કેટ નાં પિતા કહેવાતા સચીનને આજે કોણ નથી ઓળખતું. પરંતુ ક્રિકેટમાં થઈ સન્યાસ લીધા બાદ સચિન હાલ સમાજ સેવામાં વધુ ધ્યાન આપે છે. તેવામાં તેઓના ઘરમાં થઈ એક એવી સુંદર અપ્સરાના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે જે ને જોઈને સૌ કોઈના મનમાં લાડુ ભૂતિ રહ્યાં છે.
હમણાં જ સચિન તેંડુલકરની દીકરીએ પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા હતા. ત્યારે તે સોશિયલ મીડિયામાં ખુબજ વાઈરલ થયાં હતાં. સચિન તેંડુલકરની દિકરી સારા તેંડુલકર 12 ઓક્ટોબરે પોતાનો 22 મો જન્મદિવસ ઉજવી રહી છે.
સારા પોતાના પિતાની સાથે કોઇને કોઇ પાર્ટી કે ઇવેન્ટમાં નજરે આવે છે. સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. તેવામાં તેની પોપ્યુલા રિટીનો અંદાજો તમે લગાવી શકો છો. સારાના 22 મા જન્મદિવસે અમે તમને તેના જીવન સાથે જોડાયેલા કેટલાંક તથ્યો વિશે જણાવીશુ.
સચિન અને અંજલિના બે બાળકો છે સારા અને અર્જૂન. સારા અર્જૂન કરતાં મોટી છે. સારાએ શરૂઆતનું શિક્ષણ ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી મેળવ્યુ હતુ. આગળનો અભ્યાસ તેણે લંડનથી કરી રહી છે.
તમામ લોકોની જેમ સારાને તૈયાર થવુ, મિત્રો સાથે પાર્ટી કરવી, ફિલ્મો જોવી, ગીતો સાંભળવા ખૂબ જ પસંદ છે. સારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
સારાના ડ્રેસિંગ સેન્સની પણ ખૂબ પ્રશંસા થાય છે. કેટલીક તસવીરોમાં તે બોલીવુડની હિરોઇનોને પણ ટક્કર આપે છે. ખુબજ હોટ લાગતી સારા ને જોઈને ભલભલી હિરોઇનો મનમાં ને મનમાં બરવા લાગી છે.
એકવાર તો સારાના બોલીવુડ ડેબ્યૂને લઇને પણ ખબરો આવી ચુકી છે. જો કે સચિને આ ખબરોને ખોટી ઠેરવી છે. એવી પણ ખબર આવી હતી કે સારા શાહિદ કપૂર સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.
તે સમયે સચિન તેંડુલકરે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, સારા હાલ અભ્યાસમાં વ્યસ્ત છે. બોલીવુડમાં આવવાની ખબરો ફક્ત અફવા છે. સારા સિવાય તેનો નાનો ભાઇ અર્જૂન પણ સતત ચર્ચામાં છે.
અર્જૂન પોતાના પિતાની રાહ પર છે. અર્જૂન હાલ મુંબઇ અંડર 19 માં ક્રિકેટ રમી રહ્યો છે અને તેમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી ચુક્યો છે.