જલ્દી પાતળા થવા અને પેટ અંદર કરવાની આયુર્વેદિક દવા, ફક્ત 1 ચપટી દરરોજ લો અને મેળવો સ્લીમ બોડી…

અપનાવો આ આયુર્વેદિક ફોર્મ્યુલા:

આપણને જમ્યા પછી દોઢ કલાક પછી પાણી પીવાનું છે, આ યાદ રાખો કે દોઢ કલાક પછી જ પાણી પીવાનું છે. પરંતુ પાણી કેવી રીતે પીવાનું છે આ ખુબ મહત્વની વાત છે. તમે બધા સામાન્ય રૂપથી પાણી કેવી રીતે પીવો છો, એક ગ્લાસ પાણી ભરેલ મોં માં લગાવીને ગટ ગટ એક વારમાં પી જવો છો. ગ્લાસ એક વારમાં પૂરો. કેટલાક લોકો મોં ખોલી લે છે અને ઉપરથી પાણી પડે છે અને પાણી સતત પી જવો છો. આ બંને રીત ખુબ ખોટી છે.

જો તમે ઘટ ઘટ સતત પાણી પી રહ્યા છો તો તમારા શરીરમાં ત્રણ રોગ તો જરૂર આવવાના છે, પહેલો એપેન્ડિસાઈટિસ (Appendicitis), બીજો હર્નિયા (આંતરડા ઉતરવાનું) અને ત્રીજો હાઈડ્રોસેલે (Hydrocele). આ હર્નિયા સૌથી વધારે તે લોકોને આવે છે જે પૂરું પાણી ઘટ ઘટ એક વાર માં જ પી લે છે, અને જે Hydrocele છે આ થોડી ઓછું ઉંમર પછી આવે છે વિશેષ રૂપથી આ પુરુષોમાં આવે છે. હર્નિયા તો માતાઓમાં પણ આવી જાય છે પરંતુ આ Hydrocele પુરુષોની બીમારી છે. આ ત્રણ રોગ તે લોકોને જરૂર આવે છે જે એક સાથ પૂરો લોટો કે ગ્લાસ પાણી ઝડપથી પી જાય છે.

મતલબ એ છે કે એકસાથે પાણી પીવું સારું નથી તો તમારા મનમાં સવાલ આવી રહ્યો હશે કે પાણી હવે કેવી રીતે પીવાનું. તો અમે તમને ભાઈ રાજીવ દીક્ષિતજી દ્વારા જણાવેલ રીત જણાવીએ. જે પાણી પીવાનું સૌથી ઉત્તમ નિયમ છે. આયુર્વેદમાં પાણી પીવાની યોગ્ય રીત એ જ જણાવે છે કે જેમ તમે ચા પીવો છો, જેમ તમે કોફી પીવો છો અથવા જેમ તમે ગરમ દૂધ પીવો છો. સીપ-સીપ કરીને પીવો છો. એક સીપ લીધો પછી થોડી વાર પછી બીજો સીપ લીધો પછી થોડી વાર પછી ત્રીજો સીપ લીધો. જો તમે સીપ સીપ કારણે પાણી પીવો છો તો હું તમને જેટલા ચાહો તેટલા સ્ટેમ્પ પેપર માં લખીને આપું છું કે જે વ્યક્તિ જિંદગીમાં સીપ કરીને પાણી પીસે, આયુર્વેદની ગેરેન્ટી છે કે જિંદગીમાં ક્યારેય પણ મોટાપો આવી શકે નહિ. ક્યારેય પણ તે વ્યક્તિનું વજન વધશે નહિ. જેટલું વજન હોવું જોઈએ, જો પણ સીપ કરીને પી રહ્યા છો તો જીવન ભર તેટલું જ વજન રહશે.

