ગુજરાત સરકારનો મોટો દાવો, અમદાવાદમાં દિવાળી પહેલા રોડ રસ્તા સરખા કરી રોશની પાથરીશું, જાણો બીજું શું કહ્યું

અમદાવાદ ને લઈને ગુજરાત સરકારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને આ ખુલાસા મુજબ દીવાળી પહેલા તમામ બિસ્માર રસ્તા રિપેર કરવા માટે કડક સુચના અપાઇ છે. ઇન્ચાર્જ કમિશનર લોચન સહેરાએ બિસ્માર રસ્તાને બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા આદેશ આપ્યા છે. જાહેર સ્થળોની સઘન સફાઇ પણ હાથ ધરાશે અને કેટલાક બ્રિજોને શણગાર પણ કરવામાં આવશે.

AMCના ઉચ્ચ અધિકારીઓને રિવ્યૂ બેઠકમાં આ અંગે સૂચના અપાઈ મેટ્રો રેલ ઓથોરિટીએ સર્વિસ રોડને રિપેર કરવાની કામગીરી શરૂ કરી દીધી બ્રિજને રોશનીથી શણગારાશે દિવાળી પહેલા અમાદાવાદના તમામ રોડને રિપેર કરવા આદેશ અપાયા છે. યુધ્ધના ધોરણે શહેરના રસ્તા રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યુ છે.

અમદાવાદમાં ખાડાઓને કારમે અત્યાર સુધીમાં પાંચથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે અને આ અંગે હાઈકોર્ટમાં અરજી થતાં કોર્ટ પણ કોર્પોરેશનને ખખડાવી ચુકી છે. ત્યારે આ દિવાળીમાં મનપાએ રોડ રસ્તાના સમારકામનું કામ દિવાળી કામમાં સૌથી પહેલા હાથમાં લીધુ છે. દીવાળી પહેલા તમામ બિસ્માર રસ્તા રિપેર કરવા માટે કડક સુચના અપાઇ છે. ઇન્ચાર્જ કમિશનર લોચન સહેરાએ બિસ્માર રસ્તાને બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા આદેશ આપ્યા છે. AMCના ઉચ્ચ અધિકારીઓને રિવ્યૂ બેઠકમાં આ અંગે સૂચના આપી દેવાઇ છે. મેટ્રો રેલ ઓથોરિટીએ સર્વિસ રોડને રિપેર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

જાહેર સ્થળોની સઘન સફાઇ પણ હાથ ધરાશે અને કેટલાક બ્રિજોને શણગાર પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સડક યોજના અંતર્ગત રૂા. 172 કરોડની ગ્રાન્ટ આપીને રાજ્યના રસ્તા રિપેર કરવા આદેશ આપ્યા છે. અમદાવાદમાં રોડ રસ્તા સરખા કરીને કેટલા બ્રિજ ઉપર નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જેમાં રોશનીથી પુલને શણગારવામાં આવશે.રિવરફ્રન્ટ ઉપર પણ કેટલીક જગ્યાએ રોશની કરવામાં આવશે.થતાં સમગ્ર અમદાવાદ માં રોશની કરવાની જવાબદારી સરકારે હાથ લીથી છે.ત્યારે હવે આ કેટલી હદે સાચું પડે તે જાણવા જેવું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top