દરેક દેશ ની સરકાર ને જવાબદારી હોય છે કે એ પોતાના રાજ્ય માં લોકો ની બધી જરૂરિયાતો નું ધ્યાન રાખે, સાથે જ સમાજ માટે કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મૂકવો, જ્યારે પણ સમાજમાં અશાંતિની વાત આવે છે, ત્યારે તે સરકાર માટે ચિંતાનો વિષય બને છે. પરંતુ આજે તમને એક એવો મામલો બતાવી રહ્યા છે, જે જુદી રીત નો છે. કારણ કે આ દેશમાં કુંવારી કન્યાઓની સંખ્યામાં વધારો થયો છે જે સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે.
મિત્રો, અમે જાપાન વિશે વાત કરી રહ્યા છીએ જે એક મોટી વસ્તી વાળો દેશ છે જ્યાં છોકરીઓ વર્જિન બનવાનું પસંદ કરે છે. જેનાથી જાપાનની વસ્તી વૃદ્ધિમાં મોટો ફેરફાર થયો છે. સમસ્યા એટલી વધી ગઈ છે કે તે સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. એવું કહેવામાં આવ્યું છે કે અહીંની યુવાન પેઢી લગ્નથી દૂર થઈ રહી છે.
આ સમસ્યાને ઉકેલવા માટે, જાપાની સરકારે ઘણી યોજનાઓ ચલાવી છે. જ્યાં સરકાર આ પ્રકારના લગ્ન માટે પ્રોત્સાહક રકમ આપે છે. મિત્રો, આ એક આઘાતજનક વાત છે કે જ્યારે યુવાનોને એના વીશે વાત કરવામાં આવી ત્યારે તેઓએ કહ્યું કે અમારી પાસે લગ્ન માટેનો સમય નથી.
કારણ કે એ કામ માં એટલા વ્યસ્ત છે, જાપાન ટાઈમ્સ ના રિપોર્ટ ના અનુસાર એક સર્વ માં બતાવામાં આવ્યું કે અહીં 18 થી 34 વર્ષ ની ઉમર વાળા 70% અપરણિત પુરુષ અને 60% અવિવાહિત સ્ત્રીઓ છે. જેમને લગ્ન માં કોઈ રસ નથી.
આઘાતજનક વાત તો એ છે કે અહીં 42% પુરુષ અને 44.2% છોકરીઓ વર્જિન છે. જેમની ઉમર 20 થી 40 ની વચ્ચે છે. એના કારણે ત્યાંની સરકાર એ ગણા પ્રકાર ની યોજના નીકાળી છે. જ્યાં લગ્ન કરવા પર આ લોકો ને પૈસા આપે છે.