તમે તેનો ઉલટો પ્રશ્ન પૂછી શકો છો કે જો વજન વધી ગયું હોય તો, તો તમે બિલકુલ ચિંતા કરો નહિ. તમે સીપ કરીને પાણી પી લો 6 થી 7 મહિનામાં 10 કિલો વજન તમારું ઘટી જશે. આ જે મોટાપો છે. આ ધીરે ધીરે આવેલ છે, એકદમ આવ્યો નથી. એટલા માટે ધીરે ધીરે ઓછું થશે. આ જ પ્રકૃતિનો નિયમ છે. જો તમે આનાથી વિપરીત જઈને વજન ઓછું કરશો તો એક વાર તો ઓછું થઇ જશે પરંતુ જેવી જ તમે તે વસ્તુને છોડી દેશો તો પહેલા કરતા વધારે મોટાપો આવી જશે.

હવે તમારા મનમાં એક સવાલ આવશે કે પાણી આ રીતે પીવાથી વજન વધારે ઘટી ગયું તો? તેની તમે બિલકુલ પણ ચિંતા કરો નહિ, જેટલું વધેલું છે તેટલું જ ઘટશે. ઘટ્યા પછી સ્થિર થઇ જશે. તમે હંમેશા સીપ કરીને જ પાણી પીવો. આનો બીજો ફાયદો આ થશે કે હવે તમે કાલથી જ જોશો, જો સીપ કરીને પાણી પીવાની આદત તમે નાખી તો આ જે ઘૂંટણનો દુ:ખાવો છે આ 7 દિવસમાં સતત પાણી આવું પીવાથી 25 % ખતમ થઇ જશે. એવું જ જો એડીનો દુઃખાવો છે, કે સાંધાનો દુખાવો છે તો 7 દિવસમાં 100% ખત્મ થઇ જશે.

આ જે સાંધાનો દુખાવો છે આ 25 થી 30% 7 દિવસમાં ઓછું થઇ જશે અને સવાર સવારમાં ઉઠતા જ જેને માથામાં દુ:ખાવો થાય છે, ચક્કર આવે છે, આ 7 દિવસમાં ત્રણેય ગાયબ થઇ જાય છે. પહેલુ સૂત્ર જમ્યા પછી પાણી પીવાનું નથી, દોઢ કલાક પછી પાણી પીવાનું છે. અને જો કંઈક પીવાનું છે તો સવારે જ્યુસ પીવું, બોપોરે લસ્સી કે છાસ પીવો, રાત્રે દૂધ પીવો અને બીજો સૂત્ર આ છે કે પાણી હંમેશા ઘૂંટ ઘૂંટ થોડું થોડું કરીને પીવાનું છે.

મોટાપો અને પેટની ચરબી ગળવાની 3 ચમત્કારી ઔષધિ:

અળસી

આ પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે કારણ કે આમ ઓમેગા 3, ફૈટી એસિડ અને ફાયબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. એનો ઉપયોગ કરવા માટે બીજને 4 મિનિટ સુધી ગરમ કરવું જોઈએ.

જીરું

સૂકું જીરું લો. જો તમને લાગે છે કે તેમાં નમી છે તો તેને તડકામાં સુકવી નાખો. જીરું બેટાબોલિજ્મને બુસ્ટ કરે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. આનાથી ચરબી ઘટે છે.

અજમો

અજમો પેટ માટે ખુબ ફાયદાકારક હોય છે. આ પણ ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

3 ઔષધીય કારગર ચૂર્ણ બનાવવાની રીત:

આ ચૂર્ણને બનાવવા માટે તમને 3 ચમચી અળસીના બીજ, 2 ચમચી જીરું અને 2 ચમચી અજમો લેવાનો છે. અળસીના બીજ સુકાયેલા હશે. આ ત્રણેને સારી મિક્ષ કરો. હવે ચૂર્ણ તૈયાર થઇ જશે. આ ચૂર્ણ પેટની ચરબીને ઝડપથી ઓગળાવશે.

