હવસખોર દેવરે ભાભી સાથે સેક્સ માણવા કર્યું કંઈક એવું કે, જાણી ને થઇ જશો દંગ

થોળ અભયારણ્ય વિસ્તારમાં સગી ભાભી સાથે સેક્સ સંબંધ બંધાતાં યુવકે પોતાના જ ભાઈની હત્યા કરી નાંખી છે. આ વિસ્તારની ઝાડીમાંથી શુક્રવારે મળી આવેલી લાશનો 24 કલાકમાં જ ભેદ ઉકેલાઇ ગયો છે. હત્યા મૃતકના સગાભાઇએ જ કરી હોવાનું મહેસાણા એલસીબી અને બાવલુ પોલીસની તપાસમાં ખૂલ્યું છે.

ભીમાસણ-ખાત્રજ રોડ પર કારોલી ગામના પાટિયા નજીક ઝાડીમાંથી માથા અને ચહેરાના ભાગે અસંખ્ય ઘા મારી હત્યા કરેલી હાલતમાં બિહારના ક્રિષ્ણાસીંગ કુશવાહની લાશ મળી આવી હતી.પોલીસે મૃતકના ભાઇ મુનીરાજસિંહ ઉર્ફે ધનજી રામભવાનસિંહ કુશવાહાની અટકાયત કરી હતી. આલ્પાઇન પ્લાસ્ટીક કંપની (જેતપુર, તા.કડી) માં કામ કરતા હતા.

મુનીરાજને મૃતકની પત્ની સાથે આડાસંબંધો હોવાની જાણ થતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. પ્રથમ તો તેને કાંસુ કબુલ્યું નહતું પરંતુ પોલીસે તેને કડક થઇ ને પૂછતાં તેને કબુલ્યું હતું તેણે કબૂલ્યું હતું કે, તેને તેના ભાઇ ક્રિષ્ણાની પત્ની સાથે છેલ્લા 5 વર્ષથી આડાસંબંધો હતા. ક્રિષ્ણાની પત્ની ને પોતાના પતિ કરતા દેવર સાથે તેને વધારે આનંદ આવતો હતો.

હવશખોર દેવર ફક્ત સેક્સ નોજ ભૂખ્યો હતો અને તે હંમેશા સેક્સ માનવાનું જ કેહતો હતો પરંતુ તેનો ભાઈ હાજર હોવાથી તેને સેક્સ માનવાનું મળતું નહિ તો આ હવશખોર કંઈક ના કંઈક બહાના કાળી ને પોતાની ભાભી ને તેની રૂમ માં બોલાવતો અને સેક્સ માટે જબરજસ્તી કરતો.

બંને કૃષ્ણાની ગેરહાજરીમાં સેક્સ માણતાં હતાં. ગુરુવારે સાંજના સમયે તેના ભાઇને ફોન કરી નાસ્તો કરવાના બહાને ખાત્રજ ચોકડી બોલાવ્યો હતો અને થોળ અભયારણ્યની ઝાડીઓમાં લઇ જઇ પોતાની પાસેની કોલેજ બેગમાં રાખેલી લોખંડની એંગલથી માથામાં ઉપરા છાપરી ફટકા મારી મોત નિપજાવ્યું હતું.

મુનીરાજસિંહ સૌપ્રથમ ભાઇના ઘરે રહી તેની સાથે જ નોકરી કરતો હતો, તે સમયે ભાભી સાથે આડાસંબંધો બંધાયા હતા. તેના ભાઇને શંકા જતાં તે 20 કિમી દૂરની ફેકટરીમાં કામે જતો રહ્યો હતો. પણ ભાભી સાથેના આડાસંબંધો યથાવત રહ્યા હતા.

અગાઉ પણ તેણે ભાઇને જમવા બોલાવી હત્યાનો પ્લાન કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો. આમ અવારનવાર તેને હત્યા ના પ્લાન કાર્ય હતા પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા.તેના મનમાં એકજ ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે જો ભાઈ રસ્તા માંથી ખાંસી જાય તો તે તેની ભાભી સાથે શાંતિ થી સેક્સ માનવી શકે માટેજ તે આવું ક્રુત્ય કરતો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top