જીપીએસસી દ્વારા લેવામાં આવેલી પોલીસ ઈન્સ્પેક્ટરના પદ માટેની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિક્ષા માટે 13 ઓગસ્ટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.
જીપીએસસી દ્વારા લેવામાં આવેલી પોલીસ ઈન્સ્પેક્ટરના પદ માટેની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ પરિક્ષા માટે 13 ઓગસ્ટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.
PIનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ક્વાલિફાય સ્ટાન્ડર્ડ માટે કટ ઓફ માર્ક્સની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં પુરુષોમાં 393.50 માર્ક્સનું હતું, જનરલ મહિલાનુ કટઓફ 363 માર્ક્સ હતું.
SEBC પુરુષોમાં 368.50 માર્ક્સ હતું. SEBC મહિલાઓનું 335માર્ક્સ હતું.
SC પુરુષોમાં 334, મહિલામાં 348 કટઓફ હતું
અત્યારસુધી પીએસઆઇને જ પ્રમોશન આપી પીઆઇ તરીકે નિમણૂક આપવામાં આવતી હતી.
પ્રથમવાર સીધા પીઆઇ બનવાની તક મળતી હોવાથી રાજ્યભરના ઉમેદવારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.