ચૂર્ણ સેવન કરવાની રીત:

આ ચૂર્ણને લેતા સમયે આ ધ્યાન રાખો કે તમારે જમ્યા પછી અને પહેલા નવસેકું પાણી પી લેવાનું છે. આની સાથે પુરા દિવસ પર્યાપ્ત પાણી પીવાનું છે. એક ચમચી ચૂર્ણને નવસેકા પાણીની સાથે દરરોજ નાસ્તા કરવાના પહેલા લેવાનું છે. દરરોજ ઉપયોગથી પેટની ચરબી 10 દિવસમાં ઘણા કિલો ઓછી થઇ જશે. જો વધારે જલ્દી પરિણામ જોઈએ તો આને દિવસમાં બે વાર લઇ શકો છો. એક ચમચી સવારે નાસ્તાના પહેલા અને એક ચમચી રાત્રે જમ્યા પહેલા લઇ શકો છો. ચૂર્ણ લેતા સમયે એ ધ્યાન રાખવાનું છે કે ચૂર્ણ લેતા સમયે ઠંડી વસ્તુની સેવન કરવું પડશે કારણ કે અળસી ખાવામાં ગરમ હોય છે.

પેટ ઓછું કરવાના ઉપાય

સવારે ઉઠતા જ ખાલી પેટ કારેલાનું જ્યુસ પીવાથી તમે ચરબીને સરળતાથી ઓગાળી શકો છો. દિવસ ભર ગરમ પાણીનું સેવન કરો. ગરમ પાણીમાં લીંબુ અને આદુનો રસ હોય તો હજુ સારું પરિણામ મળે છે. કાળામરી નાખો તો ગુણ હજુ વધી જશે. ગરમ ચા, વગર દૂધ કે સાકરની તમે સેવન કરશો તો પણ ફાયદો થશે. ગરમ પાણીથી પાચનતંત્ર સુધારે છે અને ગતિવિધિ વધે છે. જેનાથી તમારું શરીર ચરબીને સારી રીતે ઉપયોગ કરી બાળી નાખે છે.

આ બધા પેટની ચરબી ઓછું કરવાની રીત ખુબ સરળ છે પણ સમય લાગે છે અને તમારે પરેજી રાખવાની જરૂરત છે. મીઠું ઓછું કરો, તળેલા અને બજારુ વસ્તુનું સેવન કરો નહિ, સફેદ ખાંડ બિલકુલ બંધ કરો, ધુમ્રપાન બંધ નાખો.

પોતાને આપો ફક્ત 15 મિનિટ અને કરો પેટ ઓછું જાણો આ 5 ટિપ્સ

1. દરરોજ 2 કલાક ઝડપી ચાલવાનું રાખો તો પેટ ઓછું કેવી રીતે કરવાની સમસ્યા પોતાની જાતે ઓછું થઇ જશે.

2. મોટાપો ઓછું કરવાની રીત એ છે કે તમે એટલો વ્યાયામ કરો કે તમારું શરીર ચરબીને ઓગળવા લાગે. આના માટે એરોબિક્સ કરો 30 મિનિટ સુધી વેટ લિફ્ટિંગ કરો અને થઇ શકે તો દોડો. પેટ ઓછું કરવા માટે વ્યાયામ ખુબ જરૂરી છે. દવાઓ કે જડીબુટીથી જ આરામ મળતો નથી.

3. આહારની સાથે વ્યાયામ થાય તો આવશ્ય તમારા મોટાપામાં ફર્ક દેખાશે.

4. પેટ ઓછું કરવા માટે યોગાસન ખુબ ફાયદાકારક છે. સવારે ઉઠીને 20 મિનિટ સુધી તમે કોઈ એક કે બે યોગાસન, જે તમારા માટે અનુકૂળ છે અને સરળ હોય તે કરો.

5. યોગામાં વક્રાસન,ભુજંગાસન, ત્રિકોણાસન, પશ્ચીનમોતાશન, ગરુડાસન, ઉત્ક્ટસના, અર્ધચંદરસના અને શલભાસન જેવા આસાન વજન નિયત્રિત કરવામાં અને મોટાપો ઓછું કરવામાં મદદ કરે છે, ઘણા આસન કઠિન છે વધારે ઉંમર થઇ જવા પર આસાન કરી શકો છો તે જ કરો, પણ નિયમિત કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top