જાણો આ ગામની વિચિત્ર પરંપરા વિશે, છેલ્લા 90 વર્ષથી નથી પહેરતું કોઈ કપડાં, જોઈને તમને પણ નવાઈ લાગશે..

આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક દેશોની એવી પરંપરા હોય છેકે આપણે વિશ્વાસ પણ નથી કરી શકતાં.તો આવી જ એક પરંપરા વિશે તમને આજે જણાવીશું,આ પરંપરા એવી છે કે આ ગામ માં છેલા 90 વર્ષથી કોઈ કપડાં જ નથી પહેરતું.સદીઓથી વસ્ત્રોએ જે તે દેશ અને સમુદાયના કલ્ચરની આગવી ઓળખ છે પરંતુ બ્રિટનમાં સ્પીલપ્લાટ્ઝ નામના ગામમાં રહેતા પુરુષો અને મહિલાઓ 90 વર્ષથી કપડા પહેર્યા વિના જ રહે છે.

અને કોઈ દિવસ કપડાં નથી પહેરતા,અને આ ગામ માં એવી પણ પરંપરા છે કે અહીં આવનારા અતિથિઓ ને પણ કપડાં વગર જ આવું પડે છે.કુતુહલવશ આ સ્થળને ટુરિસ્ટોએ જોવા આવવું હોય તો તેમણે પણ નિવસ્ત્ર થઇને જ ગામમાં પગ મુકવો પડે છે.આ વિચિત્ર પરંપરા જાણી ને તમે પણ વિશ્વાસ નહીં કરો પરંતુ આ સત્ય ઘટના છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે નિવસ્ત્ર રહેતા લોકોનું આ ગામ હર્ટફોર્ડશાયર અને બિકેટવુડની નજીક આવેલું છે. જો કે એવું પણ નથી કે આ ગામના લોકો ગરીબ હોવાથી કપડા ખરીદી શકતા નથી.આ ગામમાં પબ, હોટલ, મોટલ ,સ્વીમિંગ પૂલ એમ બધા જ પ્રકારની સુવિધાઓ છે.લોકો સુખ સગવડવાળી ફર્સ્ટકલાસ મોર્ડન લાઇફ જીવે છે. ઉનાળામાં ૨૪ જેટલા હાઉસ મુલાકાતીઓને ભાડે આપવા માટે તૈયાર કર્યા છે.મોટા ભાગના લોકો બે બેડના બંગલામાં રહે છે.અને અહીં કોઈ વિશાળ ઘરમાં રહેતું નથી.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અહીં વિશાળ કલબ હાઉસ પણ આકર્ષક છે.

આ ઉપરાંત તમને જણાવી એ કે આ ગામને ઇસ 1992 ઇસુલ્ટ રિચર્ડસનના પિતા ચાર્લિ મેકાસ્કીએ શોધ્યું હતું.તેમણે એ સમયે અહી 1200 વિગા જમીન 600 પાઉન્ડમાં ખરીદી તે પહેલા આ ગામ વિશે કોઇ કશું જ જાણતું ન હતુ.ગામના લોકોને પણ કપડા નહી પહેરવાની પરંપરા કેવી રીતે શરુ થઇ તે જાણતા નથી.અને આ ગામની વિચિત્ર પરંપરા વિશે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે અહીંની પરંપરા ખુબજ વિચિત્ર છે.

અને ઘણા એવી પણ દલીલ કરે છે કે કુદરતી નજીક રહીને કુદરતી જીવન જીવવા માટે જ કપડાનો ત્યાગ કર્યો છે.અને આ કારણોસર અહીંના લોકો કપડાં પહેરતા નથી.આ ગામમાં કપડાં ન પહેરવાની પરંપરા કારણે આજે પરીસ્થિતિ એવી છે કે આ ગામમાં મહિલા કે પુરુષોએ કપડા ધોવા પડતા નથી.તેમજ મોંઘાદાટ કપડાના શોખ પાછળ ખર્ચ પણ કરવો પડતો નથી.અને આ પરંપરા ને કારણે અહીં ના લોકો કપડાં પહેરવાથી દૂર રહે છે.

પહેલા આ ગામના લોકો પ્રચાર અને પ્રસારથી દૂર રહેતા હતા. મીડિયાના ફોટોગ્રાફર કે રિપોટર્સને ભાગ્યે જ પ્રવેશ આપતા હતા પરંતુ તેમની આ પ્રવૃતિમાં બીજા લોકોને પણ જોડવા હોવાથી તેઓ એક ટીવી શોમાં પણ આવવા લાગ્યા હતા. ગામના વડિલોને આવા વિશિષ્ટ પ્રકારના ગામમાં રહેવાનું ગૌરવ છે.

માત્ર કપડાને બાદ કરતા વિશ્વના કોઇ પણ ખૂણામાં વસતા માણસો જેટલી નોર્મલ અને સરળ લાઇફ જીવે છે. જો કે કુદરતી લાઇટની  સ્કીન એલર્જી ધરાવતા બે થી ત્રણ લોકોને શરીર પર કપડા ઢાકવાની છુટ આપવામાં આવી છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર આ કુદરતી વિલેજ સ્પીલપ્લાટ્ઝનો અર્થ પ્લે ગ્રાઉન્ડ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top