જેકલીન ફર્નાડિસ ના બોયફ્રેન્ડની તસવીરો જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે, તસવીરો થઈ વાઈરલ જુઓ

બોલિવૂડ ની અભિનેત્રી ઝેક્લીન ફર્નાડિસ સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટિવ રહેવા વાળી સેલિબ્રિટી માં થી એક છે અને દરરોજ કોઈ ના કોઈ કારણો થી ચર્ચા માં રહે છે.

હાલ માજ ઝેક્લીન ફર્નાડિસ ની અમુક હોટ અને ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ રહી છે જેમાં તે એક અજાણ્યા બોય સાથે જોવા મળી છે.

આ તસ્વીરો માં વાઇરલ થતા ની સાથે ઝેક્લીન ફર્નાડિસ ના ફ્રેન્ડ ની સાથે સોસીયલ મીડિયા ના યુઝર પણ સવાલ કરી રહ્યા છે કે આખિર આ છોકરો છે કોણ જણાવવામાં આવે.

તો આ તસ્વીરો માં ઝેક્લીન ફર્નાડિસ તે છોકરા સાથે ઘણી નજીક જોવા મળી છે અને બીચ ઉપર ખુબ મસ્તી કરતી જોવા મળી છે.

અપને કહેવા માં આવે તો ઝેક્લીન ફર્નાડિસ ની સાથે વાઇરલ થઈ રહેલા ગુમ નામ છોકરો તેમના બોયફ્રેન્ડ પ્રેમી નથી.

 

પણ બોલિવૂડ ના મેકઅપ આર્ટિસ્ટ છે આ અજાણ્યો છોકરા નું નામ શાન મુત્તથિલ છે અને તે ઝેક્લીન ફર્નાડિસ ના ખૂબ કરીબી મિત્ર છે.

 

શાન મુત્તથિલ અને ઝેક્લીન ફર્નાડિસ લગભગ 10 વર્ષ થી મિત્ર છે અને તેમને પાછલા વર્ષ ની 14 ઓગષ્ટ એ ઝેક્લીન ફર્નાડિસ ના બર્થડે ઉપર એક કાર પણ ગિફ્ટ કરી હતી શાન એ સોસીયલ મીડિયા ઉપર પોતે આ તસ્વીરો શેર કરી ને ઝેક્લીન ફર્નાડિસ ને શુભેચ્છાઓ પાઠવી હતી.

શાન મુત્તથિલ નો જન્મ 11 એપ્રિલ 1983 એ જર્મની માં થયો હતો અને તે મૂળ રૂપે કેરલ ના કોટ્ટાયમ ના કુરુપપ્પમથારા ના સ્થાનિક છે બેગલુરું ના ટી.જોન કોલેજ થી ફેશન ડિઝાઇનિંગ માં ગ્રેજ્યુએશન કર્યા પછી શાન દિલ્હી આવી ગયા અને પર્લ એકેડમી થી સ્ટાઈલીગ કોર્ષ કર્યો હતો.

 

દિલ્હી ની જાણીતી મેકઅપ આર્ટિસ્ટ પીલ્લઇ સિસ્ટર ની સાથે કામ કર્યા પછી શાન એ મોડલ્સ ઈન્દ્રાણી દાસ ગુપ્તા અને સોલિકા સહાય ની સાથે પણ ઘણું કામ કર્યું છે.

એક્ટ્રેસ ચિત્રાગદા સિંહ એ તેમને બોલિવૂડ માં એપ્રોચ કર્યું અને આ સાલી જિંદગી ફિલ્મ માં એક સોન્ગ માટે તેમનું લુક તૈયાર કરાવ્યું ત્યાર પછી શાન એ ઝેક્લીન ફર્નાડિસ અને લિજા હેડન ના માટે લુક તૈયાર કર્યા.

ધીરે ધીરે શાન બોલિવૂડ માં સેટલ થઈ ગયા અને અત્યાર સુધી તેમને હાઉસફૂલ 2 ઇનકાર દેશી બોયજ સ્ટુડન્ટ ઓફ ધ યર રેશ 2 અને રેશ 3 ક્રિશ 2 અમે પદ્યમાવત માં મેહરુનિશા ના મેકઅપ આર્ટિસ્ટ નું કામ કર્યું હતું .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top