ભારતીય રેલ્વે નવરાત્રી માં વૈષ્ણોદેવી જવા માટે ખાસ ટ્રેન ચાલુ કરી મળશે આ શુવિધા ઓ તદ્દન મફત

ભારતીય રેલ્વે વૈષ્ણદેવી જતા ભક્તો માટે ખાસ ઓફર કરી, મુસાફરોને મળશે ખાશ સુવિધાઓ ભારતમાં વધુ હિંદુ હોવાથી, દરેક તહેવારો અને તહેવારોની ઉજવણી ને એક અલગ જ મહત્વ આપવામાં આવે છે.

અહીં દરેક દેવી-દેવતા ઓ નાં જુદાં જુદાં દિવસ છે,જુદા જુદા તહેવારો છે પરંતુ મહાદેવ અને માતા પાર્વતીને સૌથી પહેલું મહત્વ આપવામાં આવ્યુ છે. દુર્ગા માતા પાર્વતી માઁ નુજ એક શ્વરૂપ ગણાય છે અને તેમણે 9 દિવસ ગુફા મા વિતાવ્યા હતાં જે નવરાત્રી ખાતે ઉજવવામાં આવે છે. આ દરમિયાન, ભક્તો દેવીની પ્રતિજ્ઞા રાખે છે અને વૈષ્ણો દેવી મંદિરની મુસાફરી કરે છે ભારતીય રેલવે વૈષ્ણ દેવીની મુલાકાત લેવા માટે આવેલા ભક્તો માટે ખાસ ઓફર કરશે, અને જો તમે ત્યાં જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે તેના વિશે જાણવું જ જોઈએ.ભારતીય રેલ્વે વૈષ્ણ દેવી જવાવાળા શ્રધ્ધાળુ ઓ માટે લાવી છે ખાસ ઓફર નવ દિવસની નવરાત્રી 6 એપ્રિલથી શરૂ થવાની આ પવિત્ર દિવસો મા બધા ભક્તો પવિત્ર મંદિરોની મુલાકાત લે છે અને માઁ નાં આશિર્વાદ લે છે. પરંતુ મોટાભાગના લોકો વૈષ્ણદેવી જવાનું વધારે પસંદ કરે છે, કારણ કે એમ માનવામાં આવે છે કે નવરાત્રી મા માતા સાક્ષાત તે જગ્યા પર રહે છે.

તો મિત્રો તમારી મુલાકાતને સરળ બનાવવા માટે, ભારતીય રેલ્વે એ નવરાત્રી પર ખાસ સાપ્તાહિક ટ્રેન ચલાવવાની સુવિધા આપી છે. તો તમારે તે વિશે જરૂર જાણવું જોઈએ.ભક્તો નાં જવા માટે ની ખાસ ટ્રેન. દેવી માતાના ભક્તોને મદદ કરવા માટે, રેલ્વેએ યશવંતપુર-હઝરત નિઝામુદ્દીન-યશવંતપુર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનને 4 એપ્રિલથી શ્રી માતા વૈષ્ણ દેવી કટરા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

નવરાત્રીના પવિત્ર દિવસોમાં દેવી માતાને જોવા આવતા ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રેન નો ટાઈમ-ટેબલ. સાઉથ સેન્ટ્રલ રેલવેની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ ટ્રેન નંબર 6521 યશવંતપુર-હઝરત નિઝામુદ્દીન વીકલ સુરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન યશવંતપુરથી દરરોજ સવાર એ 4 એપ્રિલથી 20 મી જૂન સુધી પ્રસ્થાન કરશે, અને આ ટ્રેન શનિવારે 3:50 વાગ્યે હઝરત નિઝામુદ્દીન સ્ટેશને થિ ઉપળસે અને તે દિવસે 6:50 વાગ્યે શ્રી માતા વૈષ્ણ દેવી કટરા પહોંચશે. તે જ રીતે પાછા આવવા માટે ટ્રેન નંબર 06522 શ્રી માતા વૈષ્ણ દેવી કટરા-યશવંતપુર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર સોમવારે માતા વૈષ્ણ દેવી કટરામાંથી 8 એપ્રિલ થી 24 મી જૂન સુધી સવારે 5.40 વાગ્યે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 3:00 વાગ્યે સ્વાતપુર પહોંચશે. તે ટ્રેનમાં છ સ્લીપર વર્ગ, બે સામાન્ય વર્ગ અને બે અપંગ-ફ્રેંડલી સેકન્ડ ક્લાસ કોચ આપવામાં આવેલ છે.

તેના વિસ્તૃત માર્ગ ની વાત કરીયે તો ટ્રેન નવી દિલ્હી, અંબાલા કેન્ટ, લુધિયાણા, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ, જમ્મુ તાવિ અને ઉધમપુર સ્ટેશનો પર ઊભી રેહશે. વૈષ્ણ દેવી નાં દર્શન માં તમારે કોઈ પણ જાતની અસુવિધા નાં ઉઠાવી પડે તે માટે વહીવટતંત્રએ સંપૂર્ણ ગોઠવણ કરી છે બસ ખાલી તમારે તમારી ભક્તિમાં ધ્યાન રાખવું પડશે વહીવટીતંત્ર એ બધી ચિંતાઓને દૂર કરી દીધી છે.

આવી રહી છે ગરમી ની વિશેષ રજાઓ. નવરાત્રી ની સાથે સાથે બાળકોની ઉનાળામાં રજાઓ પણ આવે છે, જેના માટે લોકો વૈષ્ણ દેવીની મુલાકાત લેતા હોય છે. પણ ભારતીય રેલ્વેએ તેની કાળજી લીધી છે.

આ ટ્રેનો સંપૂર્ણ જૂનમાં પણ ચાલશે જેથી જો તમે વૈષ્ણદેવી જવાની યોજના બનાવી હોય, તો તેને પૂર્ણ કરવામાં તમને આ સુવિધા નો લાભ મળશે .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top