પેલેસ ઓન વ્હિલ્સ ટ્રેન એક રજવાડી ટ્રેન છે. ટ્રેનનાં પાટા પર જાણે આલીશાન મહેલ દોડી રહ્યો છે. અંદર જોશો તો લાગશે આ તો મહેજ છે.
પેલેસ ઓન વ્હિલ્સનો આ શિશા મહેલ છે. આ વૈભવી ટ્રેનની અંદરની રેસ્ટોરન્ટનું દ્રશ્ય ભવ્ય છે.
વિશ્વની ચોથા નબંરની આલિશાન ટ્રેન-રોયલ રાજસ્થાન ઓલ વ્હિલ્સ રાજસ્થાનનાં જેસલમેર સ્ટેશન પર ઉભી છે.
રજવાડી ઠાઠ ધરાવતી આ ટ્રેન હવે પેલેસ ઓન વ્હિલ્સ તરીકે ઓળખાય છે. તેનું રાચરચિલું રજવાડી છે.
વૈભવી ટ્રેન પેલેસ ઓન વ્હિલનો આલીશાન રૂમ. ટ્રેનની અંદરથી બહારની દુનિયા જોઇ શકાય છે.
વૈભવી ટ્રેન પેલેસ ઓન વ્હિલનો આલીશાન રૂમ. ટ્રેનની અંદરથી બહારની દુનિયા જોઇ શકાય છે.
પેલેસ ઓન વ્હિલ્સનો આ તાજ મહલ સુપર ડિલક્સ રૂમ છે. આલીશાન રૂમ વૈભવનું પ્રતિબિંબ છે.
ટ્રેનની અંદર બાર પણ છે. આ દ્રશ્ય બારનું છે. જાણે તમે કોઇ શહેરનાં બારમાં બેઠા હોય તેવો અહેસાસ થાય છે.
પેલેસ ઓન વ્હિલ્સનાં સુપર ડિલક્સ રૂમ-તાજ મહલનો અંદરનો નજારો.
ટ્રેનનાં પાટા પર જાણે આખો મહેલ દોડી રહ્યો તેવો આભાસ થાય છે. ટ્રેનની ગેલેરીમાં બહારનાં દ્વશ્યો આહલાદક લાગે છે. ટ્રેનનાં પાટા પર જાણે આખો મહેલ દોડી રહ્યો તેવો આભાસ થાય છે. ટ્રેનની ગેલેરીમાં બહારનાં દ્વશ્યો આહલાદક લાગે છે.
નનાં પાટા પર જાણે આખો મહેલ દોડી રહ્યો તેવો આભાસ થાય છે. ટ્રેનની ગેલેરીમાં બહારનાં દ્વશ્યો આહલાદક લાગે છે.