સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

જ્ઞાનવાપી મસ્જિદને લઇ વર્ષો જૂનો વીડિયો આવ્યો સામે, હિન્દુ પક્ષે કર્યો મોટો દાવો

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
જ્ઞાનવાપી મસ્જિદને લઇ વર્ષો જૂનો વીડિયો આવ્યો સામે, હિન્દુ પક્ષે કર્યો મોટો દાવો

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ સર્વેનો રિપોર્ટ આજે (17 મે) કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં, કારણ કે તે હજુ સુધી તૈયાર કરવામાં આવ્યો નથી. દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદની અંદર એક વીડિયો સામે આવ્યો છે, જ્યાં હિંદુ પક્ષે શિવલિંગ મળ્યાનો દાવો કર્યો છે. જોકે કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો જૂનો છે.

તે જ જગ્યાનો વીડિયો જ્યાં શિવલિંગ મળી આવવાનો દાવો કર્યો હતો

આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહે પણ જણાવ્યું કે આ વીડિયો જ્ઞાનવાપીના વુઝુખાનાનો છે, જ્યાં હિંદુ પક્ષ સર્વેમાં શિવલિંગ મળ્યાનો દાવો કરી રહ્યું છે. જોકે તેણે આ વીડિયો નવો છે કે જૂનો તેની પુષ્ટિ કરી નથી. વીડિયો ક્યારેનો છે? જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ અંગે કંઈ કહી શકાય નહીં.

સર્વે રિપોર્ટ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં કરવામાં આવેલ જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો રિપોર્ટ આજે (17 મે) વારાણસી કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિપોર્ટ તૈયાર થવાનો બાકી છે અને તેમાં 2-3 વધુ સમય લાગી શકે છે. એક વાતચીતમાં આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહે કહ્યું કે રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટ પાસેથી 3 દિવસનો સમય માંગવામાં આવશે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Bengaluru Apartment Woman Skeleton Found
India

બંધ એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો 1 વર્ષ જૂનો કંકાલ, રૂમમાં સ્પ્રેની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

બેંગલુરુના એક પોશ વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી […]

Fortune Sunflower Oil FSSAI Penalty
Delhi

ફોર્ચ્યુન સનફ્લાવર ઓઈલ વિટામિન D ટેસ્ટમાં ફેલ, FSSAI એ કંપની પર ફટકાર્યો દંડ

દેશમાં પેકેજ્ડ ફૂડ અને ખાધ્ય તેલની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ […]

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા
India

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા

મઉ: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના ઘોસીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં […]

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત
India

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત

વાયનાડ: કેરલના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક મંગળવારે સવારે કેટલાય પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખન થયું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુંદકઈ […]