સરકારી અધિકારીના નામ સાંભળીને સામાન્ય લોકો થોડી મુશ્કેલીમાં આવે છે. વિચારીએ છે કોણ પડે આ ખડુશ પ્રકાર ના અધિકારીઓ ના ચક્કર માં એવું એટલા માટે કે કેટલાક IAS IPS એવા હોય છે
જે લોકો થી અંતર બનાવી અને એક ટ્રસ્ટ સાથે કામ કરે છે. પરંતુ દરેક અધિકારી એક જેવા નથી હોતા. વાત્સવમાં ના જાણે કેટલા એવા ઓફિસર છે.
જે પોતાની સારા પ્રામાણિક વિચાર અને તેમના પ્રસંશનીય કામ ના કારણે આપણે બધાના દિલ જીતી રહ્યા છે.
આજે,અમે તમને એવા અધિકારી વિશે કહી રહ્યા છીએ જેમને પોતાની બે મહિના નો પગાર ગરીબ બાળકો ને નામે કરી દીધી.
અમે વાત કરી રહ્યા છે IAS સ્વપ્નિલ ટેમ્બ ની. ટેમ્બ 2015 બેચ ના IAS 0અધિકારી છે. અને હાલ માં મેઘાલય માં પોતાની સેવાઓ આપી રહ્યા છે.
એ દાંડેગર સિવિલ સબ ડિવિઝનમાં સબ ડિવિઝન ઓફિસર (SDO) નિમણૂક કરવામાં આવે છે.
આઈ.એ.એસ. ની તાલીમ હેઠળ, સ્વપ્નિલ માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સહાયક સચિવ તરીકે કામ કરવાની તક મળી.
સેન્ટ્રલ સચિવાલયમાં કામ કરતી વખતે,તેમને શિક્ષણ પ્રણાલીને ખૂબ નજીકથી સમજવાની તક મળી અને આ ક્ષેત્રે વિશેષ ધ્યાન આપવાનું નક્કી કર્યું.
તેમની પોસ્ટિંગ જ્યાં થઈ છે ત્યાં મેઘાલય ની ગારો પહાડીઓ ની વચ્ચે આવેલું આ ઇલાકો શિક્ષા ના મામલે બહુ જ પાછળ છે.
જ્યારે તેને ત્યાં SDO ની જીમેંદારી મળી તો તેમને જોયું કે આ ઇલાકા માં બહુજ ઓછી સરકારી સ્કૂલ છે.
સ્વપ્નિલ શાળાઓની સ્થિતિ અને દિશામાં સુધારો લાવવાની જવાબદારી લઈ લીધી. તેઓ દરરોજ સવારે તેમની ઓફિસમાં જતા પહેલા શાળા માં ચક્કર લગાવવા લાગ્યા.
તેઓએ જોયું કે શાળાઓની સંખ્યા ખૂબ ઓછી છે અમે ઉપર થી તેની હાલત કોઈ ખાસ સારી નથી.તે કહે છે,નાની પ્રાઈમરી સ્કૂલમાં મુશ્કિલ થી 2 3 રૂમ હોય છે.
અને એટલાજ શિક્ષકો દ્વારા 30 40 બાળકો ને ભણાવામાં આવે છે.’સ્વપ્નિલ કહે છે કે મેઘાલય ના આ ઇલાકા માં તો શિક્ષા ની સ્થિતિ પછી પણ સારી છે.
અને ઉત્તર પૂર્વ ના પહાડી વિસ્તાર માં જ્યાં વસ્તી ઓછી છે ત્યાં શિક્ષા વ્યવસ્થા ની હાલત બહુજ ખરાબ છે.
આ પછી સ્વપ્નિલ એ સોંગડીંગરે ગામના નાની પ્રાઇમરી સ્કુલને ગોદ માં લઇ લીધું. આ શાળામાં લગભગ 30 બાળકો છે અને ત્યાં માત્ર 2 રૂમ છે.
તે કહે છે,સોંગડીંગરે આગણવાડી મકાન પણ નિશાળ ની પાસે જ હતું, અને તેમાં લગભગ 20 બાળકો ભણવા આવતા હતા.
તો અમે વિચાર્યું કે કેમ એનું પણ પુનરદ્ધાર કરીએ કારણ કે આ બિલ્ડીંગ પણ જૂની થઈ ગઈ હતી. એટલું જ નહીં નિશાળ માં રાખેલા ફર્નિચર પણ જુના અને ખરાબ હાલત માં હતા.
મેં વિચાર્યું કે આ શાળાને અપનાવી શકાય છે અને મોડેલ સ્કૂલમાં રૂપાંતરિત કરી શકાય છે. આવું કરવાથી બીજા લોકો પણ પ્રેરિત થશે.
આ કામ માટે સ્વપ્નિલ રાજ્ય માં મુખ્યમંત્રી કોનરેડ સંગમાં ને પોતાની પ્રેરણા માને છે. તેમના રસ્તા પર ચાલતા તેમને પોતાની બે મહિના નો પગાર નિશાળ ને બદલવા માટે દાન કરી દીધો.
તેમનો બે મહિના નો પગાર લગભગ 1.50 લાખ રૂપિયા હોય છે. તેની સાથે તેમણે ક્રાઉડફંડિગ પ્લેટફોર્મ મિલાપ દ્વારા 2 લાખ રૂપિયા બીજા ભેગા કરી દીધા.
આ માટે,ભારત સહિતના ઘણા લોકોએ દરેક શક્ય તેટલી મદદ કરી, અને માત્ર 10 દિવસમાં, 2 લાખ રૂપિયા ભેગા થઈ ગયા.આ પૈસા ની મદદથી શાળા નું મકાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
પહેલા,જ્યાં વરસાદમાં છતમાંથી પાણી ટપકતું હતું, હવે તેનું સમારકામ કરવામાં આવ્યું છે. અને બારીઓ પણ લાગી ગઈ છે અને દીવાલો પર કલર થઈ ગયો છે.
ફર્નિચર પણ નવા આવી ગયા છે. આધારભૂત સરચના માં વિકાસ થવાનું કારણ એ નિશાળ માં આવવા વાળા બાળકો નું પણ પ્રોત્સાહન વધી ગયું છે.