ગુજરાત માં અમિત શાહ ના આગમન થી,આ નેતાઓનું કિસ્મત ચમકે તેવી શક્યતા જાણો કોણ છે આ નેતા.

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી ગઈ છે.કલમ 370 નાબૂદ કરવામાં ભારતના ગૃહમંત્રી અમિત શાહ નો ખુબજ મોટો ફાળો ભજવ્યો હતો.

અને અમિત શાહ એ ખુબજ મહેનત કરીને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂત કરવામાં સફળ થાય છે.આ કલમ નાબૂદ કર્યા પછી આપણા ગૃહ મંત્રી ગુજરાત પાછા આવી રહ્યા છે.

કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર ભારતના ગૃહમંત્રી અમિત શાહ આગામી સપ્તાહે પોતાના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

28-29 ઓગસ્ટે અમદાવાદ ખાતે પોતાના નિવાસ સ્થાને રોકાણ દરમિયાન અમિત શાહ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિર્વિસટી- પીડીપીયુના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહશે.અને પીડીપીયુના ના કાર્યક્રમમાં ભાગ લેશે,અને લોકોને પ્રોત્સાહન આપશે.

આપણા ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ- કાશ્મીરમાંથી કલમ 370ને નિરસ્ત કરવાના ઐતિહાસિક નિર્ણય બાદ ગૃહમંત્રી અમિત શાહ પહેલીવાર અમદાવાદ આવી રહ્યા છે.

ગુજરાત ભાજપ, ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના નાગરિકોએ અમદાવાદ એરપોર્ટ ખાતે અમિત શાહના ભવ્યાતિભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી છે.

અને અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહ ના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.અમિત શાહ 28-29 ઓગસ્ટ એ અમદાવાદ એરપોર્ટ પર આવશે,અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતમાં ખાલી જગ્યાઓ માટે પેટ ચૂંટણી પણ જાહેર કરવામાં આવશે.ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી બેઠકો માટે ઓક્ટોબરમાં પેટાચૂંટણી જાહેર થશે.

પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલાને મેદાને ઉતારવાનો તખ્તો પણ અમિત શાહની ઉપસ્થિતિમાં તૈયાર થશે તેમ મનાય છે.

ભાજપના આંતરિક વર્તુળોની ચર્ચા મુજબ લોકસભામાં ચૂંટાયા પછી ખાલી થયેલી થરાદ વિધાનસભા બેઠક શંકર ચૌધરીને ફાળવવા પૂર્વ રાજ્ય મંત્રી પરબત પટેલ અને બનાસકાંઠા સ્થિત તેમના સર્મથકો તૈયાર નથી.આ સ્થિતિમાં અમિત શાહ પ્રોત્સાહન આપી અને યોગ્ય નિર્ણય કરશે.

ગૃહ મંત્રી અમિત શાહ થરાદ વિધાનસભા બેઠક ખાલી થાય પછી કોને આ સીટ પર બેશળવા તેનો નિર્ણય કરશે,આ સંજોગોમાં શંકર ચૌધરીને રાધનપુર અને અલ્પેશ ઠાકોરને ભાજપ ખેરાળુ કે બાયડથી ચૂંટણીમાં ઉતારવાની ગૂંચ પણ અમિત શાહની આ મુલાકાતમાં ઉકેલાય તો નવાઈ નહીં.

જો ભાજપ અલ્પેશને બાયડથી ચૂંટણી લડાવશે તો તેની સાથે આવેલા ધવલસિંહને ઘરે બેસવું પડશે એ પણ નક્કી છે.આ સંપૂર્ણ બાબતો નું આપણા ગૃહ મંત્રી અમિત શાહ યોગ્ય નિર્ણય કરશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top