ગુગલ હાલના સમય માં ગુગલ અ ખુબજ પ્રખ્યાત અને સૌથી ઝડપી સર્ચ એન્જીન છે.અન્ય સર્ચ એન્જીન કરતા હાકલ ગુગલ ખુબજ સારી સર્વીશ આપી રહ્યું છે.
લગભગ વિશ્વ માં ૯૦ પ્રતિશત લોકો ગુગલ નો ઉપયોગ કરે છે.જેથી હંમેશા તેમાં એક વાત ને લઇ ને સમગ્ર દેશ માં હરીફાઈ ચાલતી રહે છે અને તે હરીફાઈ ગોગલ માં સૌથી વધુ સર્ચ ના બાબતે હોઈ છે.
તો આવો જાણીયે ૨૦૧૯ માં કોણ છે તે વ્યક્તિ જેને ગુગલ પર સૌથી વધારે સર્ચ કરવા માં આવ્યો છે.આજકાલ દરેક સ્માર્ટ ફોન યુઝર્સ લોકો ગુગલ વાપરતા જ હોય છે.
અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેંસ અને ફોલોઅર્સની બાબતે દુનિયામાં નામના ધરાવે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે હમણાં જ ભારતમાં ગૂગલ સર્ચમાં ઓગસ્ટના પહેલા વીકમાં સૌથી વધુ વખત સર્ચ થનારી વ્યક્તિઓમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ સ્થાને નહોતા.
અહી ઉલ્લેખનીય છે કે નરેન્દ્રમોદી, સુપરસ્ટાર સલમાન ખાન, શાહરૂખ ખાનને પણ પાછળ છોડીને સૌથી વધુ વખત સર્ચ થનારી એક્ટ્રેસ સની લિયોની ટોપ પોઝિશન પર પહોંચી ગઈ છે.
અહી ઉલ્લેખનીય છે કે ગૂગલ ટ્રેન્ડસ એનાલિટિક્સ મુજબ, સની સાથે જોડાયેલા તેના વીડિયો એ ઉપરાંત પણ તેની બાયોપિકની સીરિઝને પણ લોકોએ ખુબ જ સર્ચ કરી છે.
અહી મહત્વની વાત એ છે કે સની લીયોની સાથે જોડાયેલા મોટાભાગના સર્ચ ટ્રેન્ડસ જણાવી રહ્યા છે કે તેને વધારે પડતી સર્ચ પૂર્વોત્તરના રાજ્યો જેવા મણિપૂર અને અસમમાં થઇ છે.
તમને જણાવી દઈએ કે ટોપ પર રહ્યા બાદ સની લીયોનીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, મારી ટીમે મને આ વાતની મને જાણ કરી છે.
અને હું ખુબ જ ખુશ છું અને આનો તમામ શ્રેય મારા ફેન્સને આપવા માગું છું, જે હંમેશાં મારા સાથે જ રહે છે.વધુમાં એણે કહ્યું હતું કે આ એક શાનદાર ભાવના છે.અહી ઉલ્લેખનીય છે.
કે ગયા વર્ષ પણ ભારતમાં સૌથી વધુ સર્ચ થનારી હસ્તિઓના લિસ્ટમાં સની પહેલા સ્થાન પર જ હતી.વધુમાં તમને જણાવી દઈએ કે સની ગૂગલમાં ટોપ પર રહેવા બદલ તે મીડિયાને મળી હતી.
અને એક કવરેજ દરમિયાન સનીના પતિ ડેનિયલ વેબરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.જેમાં એણે કહ્યું હતું કે, નહીં નહીં ભારત ક્લાઈમેન્ટ ચેન્જ અને વોટર શોર્ટઝ વધારે મહત્વનો મુદ્દો છે.
અને આ કવરેજમાં લખવામાં આવ્યું હતું કે ભારત પાણીની ઉણપ અને ક્લાઈમેટ ચેન્જના મુદ્દાથી પણ વધારે સની લિયોનીને લઈ અબ્સેસ્ડ છે.