આ ઘટના દર્શાવે છે કે વ્યક્તિ કેટલી હદે પડી શકે છે.કામવાસના દરેકમાં ઉત્તેજિત થાય છે સેક્સ કરવાની ઈચ્છા દરેક વ્યક્તિને થાય છે.પરંતુ શું તમે સેક્સ માટે યુવતી ના મળેતો શું કરો? તમારો જવાબ કંઈક ને કંઈક રીતે સરોજ હશે પરંતુ આજે જે ઘટના અહીં દર્શાવી છે તે વ્યક્તિએ તેની અંદર હવસ ને શાંત પાડવા એક માશૂમ મૂંગુ જાનવર ને પોતાની હવસ નો શિકાર બનાવી દીધો.હેવાનિયતની પણ હદ હોય છે.એક વ્યક્તિએ નવ મહિનાની બિલાડી પણ વારંવાર કર્યો ખતરનાક રીતે રેપ અને પછી મીણબત્તી વડે શરીર પર મોમ લગાવી આગ.
વિગતે વાત કરીએ તો આખો મામલો ઈંગ્લેન્ડનો અહીં વોકિંગ ટાઉનમાં એક રસ્તા પર અડધી મરેલી હાલતમાં એક બિલાડી જોવા મળી.બિલાડીના કેટલાક અંગો દાઝી ગયેલા હતા. હોસ્પિટલમાં જ્યારે ડોક્ટરે બિલાડીની તપાસ કરી તો બધા દંગ રહી ગયા. એક રિપોર્ટ્સ મુજબ ડોક્ટર્સ જણાવ્યું કે બિલાડી પર રેપ કરવામાં આવ્યો હતો અને તેના પછી ગરમ મીણથી સળગાવાની કોશિશ કરી હતી. ત્યારબાદ તેને રેપિસ્ટે તેને રસ્તા પર છોડી મૂકી હતી. બિલાડીના શરીર પર કેટલાક નિશાન પણ હતા.
બિલાડીનું નામ મિની છે. સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ થઈ રહી છે. જોકે ફોટો એટલો દર્દનાક છે કે લોકો તેને જોઈને તેની કહાની બતાવી રહ્યા છે.ડૉક્ટરે કહ્યું કે જ્યારે તેને હોસ્પિટલ લાવવામાં આવી તો તેને બચવાની આશા ન હતી, પરંતુ હવે તેની પર જે ખતરો હતો તે દૂર થઈ ગયો છે. તેને સિમન મમફોર્ડ નામના વ્યક્તિએ દત્તક લીધી છે.તેને જલદી રિક્વરી આવી રહી છે.સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે રેપિસ્ટ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ તેને શોધી રહી છે,જોકે હજુ સુધી પોલીસ તેને શોધી શકી નથી. પરંતુ તેઓનો દાવો છે કે તે જલ્દીથઈ આ વ્યક્તિ ને શોધી લેશે.
આ ઘટનાં દર્શાવે છે કે લોકો પોતાની હવસને શાંત પાડવા કેટલા હદ સુધી જય શકે છે. તમારી આસપાસમાં રહેતો સામાન્ય વ્યક્તિ પણ તમારી સાથે ના કરવાનું કરી શકે છે. ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે આવા હવસખોર લોકો પોતાની હવસ માટે એક વ્યક્તિને પણ શિકાર બનાવી લેતા હોય છે માટે તમારે હમેશાં આવા લોકો થઈ સાવધાન રહેવું. તથા અજાણ્યાં વ્યક્તિ પર વિશ્વાસના કરવો.