જાણો દુનિયાનો સૌથી મોટા હીરા વિશે, અધધ કિંમતે થયું વેચાણ

હરાજી કરનાર કંપની ક્રિસ્ટીએ જણાવ્યું કે આ રીતના રત્નની હરાજીનો આ વર્લ્ડ રેકોર્ડ છે. આ હીરાની હરાજી 220.5 કરોડ રૂપિયામાં થઇ. સ્વિઝર્લેન્ડના જીનેવામાં હરાજી માટે રાખવામાં આવેલો અત્યાર સુધીમાં સૌથી મોટો હીરો 220.49 કરોડ રૂપિયા (3.4 અમેરિકન ડોલર) માં વેચાયો હતો.

કારણકે હીરો પારદર્શી હોય છે ગ્રિસોગોનો હારમાં જડિત છે આ હીરો 63.41 કેરેટનો છે ડી રંગનો હીરો આ હીરો 163.41 કેરેટનો છે.

આ ડી રંગનો હીરો છે. આ હીરાના રંગનું વિભાજન ડીથી શરૂ થાય છે અને ડી રંગ કોઇપણ હીરાનો સૌથી સર્વશ્રેષ્ઠ રંગ હોય છે. કારણકે તે હીરાના મૂળ રંગને દર્શાવે છે. આનો મતલબ વાસ્તવમાં રંગહીન એવો દર્શાવે છે.

આ પછી ઇ, એફ, જી વગેરે શ્રેણીમાં રંગનુ વિભાજન થાય છે. જેમાં હીરાનો રંગ ધીરે-ધીરે હળકો પીળો થતો જાય છે. આ હીરો ધ આર્ટ ઓફ ગ્રિસોગોના નામથી હીરાજડીત હારમાં ફેરવાયો છે.

તેને 3.35 કરોડ સ્વિસ ફ્રેંક (સ્વિત્ઝર્લેન્ડની કરન્સી)માં વેચવામાં આવ્યો હતો. 3.35 કરોડ સ્વિસ ફ્રેંકમાં વેચાયો હીરો ક્રિસ્ટીની આ રત્ન હરાજીમાં ટેક્સ અને કમીશન પછી.

આ એક નવો રેકોર્ડ છે. કોઇપણ હરાજીમાં ડી રંગનો આ હીરો સૌથી મોંઘો વેચાયો છે. સૌથી મોંઘો હીરો ક્રિસ્ટીના આંતરરાષ્ટ્રીય રત્ન વિભાગના પ્રમુખ અને હરાજી ઓફિસર રાહુલ કડકિયાએ એજન્સીને જણાવ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top