ગુજરાત પર વધુ એક વખત વરસાદ નો ખતરો, હિન્દ મહાસાગરમાં વધુ એક વાવાઝોડું સક્રિય થયું, આ તારીખે જોવા મળી શકે ભારેથી અતિ ભારે વરસાદ..

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આપબે સૌ જાણીએ છીએ કે આ વર્ષ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ થયો છે અને આ વખત કમોસમી વરસાદ સૌથી વધારે જોવા મળ્યો છે. આ ઉપરાંત નવરાત્રી, દિવાળી, જેવા તહેવારોમાં પણ વરસાદ પડ્યો હતો અને શહેરોમાં પાણી પાણી કરી નાખ્યું હતું ત્યારે હવે ફરી એક વાર ગુજરાત પર વરસાદ નો સંકટ જોવા મળી રહ્યો છે.

હિન્દ મહાસાગર તરફ નવી સિસ્ટમ સર્જાતા ફરી એક વખત ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે.

ફરી એક વાર વરસાદ પડે તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત જો કે નવી સિસ્ટમ સોમાલિયા તરફ સર્જાઇ છે. અને આ સિસ્ટમ ખૂબ જ ઝડપી આગળ વધી રહી છે. આમ અરબી સમુદ્રમં વધુ એક સિસ્ટમ બની શકે છે. જેથી વધુ એક વાર ગુજરાત પર વરસાદનો સંકટ જોવા મળશે, આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સિસ્ટમ 5 ડિસેમ્બર સુધીમાં સક્રિય થાય તેવુ અનુમાન છે. જેથી ડિસેમ્બરમાં અહીં વરસાદ પડે તેમ લાગી રહ્યું છે.

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં કમોશમી વરસાદ ને કારણે ખેડૂતો ને ભારે નુકશાન થયું છે.જેથી ખેડૂતો પણ સંકટમાં આવી ગયાં છે. આ ઉપરાંત સોમાલિયા તરફ હિન્દ મહાસાગારમાં એક નવી સિસ્ટમ ફરી સક્રિય થઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.જે ફરી એક વાર ગુજરાતમાં કહેર મચાવી શકે છે.આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી શકે છે. જેથી ગુજરાતમાં ફરી વરસાદ જોવા મળી શકે છે.જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તો રાજ્યમાં ફરી વરસાદની શક્યતા છે.અને ફરી એક વાર ખેડૂતો સંકટમાં આવી શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સોમાલિયાના  હિન્દ મહાસાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય બની છે.જે ફરી એક વાર વરસાદ પડી શકે છે.આમ અરબી સમુદ્રમાં 5 ડિસેમ્બર સુધીમાં સિસ્ટમ સક્રિય  થઇ શકે છે.જેથી ગુજરાત પર વધુ સંકટ છે.

સોમાલિયાનું દબાણ ગુજરાત તરફ આગળ વધી શકે છે.જો સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવશે તો રાજ્યમાં ફરી વરસાદની સંભાવના છે.અને ફરી એક વાર વરસાદ આવી શકે છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં સિસ્ટમ સક્રિય થઇ શકે છે.

આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે હાલમા ગુજરાતમાં મહા વાવાઝોડાની અસરને લઇને રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.અને કેટલા શહેરોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો.જેથી ખેડૂતો સંકટમાં આવી ગયાં હતાં.

જો કે તે અગાઉ ક્યાર વાવાઝોડા નો કહેર પણ રાજ્યમાં જોવા મળ્યો હતો.તેના દ્વારા પણ કહેર મચ્યો હતો.આમ રાજ્યમાં હાલ ઠંડીની શરૂઆતની સાથે-સાથે ફરી કમોસમી વરસાદની સંભાવને લઇને ખેડૂતોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે.અને ખેડૂતો આર્થિક સંકટમાં આવી ગયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here