ગુજરાતીઓ માટે સૌથી સારા સમાચાર,નોકરી ને લઈ રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત, આટલાં લાખ લોકો ની ભરતી થશે.

હાલમાં ચાલી રહેલ મંદી ના માર ને કારણે એકલા ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માં ઠેર ઠેર કંપનીઓ બંધ થવા માંડી છે ને તેનું પરિણામ એ આવે છે કે કંપની મજૂરો બેરોજગાર થાય છે અને બેરોજગારી માં સતત વધારોજ થતો જાય છે ત્યારે સરકાર હવે આ મુદ્દાને વધારે ગંભીરતા થી હાથ ધર્યો છે.હવે સરકાર દરેક નિર્ણય એવોજ લે છે જેમાં ગુજરાત ની જનતા ને રોજગાર મળી શકે.

ત્યારે હવે આજે સરકારે નવી જાહેરાત કરી છે.અને આ મુજબ હવે લગભગ એક લાખ થી વધુ લોકો ને રોજગાર મળવાનો છે.દેશમાં આરોગ્ય સેવામાં સુધારો કરવા માટે ૨૦૨૫ની સાલ સુધીમાં એક લાખ નવાડૉક્ટર્સ તૈયાર કરવામાં આવશે એમ કેન્દ્રના આરોગ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને આજે ગુજરાતમાં ગુડ એન્ડ રેપ્લિકેબલ પ્રેક્ટિસિસ એન્ડ ઇન્નોવેશન્સ ઇન પબ્લિક હેલ્થ સિસ્ટમ અંગે ગાંધીનગરમાં યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં બોલતા જણાવ્યું હતું.

ગુજરાતમાં મેડિકલ બેઠકોની સંખ્યા છેલ્લા ૬ વર્ષમાં ૨૫૭૦નો વધારો કરવામાં આવ્યો છે.તેથી ગુજરાતમાં પણ ડૉક્ટરો વધુ તૈયાર થવા માંડશે.ત્યારે જવે ડોક્ટર લાઈન માં જોડાયેલ તમામ લોકો માટે આ ખુબજ સારા સમાચાર છે.ગુજરાત ના ડોક્ટરી નો અભ્યાસ અથવા તો તેને લાગતો અભ્યાસ કરનાર તમામ વ્યક્તિઓ ને ઘણો લાભ થવાનો છે.આનાથી પૂરતો અભ્યાસ કરેલ લોકો ને રોજગાર અને રાજ્ય માં ડોક્ટર વધવાથી રોગચાળો પણ નિયંત્રણ માં આવી જશે.

સરકાર હવે મંદી પર વધારે ધ્યાન આપે છે.ત્યારે સરકાર ના દરેક પગલાં બેરોજગારી ઘટાડવા નાં અને રોજગારી આપવાના છે.એકલા ગુજરાત માંજ નહીં પરંતુ આખા દેશ ની સ્થિતિ શરમજનક બની ગઈ છે.ત્યારે હવે સરકારે પણ આ મુદ્દે ખાસ કાળજી લેવાનું શરૂ કર્યું છે.આજે ગુજરાતમાં મેડિકલ કૉલેજોની સંખ્યા ૨૯ની છે.આગામી વર્ષમાં તેમાં વધુ ૫ કૉલેજનો વધારો થશે.

તેથી ગુજરાતમાં વધુ સંખ્યામાં ડૉક્ટર્સનો ઉમેરો થશે.આજે ગાંધીનગરમાં યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, તામિલનાડુુ, હરિયાણા સહિત ૧૭ રાજ્યના અિધકારીઓએ ભાગ લીધો હતો.કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષ વર્ધને કહ્યં હતું કે ૨૦૩૦ સુધીમાં વિશ્વને ટી.બી. મુક્ત કરવાનો લક્ષ્યાંક છે.

ભારતે દેશને ૨૦૨૫ સુધીમાં ટીબી મુક્ત જાહેર કરવાનો નિર્ધાર કર્યો છે.સરકારે એ પેહલાં ગુજરાત ને અને ત્યારબાદ આખા દેશને ટીબી મુક્ત કરવાનું વિચાર્યું છે.અને હવે સરકાર આ માટેજ હવે ડોક્ટર કને તેના લગતાં અન્ય લોકો ની એક લાખ ભરતી બહાર પાડી છે.ત્યારે હવે આનાથી ભણેલા ગણેલા લોકો ને રોજગાર માડી રહશે.

ખાસ આ માટે ગુજરાત સરકાર હવે સજ્જ થઈ ગઈ છે ટીબી મુક્ત ભારત ની શરૂઆત સૌથી પહેલા ટીબી મુક્ત ગુજરાત માંથી થશે.સરકારે એ આમ તેના તમામ પગલાં ભરવાના શરૂ કરી દીધા છે.ત્યારે હવે તેના ભાગ રૂપે એક લાખ લોકો ને નોકરી મળવાની છે.તેથી દેશના તમામ જિલ્લાઓમાં મેડિકલ કૉલેજની સૃથાપના કરવાનો પ્રધાનમંત્રીએ સંકલ્પ કર્યો છે.

તેના ભાગરૂપે જ ગુજરાતમાં નવી છ મેડિકલ કૉલેજો શરૂ કરવામાં આવશે.પરિણામે ભૂતકાળની તુલનાએ ભવિષ્યમાં વધુ તબીબો તૈયાર થશે અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકોને સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબૃધ થશે.ત્યારે આ સંકલ્પ માં ગુજરાત ના મુખ્યમંત્રી પણ જોડાયા છે. અને સૌથી પહેલો લાભ ડોક્ટરી લાઈન વાળ વિદ્યાર્થીઓ ને થવાનો છે. ત્યારે હવે સમગ્ર ગુજરાત ની બેરોજગારી ને ધ્યાન માં રાખીને અન્ય પણ સારા એવા નિર્ણય ઓ લઈ શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top