દરેક માણસ જીવન માં જૂઠું બોલે છે,આ વાત વિસે કોઈ ના નથી કહેતું.ઘણા લોકો જૂઠું બોલવામાં માહિર હોય છે.
જયારે ઘણા લોકો સમય અનુસાર જૂઠું બોલતા હોય છે ગણી વાર આવા લોકો જ્યારે જૂઠું બોલે છે ત્યારે એમની ચોરી પકડાઈ જાય છે.
એ વાત થી કોઈ ફર્ક નથી પડતો કે તમે જૂઠું કોઈ કારણે બોલો છો કે પછી પોતના ફાયદા માટે !પણ આ સાચું છે કે દરેક જૂઠું પોતાના રીતે બોલે છે આજે અમે તમને જણાવા જઈ રહ્યા છે.
કે કઈ વાત પર વ્યક્તિ સૌથી વધારે જૂઠું બોલે છેઅને એમને ખબર પણ નથી પડતી ! જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાણી શકાય છે કે કોણ સૌથી વધારે જૂઠું બોલે છે.
(૧) મેષ રાશિ ના જાતકો.
આ રાશિ ના લોકો હંમેશા એવું કહેતા હોય છે કે હું શાંતિપ્રિય માણસ છું,અને મને હિંસા પસંદ નથી અને મને ગુસ્સો પણ નથી આવતો.
પરંતુ હકીકત માં એવું નથી ! મેષ રાશિ ના લોકો અગ્નિ તત્વ વાળા હોય છે અને એમનો સ્વભાવ શાંતિપ્રિય હોઈ જ નથી શકતો.
(૨) વૃષભ રાશિ ના જાતકો.
આ રાશિ ના લોકો બીજાઓ થી અલગ રહેવાનું પસંદ કરતાં હોય છે.આ લોકો ને ભીડ નો ભાગ બની રહેવું પસંદ નથી હોતું.જયારે એમનો કોઈ વ્યક્તિ ભીડ માં પહેચાન બનાનવામાં સફળ થઈ જાય છે.
તો એમને પણ એવું લાગે છે કે હું પણ આવું કરી શકતો હોત. તો પણ એ એના માટે જૂઠું બોલે છે અને કહે છે કે એમને આ વાત માં કોઈ રસ નથી.
(૩) મિથુન રાશિ ના જાતકો
આ રાશિ ના લોકો બીજા વ્યક્તિત્વ ના સ્વામી હોય છે આ લોકો બીજા ના વ્યક્તિત્વ ને પણ સરળ રીતે પારખી લે છે.
તો પણ આ લોકો હંમેશા એવું જ કહેતા હોય છે કે એમને લોકો ની સમજ નથી,એના વિશે એ સાફ જૂઠું બોલે છે.
(૪) કર્ક રાશિ ના જાતકો.
આ રાશિ ના લોકો ને સૌથી વધારે ઇમોશનલ હોય છે.પણ જ્યારે પણ એમને કોઇ પૂછે છે તો એ દરેક વખતે એવું જ કહે છે કે “એ ઠીક છે અને એમને કાઈ નથી થયું” આના વિશે એ જૂઠું બોલે છે.
(૫) સિંહ રાશિ ના જાતકો
આ રાશિ ના લોકો દેખાવ કરવામાં અને દરેક કામ માં ટાંગ અડાળવામાં માહિર હોય છે.માટે આ રાશિ ના લોકો જ્યારે આવું કહે કે “હવે મને કોઇ વાત માં રુચિ નથી”તો તુરંત સાવધાન થઈ જાવ
(૬) કન્યા રાશિ ના જાતકો
આ રાશિ ના લોકો ખૂબ જલ્દી તણાવ નો શિકાર બને છે,આજ કારણ છે કે એમના આસપાસ ના લોકો થી એ દૂર રહે છે.
માટે જો તમારી આજુ બાજુ કોઈ કન્યા રાશિ નો વ્યક્તિ આવું કરતા દેખાય તો સમજ વાનું કે એમને તમારી મદદ ની જરૂર છે.આ લોકો જૂઠું બોલે છે કે એમનો કોઇ મુશ્કેલી નથી.
(૭) તુલા રાશિ ના જાતકો
આ જાતકો વિશે કહેવાય છે કે વાત વાત માં જૂઠું બોલવાની એમની આદત હોય છે એ કોઈ ની પણ સામે જૂઠું બોલવાથી જરા પણ નથી.
ડરતા માટે જો આ કોઈ પણ વસ્તુ માટે કહે કે સાચું બોલી રહ્યા છે.તો જરા પણ વિશ્વાસ ન કરો.
(૮) વૃશ્ચિક રાશિ ના જાતકો.
આ રાશિ ના જાતકો ને કોઈ વસ્તુ પસંદ આવી જાય છે તો એમને એ વસ્તુ ની આદત પડી જાય છે! માટે એ કોઇ વસ્તુ ના વિશે કોઈ વાર એવું કહે છે.
કે એમને કોઈ વસ્તુ ની આદત નથી તો એમની પર જરા પણ વિશ્વાસ ન કરો એના વિશે આ સો ટકા જૂઠું બોલે છે.
(૯) ધનું રાશિ ના જાતકો
આ રાશિ ના જાતકો વિશે કહેવાય છે કે આ બધા ને ખુશ કરનારા હોય છે અને બધા ની પરવાહ કરે છે આ કોઈ વાર એવું કહે કે એમને કોઈ ની પરવાહ નથી તો સમજવાનું કે એ જૂઠું બોલે છે.
(૧૦) મકર રાશિ ના જાતકો
આ રાશિ ના જાતકો વિશે કહેવાય છે કે એ કયારેય પોતાની ભાવનાઓ ને જાહેર નથી કરતા! આ લોકો કયારેય પણ મુસીબત માં ફસાય ત્યારે મદદ નથી માંગતા.
એવા માં તમેં સામે ચાલીને એમની મદદ કરો કેમ કે આ લોકો હંમેશા જૂઠું બોલે છે કે એમને કોઇ ની મદદ ની જરૂર નથી,જયારે કે એમને મદદ ની જરૂર હોય છે.
(૧૧) કુંભ રાશિ ના જાતકો
આ રાશિ ના લોકો ને વાત વાત માં શંકા જતાવવાની આદત હોય છે આ કોઈ વાર એવું કહે કે એમની કોઈ વસ્તુ ની કોઇ પરવાહ નથી અથવા એમને કોઈ શંકા નથી તો એ સાફ જૂઠું બોલે છે.
(૧૨) મીન રાશિ ના જાતકો
આ રાશિ ના જાતકો ને પોતાના સગાસંબંધીઓ મિત્રો અને પોતાના થી જોડાયેલ બધા લોકો ને સાથ લઈ ને ચાલવાની આદત હોય છે.
આવા લોકો જીવનમાં સરળતાથી નથી મળતા! એ લોકો હંમેશા એવું કહે છે કે એ એકલા રહે છે,એમને કોઇ ની જરૂર નથી, જયારે કે એમને એ સમયે સૌથી વધારે લોકો ની જરૂર હોય છે.