આજે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.એક આદમીએ પોતાની બે છોકરીઓનું કેટલાંય વર્ષો સુધી રેપ કર્યું.આ બંને તેની સગી છોકરીઓ હતી.દક્ષિણ-પૂર્વ વેલ્સથી આવનાર આ માણસે પોતાની એક છોકરીથી છ બાળકો કર્યાં હતા. તપાસમાં પોલીસને જાણકારી મળી કે તેણે બાળપણથી પોતાના બાળકોને સિખવાડ્યું હતુ કે જીવન જીવવાની આ રીત છે અને પિતા આ રીતે છોકરીનું શોષણ કરે તે આમ વાત છે.
કોઈ સવાલ ન ઉઠાવે આથી આદમી આ કામને આધ્યાત્મિક જણાવતો હતો.વકીલે કોર્ટમાં સુનાવણીમાં જણાવ્યું કે આદમીએ છોકરીઓનું મગજ એકદમ કંટ્રોલમાં કરીને રાખ્યું હતુ.તે હંમેશા જાદુ-ટોટકા કરવા જેવો માહોલ બનાવીને રાખતો હતો. જેનાથી તે પોતાના દરેક કામો આસાનીથી સાર્થક કરી શકે.તેણે એક બાબા જેવા માણસ સાથે ડીલ પણ કરી રાખી હતી જે નિયમિત રીતે તેની છોકરીઓને જણાવતો હતો કે તેને પોતાના પિતા સાથે સુવુ જોઈએ.
આ સિવાય બીજા પુરૂષો માટે પણ વ્યવસ્થા કરતો હતો કે જે તેની છોકરી સાથે સુઈ શકે.બધુ મળીને કુલ 36 માણસો પર રેપનો આરોપ છે.આ બધા ગુનાઓ ડીએનએ ટેસ્ટમાં સાબિત થયા છે.એ પણ જાણકારી મળી હતી કે તે પહેલીવાર પ્રેગ્નેટ થઈ હતી ત્યારે તે માત્ર 16 વર્ષની છે. આ છોકરીએ કુલ 6 બાળકો કર્યાં છે.પિતા વારે વારે આ વાતને નકારી રહ્યોં છે.જો કે હકીકત હવે ખબર પડી ગઈ છે અને પોલિસ પણ આ હવસખોર ને કડકમાં કડક સજા આપવાનું નક્કી કર્યું છે.