જાણો આ મહત્વ ની માહીતી,સાધુ સંતો કેમ ભગવાં કપડાં જ પહેરે છે,જાણો એનું આ મહત્વ નું કારણ…

જાણો કેસરી રંગનું શું હોય છે મહત્વ, કહેવામાં આવે છે કે કેસરી રંગના કપડાને ધર્મ સાથે જોડવામાં આવ્યું આઅને તેની સાથે એક પૌરાણીક મહત્વ પણ જોડાયેલું તેવું પણ જણાવ્યું છે અને જોવામાં આવે તો આધ્યાત્મિકની વાત કરીએ તો હિન્દુ પૌરાણિક કથાઓમાં સૂર્યોદય, સૂર્યાસ્ત અને અગ્ની વગેરે એક રંગ સાથે જોડાયેલા છે તેવું કહેવાય છે અને અગ્ની, સૂર્ય બન્નેને સૌથી શક્તિશાળી મુદ્દામાં સામેલ કરવામાં આવે છે.કેસરી રંગ અને વિજ્ઞાનું જોડાણ તે વાતને સમજવા માટે સાયકો ન્યુરોબિક્સ એક્સપર્ટ ડૉ. બીકે ચંદ્રશેખર સાથે વાત કરવામાં આવી હતી.મારા મતે તો આ ભગવા વસ્ત્રો ધારી સાધુ-સંતો કે સ્વામીઓ અંદરથી, ગૃહસ્થી કરતાં વધારે આસકત અને વળગણ પ્રેમી હોઈ શકે. સાત ચક્રો, બીજા નંબરમાં વાત કરીએ સાત ચક્રોની તો જેમાં ડૉ. ચંદ્રશેખરના જણાવ્યા પ્રમાણે 7 મૂળ રંગ શરીરના સાત ચક્રો સાથે જોડાયેલા છે તેવું માનવામાં આવે છે અને જેમાં લાલ, કેસરી, પીળો, લીલો, વાદળી, અને જાંબલી જેવા અનેક રંગોનો તેમાં સમાવેશ કરવામાં આવે છે અને આ દરેક રંગોની અલગ વેવલેન્થ હોય છે તેવું કહેવાય છે અને તેને જોઈએ ત્યારે મગજ પર અલગ અલગ અસર થતી હોય છે કારણ કે જેનો પ્રભાવ જ જુદો હોય છે.કલર વાઈબ્રેશન થેરેપી, આપણે આમ તો અલગ અલગ પ્રકારના કેટલાક કલરો જોયા છે પણ જ્યારે આપણે ભગવો કલર જોઈએ છીએ ત્યારે મનમાં અલગ જ વિચારો આવે છે અને તેની આંખની કીકી પર એક આકૃતિ તૈયાર થતી હોય છે અને જેને તે ઈલેક્ટ્રિક સિગ્નલમાં ટ્રાન્સર કરીને મગજ સુધી મોકલે છે અને જેમાં આપણે જુદા જુદા રંગની મગજ પર જુદી જુદી અસર થવા લાગે છે અને તેમણે એવું પણ જણાવ્યું છે કે આ રંગોની મગજ પર અલગ અલગ અસર થતી હોય છે જેના કારણે અલગ વિચારો આવતા હોય છે.લાલ ચક્ર, તેવી જ રીતે અહીંયા લાલ ચક્ર વિશે પણ જણાવાયું છે અને આ લાલ ચક્ર પહેલું ચક્ર છે તેમ કહેવાય છે અને જેને મૂળાધાર કે રૂટ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે આટલું જ નહીં પણ જેને જેનિટલ એરિયા સાથે પણ જોડવામાં આવે છે અને ડૉ. ચંદ્રશેખરના જણાવ્યા પ્રમાણે અહીંયા આ ચક્ર શરીરની શક્તિને સંચાલિત કરે છે અને તેને આગળ વધારે છે.કેસરી ચક્ર, જો વાત કરવામાં આવે કેસરી ચક્રની તો આ બીજા નંબરે આ આવેલું છે સાથે એવું પણ જણાવાયું છે કે જેન સ્વાધિષ્ઠાન અથવા ધાર્મિક ચક્ર પણ કહેવામાં આવે છે અને જેનાથી ઘણા ઉપાયો થાય છે અને આ ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે જ્યારે વાત સ્વાસ્થ્યની કરવામાં આવે ત્યારે આ ચક્ર ઘણું મહત્વનું બની જતું હોય છે અને જ્યારે તેનો ઉપયોગ થાય છે અને તેમના જણાવ્યા પ્રમાણે આ ચક્ર પેટ, બ્લેડર, કિડની અને યુરિનરી બ્લેડર સાથે જોડાયેલું છે તેવું જણાવ્યું છે અને બૌદ્ધ ધર્મમાં પણ એવું માનવામાં આવે છે કે કેસરી રંગ પરમાનંદનો રંગ છે અને આ લાલ અને પીળા રંગના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે અને કેસરી રંગ પર ધ્યાન ધરવાથી ઘણાં લાભ થતા હોય છે અને જેમાં માનસિક અને શારીરિક બન્નેનો સમાવેશ થાય છે.કઈ રીતે રંગ સારવાર કરે છે, ઘણીવાર રંગ સારવારની વાત કરવામાં આવતી હોય છે અને જેમાં ડૉ. ચંદ્રશેખર એવું પણ કહે છે કે આ એક વિજ્ઞાનના તરંગો છે અને જેનો સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે અને બીજુ ઉદાહરણ આપીને તેમણે એવું પણ જણાવ્યું હતું કે જ્યારે વ્યક્તિ થાકનો અનુભવ કરતો હોય છે અને ત્યારે જ તેને ભગવાન હનુમાનને યાદ કરવાની સલાહ આપવામાં આવે છે અને ત્યારે જ હનુમાનનો રંગ લાલ છે તેવું કહેવાયું છે આ રંગ તાકાત અને સહનશીલતા વધારે છે અને વ્યક્તિ ભગવાન હનુંમાનની આરાધના કરે છે અને તે પરોક્ષ રીતે તેમના લાલ રંગ સાથે જોડાયેલી રહે છે અને અને જેના કારણે માણસમાં બુદ્ધિ પણ આવે છે અને જેને કલર વાઈબ્રેશન થેરેપી પણ કહેવાય છે.શું આ વિજ્ઞાન છે, પણ શું તમે જાણો છો આના વિશે કહેવાય છે કે જો સંત હોય કે સાધુઓ હોય પણ તેમણે કેસરી રંગની પસંદગી અકારણ નથી કરી અને આ લોકો તેમની આ રંગની પસંદગી પાછળ વિજ્ઞાન છુપાયેલું છે તેવું માનવામાં આવ્યું છે કારણ કે ધાર્મિક ચક્રનો પણ આજ રંગ છે અને આ રંગથી અલ્પનીય હિલિંગ પાવર પણ મળતો હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top