દૂધી અને દૂધી નો જ્યુસ પીવો ઘણી રીતે ફાયદાકારક છે. આને પીવાથી વજન જલદી થી ઓછું થાય છે. એસીડીટી ઓછી થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે.
અને આ દિલ ની બીમારી સાથે જ હાય બીપી માં પણ બહુજ ફાયદાકારક હોય છે. રોજ સવારે ખાલી પેટે આને પીવું સ્વસ્થ્ય ને કેટલીક રીતે રોગથી બચાવે છે,પરંતુ તમને ખબર હશે કે વધારે કોઈ વસ્તુ સારી નથી હોતી ભલે પછી એ ફાયદેમંદ વસ્તુ જ કેમ ના હોય.
દૂધી નો જ્યુસ જો વધારે પી લેવામાં આવે તો આ સ્વસ્થય ને ફાયદા ની જગ્યા એ નુકશાન પહોંચાડે છે. આવું બે કારણો થી થાય છે એક તો જો દૂધી નો જ્યુસ જ્યારે વધારે કાચો પીવાય જાય તો આને પેટ માં અસમર્થ થઈ જાય છે.
અને દૂધી ને જ્યારે આર્ટિફિશયલ ગ્રોથ આપવા માટે કેટલાક પ્રકાર ના ઈન્જેકશન આપવામાં આવે છે. અને આવી દૂધી નો જ્યુસ બહુજ નુકશાનકારક અને ગંભીર રોગ નું કારણ બની શકે છે.
તો આવો દૂધી ના જ્યુસ વધારે પીવાથી થવા વાળા નુકશાન ને જાણીએ.
દૂધી નો જ્યુસ જો વધારે પી લેવામાં આવે તો એ પેટ ને ફાયદો કરવાની જગ્યા એ નુકશાન આપવા લાગે છે.
ઝાડા અને ઉલ્ટીથી સમસ્યાઓ આવી શકે છે. સાથે કેટલીક વાર એ બેક્ટેરિયલ ચેપનું કારણ બને છે. જો તેને સાફ કરી ને ના બનાવામાં આવ્યું હોયતો.
નુકસાનકારક જંતુનાશકો અને ઓક્સિટોસિન ઇન્જેક્શન્સ આપીને દૂધી ને મોટી કરવામાં આવે છે. આવી દૂધી નો જ્યુસ બહુજ ખતરનાક હોય છે.
જો તેને કાચો પીવા માં આવે, આ દૂધી સ્વાદ માં કડવી પણ હોય છે. આને પીવાથી એનર્જી થઈ શકે છે. હાથ-પગ માં સોજો આવવો,નાક કે મો પર સોજો આવવો અને તેમાં ખંજવાળ આવવી, ભૂખ લાગવી બંધ થઈ જવી વગેરે સમસ્યાઓ જોવા મળે છે.
તે સાચું છે કે દૂધી માં વિટામિન સી,વિટામિન ઇ અને એન્ટિઓક્સિડન્ટથી ભરેલો છે. પરંતુ તેનો રસ લેવાની મર્યાદા નક્કી છે. વધુ એન્ટિઓક્સિડન્ટ્સ અથવા વિટામીન ઇ ને ખાવું એ કેન્સર જેવા રોગો ને જન્મ આપી શકે છે.
જો તમે ડાયાબિટીસ છો અને તમે નક્કી કરેલા જથ્થા કરતાં વધુ દૂધી નો રસ પીવો છો,તો તે તમારા સુગર ના સ્તરને અચાનક ઘટાડી શકે છે.
આનાથી તમને બેહોશ થઈ શકો છો,આ ખુબજ જોખમી સ્તર છે. ગોર્દ જ્યુસ ઇન્સ્યુલિનના સ્તરને સામાન્ય કરે છે,પરંતુ વધારે ઓછું થવાથી હાઈપોગ્લાયકેમિઆ નું જોખમ ઉત્પન્ન થઈ શકે છે.
દૂધી નો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું કરે છે પરંતુ જો તે વધારે ખવાય છે તો તે શરીરમાં પોટેશિયમનું સ્તર વધારી દે છે,આનાથી બ્લડ પ્રેસર ને અસામાન્ય રૂપ થી ઓછું થઈ જાય છે.
અને હાયપોટેન્શન નામની બીમારી નો.ખતરો વધી જાય છે. આનાથી અચાનક શરીર નું બ્લડ પ્રેસર બહુજ ઓછું થઈ જાય છે.
આવા લક્ષણો જોવા માં આવે તો થઈ જાઓ સાવધાન.
જો તમે દૂધી નો જ્યુસ પીધા પછી તમને આવા લક્ષણો જોવા મળે જેમાં તમને આરામદાયક લાગતું નથી તો સાવચેત રહો. અતિશય પરસેવો આવવા લાગે, ભુખ બહુ લાગે, અથવા ભૂખ લાગવીજ બંધ થઈ જાય,બેહોશી,થાક.
સાથે જ તમને અસ્પષ્ટતા જોવા લાગે,મન માયુશ અથવા ડિપ્રેશન લાગે,એલર્જી થવા લાગે તો તમારે તરતજ ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ.
કેટલું પીવાનું હોય છે સ્વાસ્થ્યકાર
દૂધી નો જ્યુસ બનાવ્યા પછી સૌથી પહેલા તેને ચાખો. જો આ કડવો લાગે તો તેને બિલકુલ ના પીવો. એક ગ્લાસ દૂધી ના જ્યુસ થી વધારે જ્યુસ બીલકુલ ના પીવો. સાથે જ વધેલો જ્યુસ કોઈ દિવસ ના પીવો. જ્યુસ હંમેશા તાજો બનાવો.