સામૂહિક સેક્સ કરીને ત્યાર બાદ બ્લેકમેલ કરી.ગુજરાતના રાજકોટમાં એક ૨૦વર્ષીય વિધાર્થીનીએ આગ ચાંપીને આત્મહત્યા કરી હતી.ઘટના ગુજરાતના મોરબી તાલુકાના વાંકાનેરની પેડક સોસાયટી ની છે.ઘટના સાથે જોડાયેલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મૃતકની ઓળખ સોનલ વોરા તરીકે થઈ છે જેને ગુરુવાર સવારે પોતાની જાતને આગ લગાવી હતી અને હાલત ગંભીર થવાથી તે દિવસે જ તેનું અવસાન થયું હતું.પોલીસના સૂત્રો અનુસાર સોનલને બ્લેકમેલ કરવાવાળા આરોપીઓની પહેચાન જીતેન્દ્ર મકવાણા, રાહુલ વોરા, અનિલ પરમાર અને ગૌરી અભાળિયા ના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
પોતાના સુસાઇટ માં સોનલે જીતેન્દ્ર ઉપર આરોપ લગાવતા જણાવ્યું કે જીતેન્દ્ર ચોરીથી કિસિંગ વિડિઓ બનાવી હતી.વિડિયોના આધાર પર જીતેન્દ્ર અને બીજા આરોપીઓ એ બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીઘું અને તેમની સાથે સામુહિક સેક્સ કરવા માટે કહ્યું. ગૌરી એ બધા મામલામાં કથિત રૂપે આરોપીઓની મદદ કરતો હતો.
આ દરમિયાન પોલીસે રાહુલ અને ગૌરીને ધરપકડ કરી લીધા અને બીજા બે આરોપીઓની તલાશ કરવાનું શરૂ કરી દીધું.સોનલ વાંકાનેર છોકરીઓ ની શાળામાં ૧૨ની વિદ્યાર્થીની હતી.તેના પિતા રાજમિસ્ત્રી હતા તેની મમ્મી એક ફેકટરીમાં મજદૂર હતી.સોનલના માતા પિતા જ્યારે કામ પર ગયા હતા તે દરમિયાન તેમને એવું કૃત્ય કર્યું હતું……