આપણે જે ઘટના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું તે ખૂબ જ આશ્ચર્યજનક ઘટના છે અને આવા કિસ્સાઓ વારંવાર તમે જોતા હશો તેવી જ રીતે આ કિસ્સો પણ તેવો જ છે અને જેમાં આ મામલે આરોપીએ લગ્નની લાલચ આપીને ડિવોર્સી મહિલા સાથે સતત ત્રણ વર્ષ સુથી દુષ્કર્મ આચર્યું હતું અને અહીંયા તેવું પણ જણાવવામાં આવ્યું છે કે આવુ થવાથી ફરિયાદ પણ થઇ છે અને જેની પોલીસને જાણ કરવામાં આવી છે.
કહેવાયુ છે કે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની સાથે એવું કહ્યું છે કે પોલીસ સ્ટેશનમાં જ આરોપીના પીડિતા સાથે લગ્ન કરાવી દેવાયા છે અને આ લગ્ન બાદ સાસરીવાળા મહિલાને રાખવા માટે તૈયાર નથી પણ પોલીસે આવી જાણ કરી કે આ લોકોએ આવુ કૃત્ય કર્યું છે પણ ત્યારે તેમણે આ પીડિતાને માર મારીને તેણીને ઘરેથી હાંકી કાઢી હતી અને તેને બિલકુલ ઘરમાં જગ્યા આપવામાં નહિ આવે તેવું પણ કહ્યું છે અને આ મહિલા હવે ન્યાય માટે તંત્રને મદદની અપીલ કરી રહી છે અને તેમની સાથે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી જાણ કરાઈ છે.
પણ આવી જાણ થતાં જ ઘણા લોકો હેરાન થઈ ગયા છે અને અહીંયા અંધારામાં રાખીને દવા ખવડાવીને આ યુવતીને ગર્ભપાત પણ કરાવ્યો હતો અને બેગુસરાયમાં લગ્નની લાલચ આપીને ડિવોર્સી મહિલાનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું.
પણ ત્યારે આ લોકો ઘણા ટેન્શનમાં આવી ગયા હતા પણ ત્યારે જ તેની સાથે ન કરવાનું કામ કર્યું હતું અને આ મહિલા જ્યારે ગર્ભવતી થઇ હતી ત્યારે આ આરોપીએ તેને દગો કરીને ગર્ભપાતની દવા ખવડાવીને ગર્ભપાત કરાવી દીધો હતો. પણ જ્યારે આ મહિલાને ખબર પડી હતી ત્યારે જ આ મહિલાની હાલત બગડી ગઈ હતી અને ત્યારે જ તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આમ જ મહિલાની હાલત ખૂબ જ બગડી ગઈ હતી પણ જ્યારે તેને દાખલ કરવામા આવી હતી અને આ પછી આ મહિલાને ગંભીર હાલતમાં મૂકીન અને હોસ્પિટલમાંથી આ લોકો ફરાર થઈ ગયા હતા અને આ લોકો ડોક્ટરને પણ જાણ કરવા નહતા રહ્યા અને આ મહિલાએ જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ત્યારે તો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને આ પીડિતાનો આરોપ આરોપીની ધરપકડ બાદ પોલીસ અને પંચો દ્વારા પોલીસ સ્ટેશનમાં જ કરવામાં આવ્યો હતો અને આ બને વચ્ચે જે બનાવ બન્યો હતો તેની જાણ કરવામાં આવી અને બાદમાં પોલીસ સ્ટેશનમાં જ આ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા.
પણ જ્યારે તે યુવકના ઘરે ખબર પડી હતી ત્યારે તેના માતા પિતા હેરાન થઈ ગયા હતા અને તેની માતાએ તેને ઘરમાં રાખવાની ના પાડી હતી અને જ્યારે દહેજની માંગણી કરીને માર માર્યો હતો અને મહિલાને ઘરેથી હાંકીકાઢી મળતી માહિતી પ્રમાણે મહિલાના પોતાના પતિથી વર્ષ 2015 માં તલાક થઇ ગયા હતા અને જ્યારે આ તલાક બાદ પોતાના પિયર રહેવા લાગી હતી અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મહિલાનો આરોપ એ છે કે આ લગ્ન બાદ ત્રણ સપ્ટેમ્બરે તે સાસરીએ પહોંચી ગઈ હતી અને આ પછી પતિ અને સાસરીયાઓએ દહેજમાં એક વિઘા જમીન અને ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી પણ આ તો શકય ન હતું અને તેથી તેમણે ઘણી રકઝક કરી હતી અને તેઓએ તેને ઘરમાં પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી.
જ્યારે આજુબાજુના વિસ્તારના લોકો પણ વિચાર કરવા લાગ્યા હતા અને આ લોકોની ચર્ચા કરવા લાગ્યા હતા અને પણ જ્યારે આવું થયું હતું ત્યારબાદ તેની સાથે મારમારી કરીને ઘરેથી હાંકી કાઢી હતી. આ મહિલાનો આરોપ એ છે કે તેના પતિએ પોલીસ સાથે મળીને તેની ઉપર ખોટો કેસ કર્યો છે તેવું જણાવ્યું હતું અને પછી આ મામલામાં ડીએસપી રાજન સિન્હાએ જણાવ્યું હતું કે હવે આમાં બીજું કંઇ થઈ શકે તેમ નથી અને આ યુવક અને આ યુવતીએ લગ્ન કર્યા હતા પરંતુ સાસરિયાઓ તેને રાખવા માટે તૈયાર નથી અને તેને ઘરની બહાર કાઢી મૂકી છે અને આ મામલે ફરિયાદ પણ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.