આપણા સમાજ માં આજે પણ છોકરા ને વધારે ધ્યાન આપવામાં આવે છે , જેટલી છોકરીઓ ને નથી આપવામાં આવતી. કહેવામાં આવે છે કે દુનિયા માં જો માણસ ને સફળ થવું છે તો તેને હંમેશા કાંઈક નવું શીખવું જોઈએ,એવા માં જો તમે છોકરા ના માતા-પિતા હોય તો તમે હંમેશા એજ વીચારશે કે તમારો છોકરો દુનિયા નો સૌથી સારો છોકરો બને તો તમારે આ વાતો પાર હંમેશા ધ્યાન આપવું જોઈએ.
માતા-પિતાએ આ 7 વસ્તુઓ બાળક ને શીખવવી જોઈએ.
અને અમે કહીશું કે તમારા પુત્રને આ 7 વસ્તુઓ જરૂર શીખવવી પડશે જો તમે આ નહીં શિખવાળી શકતા તો એક સમય આવશે જ્યારે તમારો છોકરો કહેશે કે આ તમેં બાળપણમાં જ શીખવાડ્યું હોય તો આજે મને આટલી પ્રોબ્લેમ ના થતી.ઠીક છે,વાસ્તવમાં તમારી જાણકારી માટે બતાવી દઈએ કે,જો તમે છોકરા ના માં-બાપ છો તો આ આર્ટિકલ જરૂર વાંચજો,અને તમારા બાળક ને આ જરૂર શીખવાડો આ 7 વસ્તુઓ.
રડવા માટે ના ન પાડો.
તમને વિચિત્ર લાગી રહ્યું હશે, પરંતુ ઘણા માતા-પિતા (માતા-પિતા) તેમના પુત્રોને કહે છે કે છોકરીઓની જેમ આંસુ ના પાડશો. પણ તમે સમજી શકો છો કે આંસુ કાઢવા એ એક સારી વ્યક્તિની ઓળખ છે. જો આપણે તેને બાળપણમાં રડવાની ના પાડીએ તો તે વ્યક્તિ એટલા મજબૂત બનશે કે તેને લાગણીઓ વ્યક્ત કરવા માટેનો સમય મળશે નહીં. તેથી,તમારા પુત્રને રડવા દેજો તેને કહો કે રડવું ખોટી વાત છે.
મર્દ ને ડર નથી લાગતો.
આ એક માન્યતા છે કે દરેક વ્યક્તિ કહે છે કે મર્દ ડરતો નથી, કદાચ તમે જાણતા નથી કે મર્દ ને પણ ડર લાગે છે. તમે હોરર મૂવી જોઈલો તમને ખબર પડી જશે. આવું કરી ને તમે તમારા બાળક ને એક વાર ડર થી બચાવી લેશો પણ આખી જિંદગી માટે તેના દિમાગ માં ડર બેસાડી દેશો આગળ જઈને એ કોઈ મોટી મુસીબત માં પણ ફસાઈ શકે છે.
દરેક છોકરો મજબૂત નથી હોતો.
કોઇક કોઈક વાર આપણી જિંદગી થોડીક એવી મોડ પર લઈ જાય છે એવા માં દરેક છોકરો એકલો પડી જાય છે. એ વખતે તેને એક સાથી ની જરૂર હોય છે પણ આપણે એવું વિચારી ને તેનો સાથ નથી આપતા કે આ છોકરો છે. અને પોતાની જાતે સાંભળી લેશે પણ આ બિલકુલ ખોટું છે. ઘણી વાર એવું જ થાય છે જ્યારે કોઈ નો સાથ નથી રહેતો તો છોકરો પણ એકલો થઈ જાય છે એવા માં પોતાના બાળક ને દરેક નો સાથ આપવો નું શીખવાડો ના કે એકલો છોડવાનું.
ઘર નું કામ જરૂર શીખવાડો.
જો તમારા ઘર માં નોકર છે તો પણ પોતાના બાળક ને ઘર નું કામ જરૂર શીખવાડો. શુ ખબર કે કોઈક વાર એવો સમય આવી જાય કે તેની મદદ કરવા વાળું કોઈ ના હોય, એ વખતે તેને જરૂરત હશે પોતાના જાતે જીવતા રાખવાની તેને ઘર નું કામ તો જરૂર શીખવાડો. જેમ કે ખાવાનું બનાવતા, કપડાં ધોતા, બીજા પણ અનેક કામ હોય શકે છે.
ખોટો સ્પર્શ અને સાચો સ્પર્શ.
આજે બહુ જ મોટો સમાજ છે અને આ સમાજ માં એવા લોકો પણ રહે છે જે દરેક બાળક ને ખોટા ટચ પણ રાખે છે, એવા માં તમારા બાળક ને જ્ઞાન હોવું જોઇ એ કે સારો સ્પર્શ કોને કહે છે અને ખોટો સ્પર્શ કોને કહે છે. જો તમારા બાળક ને આ જ્ઞાન હશે તો એ આવવા વાળા સમય માં એક સારો અને સફળ નાગરિક બની શકે છે અને કોઈપણ મુશ્કેલીમાં પોતાના જાતે સંભાળી શકે છે.
ના સાંભળવાની આદત જરૂર શીખવાડો.
ઘણી વાર એવું થાય છે કે આપણે આપણા બાળકને ના સાંભળવાની ટેવ નથી પાડતા,અને મોટો થઈ ને એ આપણી જ જાન લઈ લે છે, જી હા આપણે એને કાંઈક ના પાડી દઈએ તો એને એટલો ગુસ્સો આવે છે કે ભૂલી જાય છે કે આપણે તેમના માઁતા -પિતા છે. એવામાં તેને આપણે બાળપણ માજ આદત પાડવી જોઈએ, ના કે આગળ બહુજ પ્રોબલેમ થઈ શકે છે.