સનાતન ધર્મ ની માન્યતાઓ અને વિજ્ઞાન કઈ ને કઈ જગ્યા પર સામે આવીને એકબીજા ના પુરાવા સાબિત કરે છે, તેનું યોગ્ય ઉદાહરણ છે, ભગવાન વિષ્ણુ ના દસ અવતાર, શ્રી હરિ ના દસ અવતાર ના સબંધ વિજ્ઞાન સાથે જોડાયેલી છે.
જી હા ભગવાન ના આ દસ અવતાર માનવ સભ્યતા ના વિકાસ ની સંખ્યા ને દર્શાવે છે, આવો તમને જણાવીએ ભગવાન વિષ્ણુ ના 10 અવતાર વિશે.
1. પહેલો અવતાર મત્સ્ય
ભગવાન વિષ્ણુ નો પહેલો અવતાર માં માછલી નું રૂપ ધારણ કર્યું છે, માછલી માનવજીવન ની ઉત્પત્તિ ને દર્શાવે છે, એવું એટલા માટે કે પૃથ્વી પર જીવન નો પ્રારંભ જળ થી થયો હતો.
2. બીજો અવતાર કૂર્મ
શ્રી હરિ નો બીજો અવતાર કાચબા ના રૂપ માં જોવા મળે છે. માનવ વિકાશ ના ક્રમ માં કાચબો દરિયાથી ધરતી તરફ વધવા જીવનને દર્શાવે છે. તો આ રીતે મનુષ્ય ના વિકાસ ના ક્રમ માં કાચબા નું સ્થાન બીજું છે.
3. ત્રીજો અવતાર વરાહ
ભગવાન વિષ્ણુ ના ત્રીજા રૂપ નું ધારણ વરાહ દેવતામાં થયુ છે જે ડાયણસોર સહિત અન્ય જંગલી જીવો ને દર્શાવે છે, એટલે કે માનવ વિકાસ ના ક્રમ માં જીવન પૃથ્વી પર આવ્યા પછી જંગલ તરફ વધ્યું અને જંગલી જાનવરો ના રૂપ માં વિકસિત થયું
4. ચોથો અવતાર નૃસિંહ
ચોથા રૂપ માં ભગવાન શ્રી હરિ નૃસિંહ ભગવાન નું રૂપ ધારણ કર્યું, એટલે કે જંગલી જીવો માં જયારે થોડી બુદ્ધિ આવી ગઈ તો એ અડધા જાનવર અને અડધા મનુષ્ય રૂપ માં પ્રગટ થયા, એટલે કે વિકાસ ના રૂપ માં નૃસિંહ ભગવાન ની સાથે મનુષ્ય નો પ્રવેશ કર્યો.
5. પાંચમો અવતાર વામન દેવતા
ભગવાન વિષ્ણુ નો પાંચમો અવતાર વામન દેવ માં પ્રગટ થયા છે, એટલે કે નૃસિંહ ભગવાન ના માધ્યમ થી મનુષ્ય ના રૂપ માં જન્મ લીધો, માણસ બે પ્રકાર ના હોય છે એક નર વાંદરા ના રૂપ માં બે મનુષ્ય ના રૂપ માં અને હોમો સેંપીસ એ વિકાસ ની લડાઈ જીતી.
6. પરશુરામ
હવે વિકાસ ના ક્રમ ના પોતાનું અસ્તિત્વ બચાવવા માટે મનુષ્ય ને શસ્ત્રો ની જરૂર પડી તો ભગવાન વિષ્ણુ એ પરશુરામ ના રૂપ માં અવતાર લીધો. પરશુરામ ની પાસે હથિયાર રૂપી કુલ્હાડી હતી, જે ગુફા અને વન માં રહેવા માટે ભોજન શોધવામાં ઉપયોગ ના કામ માં લાગી.
7. પ્રભુ શ્રી રામ
જ્યારે ધરતી પર મનુષ્ય ની જીવન સ્થાપિત થયું તો તેના માર્ગદર્શન રૂપી રાજા પ્રજા અને સમાજ નું સ્થાપન થયું એવામાં ભગવાન વિષ્ણુ એ શ્રી રામ રૂપ માં અવતાર લીધો જે પ્રજા ની મર્યાદા પુરષોતમ ના રૂપ ના આવ્યા.
8. શ્રી કૃષ્ણ
ધરતી પર વિકાસ થતો ગયો અને પ્રભુ શ્રી રામ ના પછી ભગવાન વિષ્ણુ એ શ્રી કૃષ્ણ ના રૂપ માં અવતાર લીધો, જેમને રાજનેતા, રાજનીયતિક, અને પ્રેમી ના રૂપ માં આવ્યા. જેમને સમાજ નો આનંદ લેતા એવું જણાવ્યું કે સમાજ માં રહી ને કેવી રીતે સારા બની શકાય.
9. મહાત્મા બુદ્ધ
નવ માં અવતાર માં મહાત્મા ભુદ્ધ, એવા વ્યક્તિ કે જે નૃસિંહનાથી ઉઠેલા માનવ ના સ્વભાવ ને શોધ્યો, તેમને માણસ દ્વારા જ્ઞાન ની અંતિમ શોધ નો પરિચય કરાવ્યો.
10. કલ્કિ
અંત માં દસમો અવતાર કલ્કિ ભગવાન નો આવે છે, જે કળિયુગ માં પાપ નો અંત કરે છે, શ્રીમદ ભાગવત ગીતા માં અંત માં દસ મો અવતાર કલ્કિ ભગવાન ના રૂપ માં થયો, જે કડયુગ ના પાપ નો અંત કરશે, શ્રીમદ ભાગવત ગીતા પુરાણ અને કલ્કિ પુરાણ અનુસાર ભગવાન કલ્કિ કડયુગ ની સમાપ્તિ અને સતયુગ ના સઁધી કાળ માં થશે, માનવામાં આવે છે કે આ ભગવાન નો છેલ્લો અવતાર હશે.