિતા ને બ્લેકમેલીંગ કરવા માં આવી આ ઘટના ની જાણકારી એક ઇલેક્ટ્રિશન ને થઈ ત્યારે તે હવસ ખોરે ના કહેવા ને બદલે તેને પણ બળાત્કાર કર્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top