ભારત ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જીત મેળવશે તો આ અભિનેત્રી સંપૂર્ણ નગ્ન થઈને આપશે પોઝ, જાણો કઈ અભિનેત્રીએ કરી આ જાહેરાત?

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

બોલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેએ ફરી એકવખત વિવાદિત નિવેદન આપી ચર્ચામાં આવી ગઈ છે. પૂનમ પાંડેએ જણાવ્યું છે કે, ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ મેચમાં ભારતની જીત પર દેશને ચીયર કરવા માટે તે સ્ટ્રીપ કરવાની છે. આ પ્રથમ વખત નથી જ્યારે પૂનમ પાંડેએ આ રીતે ભારતની જીત પર સ્ટ્રીપ કરવાની જાહેરાત કરી હોય. આ અગાઉ પણ પૂનમ પાંડે ક્રિકેટ ટીમ માટે વર્લ્ડકપમાં આ નિવેદન આપી ચુકી છે.

એક ખાનગી ચેનલથી વાતચીત કરતા પૂનમ પાંડેએ જણાવ્યું છે કે, ક્રિકેટ ચાલી રહી છે? લોકો ક્રિકેટ રમી રહ્યાં છે? અને જો એવુ થઇ રહ્યું છે શું હુ ફરીથી કહુ છે કે, જો ભારત આ વખતે જીતી ગયુ તો હું કપડાં ઉતારી દઇશ? મને આ વિશે કોઇ જાણકારી મળી નથી. હું ઘરે પાછી જઇશ, હું તપાસ કરીશ અને જો પૉસિબલ બનશે તો વિવાદ વિશે વિચાર કરીશ.

આ દરમિયાન પૂનમ પાંડેના પતિ સેમ બૉમ્બેએ જણાવ્યું કે, શું હું પણ સ્ટ્રીપ કરી શકુ છુ? આના પર પૂનમે જવાબ આપ્યો હતો કે, તમે સ્ટ્રીપ કરવા માંગો છો? ઇન્ડિયા હારી જશે પ્લીઝ આવું ના કરતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011 વર્લ્ડકપ દરમિયાન પૂનમ પાંડેએ ભારતીય ક્રિકેટ ટીમને ચીયર કરતા જણાવ્યું હતુ કે, જો ભારતીય ક્રિકેટર્સ વર્લ્ડકપ લઇને આવશે તો તે ન્યૂડ થઇને બતાવશે. ભારતે 2011 વર્લ્ડકપ જીત્યો હતો, તેમ છતાં એવુ થઈ શકયું નહોતું કે જેનુ કારણ પૂનમ પાંડેને બીસીસીઆઇ પાસેથી મંજૂરી ના મળવાનુ ગણાવ્યું હતુ.

તેમાં પણ એક ખાસ વાત એ હતી કે, અભિનેત્રી પૂનમ પાંડે પોતાના બોલ્ડ અંદાજ કારણે ચર્ચામાં બની રહે છે. તેની સાથે પૂનમે પોતાના માતા-પિતાના ફેંસલા અંગે પણ જણાવ્યું હતુ. પૂનમ પાંડેએ જણાવ્યું કે, મારા માતા-પિતા અને બધા લોકો મારા નિર્ણયથી ખુબ જ ખુશ છે, પહેલા થોડા હેરાન હતા પરંતુ હવે તે તો પુરેપુરો સપોર્ટ કરવા લાગ્યા છે. તેમનું કહેવું છે કે, આનાથી આખા દેશમાંથી પણ મને પુરેપુરો સપોર્ટ મળ્યો હતો. બધા મને સપોર્ટ કરી રહ્યાં છે કે અને આમ જ કરવા માટે મને બધા જણાવી રહ્યા છે.

આ સિવાય પૂનમ પાંડે જણાવ્યું છે કે, હું કોઇ ક્રાઇમ કરી રહી નથી, હું ક્રિકેટને પ્રેમ કરુ છે અને હું આ આખા દેશ અને ક્રિકેટ પ્રેમીઓ માટે આ કરી રહી છું. દેશમાં દરેક વ્યક્તિને ક્રિકેટથી પ્રેમ રહેલો છે. હું આ અગાઉ પણ કેટલાય આવા શૂટ્સ કરાવી ચૂકી છું, અને હવે આવુ શૂટ દેશ માટે પણ કરવાની ઇચ્છા રાખું છુ, હું કંઇક મોટુ કરવા માંગુ છું, અને મને લોકોનો ભય નથી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો