આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ બળાત્કાર,રેપ,દુષ્કર્મ વગેરે જેવા કિસ્સો ખૂબ જ સામે આવી રહ્યા છે.આ ઉપરાંત આપણે બળાત્કાર અને રેપ કેશ ના તો ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે,પરંતુ આ કિસ્સો વાંચીને તમારા પણ રૂંવાડા ઉંચા થઈ જશે.આ કિસ્સો એવો છે કે નારાધામોએ એક મૃત મહિલાને કબરમાંથી બહાર કાઢી અને દુષ્કાર્મ કર્યું અને પછી જે કર્યું એ ખૂબ જ દર્દનાક હતું.આ કિસ્સો મૂળ પાકિસ્તાનનો છે.
પાકિસ્તાનના કરાચીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.તમને જણાવી દઈએ કે અહીં કેટલાંક અજાણ્યા શખ્સોએ એવી શરમજનક કરતૂતને અંજામ આપ્યો છે કે જાણીને તમે હલી જશો.અને તમારા પણ રૂંવાડા ઉંચા થઈ જશે.પાકિસ્તાનના લાંધી શહેરમાં કેટલાંક નરાધમોએ કબ્રસ્તાનમાં દફન એક મહિલાના શબને કબરમાંથી બહાર કાઢી તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ.અને ઘણા સમય સુધી આ મૃતદેહ પર દુષ્કર્મ કરતા રહ્યા હતા.અને પછી જે કયું એ આપણને પણ શરમજનક કરી નાખે તેવું હતું.
આ કિસ્સો વાંચીને તમે પણ વિચારમાં પડી જશો કે કેવો ઘોર કળિયું આવી ગયો છે મૃતક ને પણ નથી છોડતા આ નરાધમો.આ શરમજનક કાંડ સામે આવ્યા બાદ ઇસ્માઇલ ગોઠ કબ્રસ્તાન પાસે મોટી સંખ્યામાં મહિલાના પરિવારજનો તથા સંબંધીઓ એકઠા થઇ ગયા.અને તેમના પરિવારજનો પણ શરમમાં મુકાઈ ગયા હતા.આ પછી તેમણે જણાવ્યું કે મૃતકના શબને કેટલાંક નરાધમોએ કબરમાંથી બહાર કાઢ્યુ અને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યુ.અને આ નારાધામોએ મૃતક મહિલાના શવ ને કલાકો સુધી દુષ્કર્મ આચર્યું હતું જેથી તેમના પરિવાર પણ શરમમાં મુકાઈ ગયા હતા.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મૃતકને આ ઘટનાના એક દિવસ પહેલાં જ કબરમાં દફન કરવામાં આવી હતી.અને આ મહિલા યુવાન હોવાનું જાણવામાં આવી રહ્યું છે.અને મળતી માહિતી અનુસાર અનુસાર આ શરમજનક ઘટનાને અંજામ આપવામાં કેટલાં લોકો સામેલ હતાં તે અંગે હાલ કોઇ માહિતી મળી નથી.અને હજુ સુધી મામલે કોઇ કાર્યવાહી થઈ નથી.
આ ઉપરાંત મહિલાના પરિવારજનો પણ ત્યાં હાજર થઈ ગયા હતા.અને પરિવારે જણાવ્યું કે કબ્રસ્તાનમાં જાળવણી માટે જવાબદાર કેરટેકરે જણાવ્યું કે એક શ્વાને તાજી બનેલી કબર પરથી સ્લેબ હટાવી દીધો.પરંતુ મહિલાના પરિવારજનો તે માનવા તૈયાર નથી કે એક શ્વાન કબર પરથી સ્લેબ હટાવા માટે સક્ષમ છે.અને મહિલાના પરિવાર જાણો હજુ પણ વિશ્વાસ નથી કરી રહ્યા.
આ ઉપરાંત મહિલાના પરિવાર જનોએ એવું પણ કહ્યું કે કબર ખોદનાર વ્યક્તિ પછીથી કબ્રસ્તાનથી ગાયબ થઇ ગયો. બીજી બાજુ પોલીસે અપરાધ સ્થળથી પુરાવા એકઠા કર્યા છે અને પુષ્ટિ કરી છે કે કબર ખોદનાર લાપતા છે.જેથી એવું દુષ્કાર્મ કરવાનો અશકા આ વ્યક્તિ પર લગાવવામાં આવી છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પોલીસ આ મામલે સંપૂર્ણ કામકાજ કરી રહી છે.તેમણે કહ્યું કે, તેની તલાશ માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે. મૃતક મહિલાના સંબંધીઓએ પોલીસ સમક્ષ આ મામલે કોઇ કાનૂની કાર્યવાહી કરવાની ઇચ્છા નથી દર્શાવી અને તેમણે તે વાત પર જોર આપ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.અને આ ઘટના ને સમાપ્ત કરવાની વાત કરી છે.