ગુજરાત ભાજપ સંગઠનમાં થશે મોટો ફેરકાર, જીતુ વાઘાણી સહિત આ દિગ્ગજ નેતાઓના બદલાશે સ્થાન,જાણો..

આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ગુજરાતમાં પેટા ચૂંટણી ખુબજ દિલચસ્ત રહી હતી. અને પક્ષ પલટો કરીને આવેલા નેતાઓને જનતા એ ઘરભેગા કરી દીધાં હતા.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં 3 બેઠકોની હારનું મોટું કારણ ભાજપના નેતાઓની અંગત રાજનીતિ માનવામાં આવી રહી છે.

આ અંગત રાજનીતિ દ્વારા ભાજપના નેતાઓ ને હાર નું મો જોવું પડ્યું હતું તેમ ભાજપ ના નેતાઓ એ જણાવ્યું હતું.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રૂપાણી સરકારના નેતાઓ વચ્ચે આંતર ક્લેશ ટાળવામાં નિષ્ફળ રહી છે.અને રૂપાણી સરકારને હાર નું મો જોવું પડ્યું હતું.તેવામાં હવે ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે.અને ગુજરાત ના નેતાઓ ના પદ માંથી મોટો ફેરકાર જોવા મળી શકે છે.

આ ઉપરાંત રૂપાણી સરકાર એક મોટો નિર્ણય લેવા જઇ રહી છે.અને મોટા ફેરકાર થાય તેવી આશંકા લગાવવામાં આવી છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જીતુ વાઘાણીનો 3 વર્ષનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂર્ણ થશે,જેથી જીતુ વાઘાણીની પણ અન્ય પદ પર જોવા મડી શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કેટલાક જિલ્લા તેમજ શહેર પ્રમુખ તરીકે પણ નવા ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા જોવા મળી રહી છે.અને કેટલાક નવા ચેહરા પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેર પ્રમુખના નામ પણ ચર્ચામાં આવી રહ્યા છે.તેમનું પણ પદ બદલાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ પ્રમુખનો નવો ચહેરો સામે આવી શકે છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં જીતુ વાઘાણીનો સમયકાળ પૂર્ણ થતા નવા પ્રમુખ પર મહોર લાગી શકે છે.અને પ્રદેશ પ્રમુખ પદે બીજા કોઈ અન્ય નેતા આવી શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, શંકર ચૌધરી, ગોરધન ઝડફિયા, રજની પટેલ અને ભાર્ગવ ભટ્ટનું નામ ચર્ચામાં છે. અને આ નેતાઓ ના નામ વધુ ચર્ચામાં છે.જેથી આ નેતાઓ ને પ્રદેશ પ્રમુખ બની શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની રાજનીતિમાં હંમેશા આ નેતા કિંગ મેકર રહ્યા છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તેમના વગર સરકાર રાચાવી ખૂબ જ અઘરી છે, આ સિવાય તમને જણાવી દઈએ કે જો પ્રમુખ બદલાશે તો કેબિનેટમાં પણ ફેરફાર થશે. જો પ્રમુખ પદ બદલાશે તો જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

જ્યારે કેટલાક જિલ્લા તેમજ શહેર પ્રમુખ તરીકે પણ નવા ચહેરાને સ્થાન મળે તેવી શક્યતા છે.જેથી નવા પણ કેટલાક ચેહરા જોવા મળી શકે છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પ્રદેશ પ્રમુખની સાથે અમદાવાદ શહેર પ્રમુખના નામ પણ ચર્ચામાં છે.તેમનું નામ પણ ખૂબ જ ચર્ચા માં છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેર પ્રમુખ માટે હર્ષદ પટેલનું નામ આગળ છે.જેથી હર્ષદ પડેલ નું નામ વધુ ચર્ચામાં છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે થોડા દિવસો અગાઉ પણ પ્રદેશ સંગઠન મુદ્દે ચર્ચા થઇ હતી.અને આ મુદ્દે ખૂબ જ ચર્ચા કરવામાં આવી હતી.પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થવા જઇ રહ્યો છે ત્યારે હવે તેના પર નિર્ણય થઇ શકે છે.અને નવા પ્રદેશ પ્રમુખ આવી શકે છે.

જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ તરીકે બીજી ટર્મમાં તક અપાશે કે તેમને કેબિનેટમાં સ્થાન મળશે. આમ અમુદ્દા પર વધુ ચર્ચા કરવામાં આવી રહી છે.જીતુ વાઘાણીનો 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઇ ચૂક્યો છે.પ્રદેશ સંગઠનમાં નવી નિયુક્તીઓ મુદ્દે પણ ચર્ચા શકે છે.જેથી ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top