જસલીન રોયલના લાઇવ પર્ફોમન્સની કેટલીક તસવીરો, જુઓ એક ક્લિક પર

અમદાવાદ શહેરમાં ઇવેન્ટથી લઇ મનોરંજનના અલગ-અલગ શોનું આયોજન થઇ રહ્યું છે.ત્યારે Mystical World Group દ્વારા અમદાવાદની YMCA ક્લબમાં જસલિન રોયલના લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા યુવાનોનું માનવમહેરામણ ઉમટી પડ્યું હતું, અને આ આ ઇવેન્ટમાં જસલિને પોતાના સૂરનો જાદુ વિખેરતા યુવાનો ઝુમી ઉઠ્યા હતા.

Jasleen Royal Live Concert in Ahmedabad
Jasleen Royal Live Concert in Ahmedabad

અમદાવાદમાં સૌ પ્રથમવાર YMCA ક્લબમાં તારીખ પાંચ જૂનના રોજ (5 June 2022) પ્રખ્યાત ગાયિકા અને યુથ આઇકોન જસલીન રોયલનો લાઇવ કોન્સર્ટ થયો હતો. જેમા જસલિને અદ્ભુત પરફોર્મેંશ આપ્યું હતું. પોતાના મધુર સ્વરમાં જસલિને યુવાનોના દિલ જીતી લીધા હતા.

Jasleen Royal Live Concert in Ahmedabad
Jasleen Royal Live Concert in Ahmedabad

જસલીન રોયલ (Jasleen Royal) એ મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ “શરતો લાગુ” નું પ્રખ્યાત ગીત “મન મેળો” માં પણ પોતાના અવાજનો જાદુ પાથર્યો હતો.

Jasleen Royal Live Concert in Ahmedabad
Jasleen Royal Live Concert in Ahmedabad

લાઇવ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ ઉત્સાહથી સિંગરને વધાવી હતી.

Jasleen Royal Live Concert in Ahmedabad
Jasleen Royal Live Concert in Ahmedabad

સાથે જ લોકોએ સિંગરના ગીતોની સાથે એન્જોય કર્યો છે.

Jasleen Royal Live Concert in Ahmedabad
Jasleen Royal Live Concert in Ahmedabad
Scroll to Top