ગુજરાતમાં આ 4 દિવસ અહીં પડશે ધોધમાર વરસાદ,જાણો તમારા શહેરમાતો નથી ને

ગુજરાતમાં મેઘરાજ એ થોડા સમયથી બ્રેક આપ્યો છે ત્યારે હવે ફરીવાર મેઘરાજા મેહર કરવાના મૂળ માં દેખાઈ રહ્યા છે

આ વખતે સતત 4 દિવસ સુધી એકધાર્યો વરસાદ પડવાની શક્યતા છે જેના લીધે મોસમ વિભાગ અને ગુજરાત સરકાર સજાગ છે તો આજે એના વિશે જાણીશું

આ અઠવાડિયામાં મેઘરાજા મેહર કરવાના મૂળ માં છે જોકે આ મેહર કદાચ કેહરમાં ના બદલાય એ માટે સરકાર પૂરતી સાવધાની રાખી રહી છે જેના ઉપર સિદ્ધુ વિજયભાઈ રૂપાણી નઝર રાખી રહ્યા છે.

આ 28 તારીખથી વરસાદ મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા અને ગાંધીનગર માં ધોધમાર પડે તેની શકયતા છે

મેઘરાજા નું હવે પુનઃ આગમન થવાની તૈયારી છે ત્યારે અહીં વધારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન સર્જાતાં હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, જ્યારે હવે ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે જેથી આગામી 4 દિવસ રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

તો પોરબંદર, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 26 અને 27 તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.

જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, ખેડા, મહીસાગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. 28 તારીખે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top