સૌ પ્રથમ હાર્દિક યુવાન છે,હાર્દિક આક્રમક છે અને હાર્દિક બુદ્ધિશાળી છે જે હજારો યુવાનોને ભેગા કરી શકે છે જે એક જોતા યુથને રાજકારણના મેદાનમાં આગળ લાવી શકે છે
ત્યારે આજે વાત કરીશું કે કોંગ્રેસ હાર્દિકને મહત્વની જવાબદારી આપી શકે છે તો શું હોઈ શકે છે આ મહત્વની જવાબદારી
હાલ તો કોંગ્રેસ જ કાર્યકારી અધ્યક્ષ દ્વારા ચાલી રહી છે અને કોંગ્રેસ ના કાર્યકારી અદયક્ષ છે શ્રીમતી સોનિયા ગાંધી.
જોકે હવે સોનિયા ગાંધીને યુવાનો પ્રત્યે આદર ઉમટ્યો છે તેઓ જાને છે કે કોંગ્રેસને પાછી દેશમાં પુનઃજીવન આપવું હશે તો તેમાં યુવાનોને મહત્વ આપવું જ પડશે
જેને લઈને સોનિયાગાંધી ઘણા યુવાનોને રૂબરૂમાં મડી ચૂકી હોવાનું પણ કેહવાય છે જોકે તેમને આ ટીમમાંથી કોઈ યુવાન પસંદ ન પડ્યો હોવાનું પણ કેહવાય છે
તેમની સીધી નઝર હાર્દિક ઉપર છે કેમ કે હાર્દિક ક્યારેય મુશ્કેલી સામે ડરતો નથી,હાર્દિક આક્રમકઃ છે તેમજ યુવાનો ને સમજાવી શકે છે.
જે માટે હાર્દિક પટેલને સોનિયા ગાંધી ખુદ ટુક સમયમાં મળી શકે છે
હાર્દિક પટેલ 12 મી માર્ચ 2019 ના રોજ અમદાવાદ ખાતે રાહુલ ગાંધી અને સોનીયા ગાંધીની આગેવાની માં જોડાયો હતો.
ત્યારે સૌ કોઈ તેને જામનગર સીટ ઉપરથી ટિકિટનું વિચારી રહ્યા હતા જોકે કોર્ટ દ્વારા ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મુકાયો તો હાર્દિક સુપ્રિમ માં ગયો.
ત્યાં તે મોડો આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું ત્યારબાદ હાર્દિકને સ્ટાર પ્રચારક બનાવાયો હતો અને હેલિકોપ્ટર પણ ફાળવવામાં આવ્યું હતું.
ત્યારબાદ હાર્દિકને નેશનલ કોંગ્રેસ નું યુથ ફરન્ટલ માં અધ્યક્ષ બનાવી શકે છેજો હાર્દિકને અહીં અધ્યક્ષ બનાવે તો યુવાનો કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે.
અને હાર્દિકને યુવાનો સાથે જોડીને કોંગ્રેસ પાછું પુનઃ જીવન પ્રાપ્ત પણ કરી શકે છે