જીઓ બાદ હવે વોડાફોન એ આપી નવી સ્કીમ, 1.5GB ના બદલે મળશે 3GB નેટ, જાણો આ નવાં પ્લાન વિશે.

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

દુનિયાની સૌથી શ્રેષ્ઠ ટેલિકોમ કંપની મણિ એક એટલેકે વોડાફોન આજે આ કંપની એ એક જાહેરાત કરી છે.તો આવો જાણીએ તેના વિશે સમગ્ર વાત.વોડાફોન ઇન્ડિયા પસંદગીના પ્લાન સાથે તેના ગ્રાહકોને ડબલ ડેટા ઑફર આપી રહી છે.વોડાફોને તાજેતરમાં જિયો દ્વારા ઇન્ટરેક્ટેડ યૂઝિસ ચાર્જ લેવાનો આ નિર્ણય જાહેર કર્યો છે.જિયોની આ જાહેરાત બાદ એરટેલ અને વોડાફોનની ટક્કર થઇ.

વોડાફોન હવે તેના ગ્રાહકોને ડબલ ડેટા ઑફર આપી રહી છે, જે 199 અને 399 રૂપિયાના પ્લાન સાથે ઉપલબ્ધ છે.વોડાફોન ડબલ ડેટા ઑફર,વોડાફોનની ડબલ ડેટા ઑફર હેઠળ 199 રૂપિયા સાથે 84 જીબી ડેટા ઉપલબ્ધ છે.આ સિવાય તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ મળશે.

આ પહેલાં આ પ્લાનમાં, 1.5 જીબી ડેટા 28 દિવસ માટે દરરોજ ઉપલબ્ધ થતો હતો, પરંતુ હવે ડબલ ડેટા ઑફર હેઠળ, દરરોજ 3 જીબી ડેટા મળી રહ્યો છે. ડબલ ડેટા ઑફર અંગે કંપનીએ ટ્વીટ કરીને માહિતી આપી છે.399 રૂપિયાના પ્લાન સાથે ડબલ ડેટા ઑફર,399 રૂપિયાવાળા પ્લાન સાથે ડબલ ડેટા ઑફર વિશે વાત કરીએ તો આ પ્લાનમાં પહેલા 1 જીબી ડેટા ઉપલબ્ધ હતો.

જ્યારે હવે તેમા દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે.આ પ્લાનની માન્યતા 84 દિવસની છે. આવી સ્થિતિમાં આ પ્લાનમાં કુલ 168 જીબી ડેટા ઉપલબ્ધ છે.અનલિમિટેડ કૉલિંગ સાથે દરરોજ 100 એસએમએસ પણ મળશે.વોડાફોનની ડબલ ડેટા ઑફર ફક્ત મર્યાદિત સમય માટે જ છે.

કંપનીએ આ પગલું સૌથી મોટી કંપની રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે ઉઠાવ્યું છે.બંને પ્લાનમાં યૂઝર્સોને વોડાફોન પ્લે કન્ટેન્ટનો લાભ પણ આપવામાં આવશે. આ નવા લાભ ફક્ત મર્યાદિત સમય માટે ઉપલબ્ધ કરાવ્યા છે.આ ઑફર આંધ્રપ્રદેશ અને તેલંગાણા, ચેન્નાઈ, કર્ણાટક, કેરળ અને મુંબઇમાં લાઇવ કરવામાં આવી છે.પરંતુ જીઓ ની હાલની પરિસ્થિતિ ને નજરમાં રાખતા કંપની હોવી આ પ્લાન બધા માટે ખુલ્લો મૂકી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here