છૂટાછેડા ના બદલા માં પત્ની એ પતિ જોડે રાખી આ ખાસ શરત, શરત સાંભળી ને છવાઈ ગયો હાઈકોર્ટ માં સન્નાટો

જ્યારે પતિ અને પત્ની વચ્ચે એક એવી અગવડ થાય છે, જે વાતો દ્વારા ઉકેલી શકાતી નથી. તેને પતાવવા માટે બન્ને વચ્ચે છૂટાછેડા થઈ જાય છે. છૂટાછેડા પછી, પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ સમાપ્ત થાય છે અને પછી તેઓ એકબીજાને પહેલા જેવા અજાણ્યા થઈ જાય છે. મતલબ એક બીજા પર કોઈ અધિકાર નથી હોતો.

આ દરમિયાન દેશભરમાં પરિવાર કોર્ટ માં કેટલાય છૂટાછેડા ના કેશ ચાલી રહ્યા છે. જેમાંથી એક એવો અનોખો મામલો સામે આવ્યો છે. જેને જાણી ને દરેક લોકો હેરાન છે. એટલુંજ નહિ, જર્જ પણ આ તલાક ની સ્ટોરી ને સાંભળીને આશ્ચર્ય થઈ ગયો તો ચાલો જાણીએ છે કે અમારા આ લેખ માં તમારા માટે શુ ખાસ છે.

મહારાષ્ટ્રના નાંદેડ ફેમિલી કોર્ટમાં એક એવો મામલો સામે આવ્યો, જેમાં છૂટાછેડા ના બદલે પત્ની એ પતિ જોડે એક એવી વસ્તુ માંગી લીધી, ત્યારપછી આખી કોર્ટ માં સન્નાટો થઈ ગયો એટલુંજ નહીં, કોર્ટ એ પત્ની ની ઈચ્છા પૂરી કરવાનો પણ આદેશ આપી દીધો.

હકીકતમાં, મામલામાં પતિ પત્ની જોડે તલાક લેવા માંગે છે. જેના કારણે પત્ની એ પૈસા સિવાય એક એવી વસ્તુ માંગી કે જેના વિશે કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. જો કે, કોર્ટ ના આદેશ આનુશાર કપલ નું નામ આપતા નથી, પરંતુ વ્યવસાય માં ડૉક્ટર હતા. છૂટાછેડાને બદલે પત્ની એ માંગી આ ખાસ વસ્તુ.

પરિવાર કોર્ટ માં તલાક માટે ગયેલા એક દંપતી નો કેશ સોસિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, પત્ની એ પોતાના પતિ ને તલાક લેતા પહેલા એનજોડે એક બાળક માગ્યું જી હા, પત્ની એ કોર્ટ માં કહ્યું કે એ પોતાના પતિ જોડે એક વાર ગર્ભવતી થવા માંગે છે.

આ માંગ પછી કોર્ટ માં સન્નાટો છાઇ ગયો. કહી દઈએ કે આ કપલ ના પાસે પહેલેથીજ એક બાળક છે. પરંતુ પત્ની ની ઈચ્છા છે કે એ તલાક પહેલા પ્રેગ્નેટ થવા માંગે છે, જેના કારણે તેને આ માગ રાખી છે. IVF ટેકનીક થી પુરી થશે સ્ત્રી ની માંગ.

મહિલાની માંગ ને સાંભળતા કોર્ટ એ તેને માઁ બનવાની ઇજાજત આપી. જોકે, આ વખતે મહિલા IVF ના દ્વારા પ્રેગ્નેટ થશે. આ એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા વગર શારીરિક સબંધ થી પણ સ્ત્રી પ્રેગ્નેટ થઈ શકે છે.

ખરેખર, આમ ખાલી પુરુષ ના જ શુક્રાણુ ની જરૂરત હોય છે. પરંતુ આમ પૈસા લાગે છે. એટલ માટે સ્ત્રી ને આ આદેશ આપવામાં આવ્યો છે કે એ એનો ખર્ચો જાતે જ ઉઠાવશે, જેના માટે તે તૈયાર થઈ ગઈ. બીજા બાળક ની જાતે કરશે દેખરેખ.

સ્ત્રીનું કહેવું છે કે એ પોતાના પહેલા બાળક ને ભાઈ કે બહેન નું સુખ આપવા માટે બીજું બાળક જોઈએ છે. જેનો ખર્ચો એ તેના પતિ જોડે નહિ લે, પરંતુ જાતે જ તેની દેખરેખ કરશે, કહી દઈએ કે સ્ત્રી ને આ અધિકાર હોય છે કે એ તલાક પહેલા બે બાળક ની માગ કરી શકે છે, જેને ધ્યાન માં રાખતા જર્જ ને આ ફેંસલો સંભળાવ્યો, જેના પછી બન્ને ના છૂટાછેડા થઈ ગયા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top