News

જેલમાં બંધ પતિને મળવા આવેલી આ યુવતીને VHP નો નેતા લઈ ગયો ફાર્મહાઉસમાં ને માણ્યું સેક્સ, પછી થયું એવું કે…..

આવા કિસ્સા આજના સમયમાં વાંરવાર જોવા મળતા રહે છે અને હાલમાં આ કિસ્સાઓ વધી રહ્યા છે અને જેના કારણે લોકો પણ હેરાન થઈ રહ્યા છે. આવો જ કિસ્સો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે કિસ્સો છે અમદાવાદનો (નામ બદલેલ છે) અને અહીંયા એક મહિલાએ અમદાવાદના વિશ્વ હિન્દુ પરિષદના નેતા સામે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી અને કહેવામાં આવ્યું છે કે આ પીડિતાએ અમદાવાદમાં ગૌરક્ષા સમિતિના પ્રમુખ વિક્રમ પટેલ (નામ બદલેલ છે) ની સામે આરોપ લગાવ્યો હતો.

કહ્યું હતું કે તેને એક ફાર્મહાઉસમાં લઇ જઇને સેક્સ માણ્યું છે અને જ્યારે તે આ મામલે સામા પક્ષે વિક્રમ પટેલે પણ અહીંયા આ મહિલા સામે હનીટ્રેપ કર્યું છે તેવી ફરિયાદ નોંધાવી છે અને તેની કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવાયું છે. પણ તેની સાથે સાથે આ મહિલાની ફરિયાદ અનુસાર પીડિત મહિલા જ્યારે લાજપોર જેલમાં બંધ પોતાના પતિને મળવા ગઇ હતી અને તે સમય દરમિયાન તે ગૌરક્ષા સમિતિના પ્રમુખ તેણીને સંતાઇ અને કોઈ જોવે નહીં તે રીતે આ મહિલાને ફાર્મહાઉસમાં લઈ ગયો હતો અને તેની સાથે આવું ખરાબ દુષ્કર્મ આચર્યું હતું.

કહેવામાં આવ્યું છે કે પછી આ વાત થયા પછી સોમવારે સાજે અમિત પોલીસ મથક પર પહોંચી ગયો હતો અને જ્યાં તેણે વિશ્વ હિંદુ પરિષદના ગૌરક્ષા વિભાગના સુરતના પ્રમુખ વિક્રમ પટેલ સામે દુષ્કર્મ આચર્યુ હોવા અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી અને જોકે તેના સામા પક્ષે પણ મહિલા સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી હોવાનું જાણવા મળે છે. પણ જ્યારે આ માહિતી પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે આ બન્ને છેલ્લા એક દોઢ મહિનાથી ફોન અને વોટ્સએપથી સંપર્કમાં હતા.

આ લોકો અવારનવાર મળતા રહેતા પણ હતા અને મંગળવારે આ મહિલા અમદાવાદથી મળવા માટે આવી હતી અને કહેવામાં આવે છે કે આ મહિલાના કેહવા મુજબ મંડળવારે તે અમદાવાદથી સુરત આવી હતી અને ત્યારબાદ પલસાણાના ટી પોઈન્ટ પાસે ભૂલી પડી ગઈ હતી પણ ત્યારે જ વિક્રમભાઈ પટેલે તેમની કાર લઇને તેમની પાસે આવ્યા હતા અને તેમની મદદ કરવાને બહાને એક ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા અને ત્યારબાદ ન કરવાની હરકત કરી હતી અને પેહલેથી બીજા બે જણા દારૂ પી રહ્યા હતા.

આ ત્રણેયએ મળીને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને વાર ફરતી આ મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં ગેંગરેપ નહીં પરંતુ માત્ર વિક્રમે જ દુષ્કર્મ કર્યુ હોવાની વાત મહિલાએ પોલીસને વાત કરી હતી.

જ્યારે આ વાત કરવામાં આવી હતી ત્યારે આ મામલે વધતા સામે પક્ષે વિક્રમ પટેલ પણ પોલીસને મહિલા સાથે થયેલી હતી અને આ વાતચીત અંગેના સ્ક્રીનશોટ પોલીસને બતાવ્યા હતા અને પછી મોડી રાત્રે પીડિતાને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેની સારવાર કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker