“jio” ગ્રાહકો થઈ જાવ ખુશ,હવે મળશે આ ખાસ સેવા એક વાર જરૂર જાણી લેજો.

દેશ ની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ એ પોતાના અવનવા પ્લાન થી ઘણા લોકોને હેરાન કર્યા છે.માત્ર થોડાકજ સમય માં સૌથી વધુ ગ્રાહકો ધરાવનાર જીઓ એ પેહલાં ગ્રાહકો ને સારી ઓફર આપી અને હવે અન્ય ટેલિકોમ કંપની ની સરખામણી માં પોતાની ઓફર કરિદિધી છે.ત્યારે ગ્રાહકો માં પણ ઘણો રોસ જોવા મળ્યો છે.

ત્યારે હવે જીઓ ગ્રાહકો માટે સારા સમાચાર લઈને આવી છે.રિલાયન્સ જિયો ભારતની દિગ્ગજ ટેલીકોમ કંપનીઓમાંથી એક છે.જિયો સતત વપરાશકર્તાને લાભ મળે તે માટે સેવાઓને વધારે સારી બનાવવાની કોશિશ કરી રહી છે.એટલું જ નહીં કંપનીએ થોડા વર્ષોમાં વધારેમાં વધારે ઈંટરનેટ લોકો સુધી પહોંચાડ્યું છે.હાલમાં જીઓ નો સૌથી મોટો પ્રોબ્લેમ છે સરવર નો સૌથી વધુ કસ્ટમરો હોવાથી જીઓ નેટ ઘણી વખતે સ્લો થઈ જાય છે.

દેશ માં અન્ય ટેલિકોમ કંપનિઓ જ્યારે દેવા ના ઠગલાં નીચે દબાઈ ગઈ છે ત્યારે એકમાત્ર જીઓજ નફા માં રમી રહી છે.ત્યારે હવે કસ્ટમરો નો સવાલ છે કે આ નેટ સ્લો ના આવે અને ઝડપી જ આવે.ત્યારે આ વચ્ચે જુઓ એ એક જોરદાર ઓફર બહાર કાઠી છે.હવે જિયોએ તેની લેડસાઈન સેવા અપડેટ કરી છે.

જેને ફાઈબર સાથે લેન્ચ કરી હતી.આ અપડેટના માધ્યમથી યુઝર્સ લેન્ડલાઈનના કોલનો જવાબ ફોનથી આપી શકશે.રિલાયન્સ જિયોએ જિયો કોલ એપ શરૂ કરી છે.જેના કારણે લેડલાઈનના કોલનો જવાબ મોબાઈલથી આપી શકશો.તેની સાથે વપરાશકર્તાને લેડલાઈનના નંબરથી વીડિયો કોલની સુવિધા પણ મળશે.

ત્યારે હવે આ ખાસ કરીને ઓફીસવાળા લોકો માટે ખુબજ સરસ વાત છે.જીઓ પોતાના કસ્ટમરો ને હજી વધારે ને વધારે સારી સ્કીમો આપવાનું નક્કી કર્યું છે.અને તેના ભાગ રૂપે આ એક સ્કીમ છે.હાજી પણ જીઓ આગળ સારા સમાચાર ગ્રાહકો માટે આપી શકે છે.

જીઓ હાઈ સ્પીડ ડેટા માં પણ રાત થતાની સાથે હાઈ સ્પીડ લો થઈ જાય છે.દેશના લગભગ દરેક રાજ્ય માંથી આ કમ્પ્લેન કોમન છે ત્યારે જીઓ કોલ સેન્ટર માંથી એકજ જવાબ મળે છે કે વધારે યુઝર્સ હોવાથી આવું થાય છે.હાલ ના નવા ફુચર્સ વિશે જાણી લઈએ કોલ કરવા માટે તમારે સૌથા પહેલા જિયોકોલ એપમાં જઈને ફિક્સ્ડલાઈન પ્રોફાઈલ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે.

તેના પછી તમારે દસ આંકડાનો લેંડલાઈન નંબર કોન્ફિગર થઈ જશે.હવે તમે લેંડલાઈન નંબરથી કોલ કરવાની સાથે કોલનો જવાબ પણ આપી શકો છો.તે ઉપરાંત જિયો ટીવી ફાઈબરથી વીડિયો કોલની સુવિધા મળશે.ત્યારે હવે આ નવો નિર્ણય ગ્રાહકો માટે સારો સાબિત થશે કે નય તે તો સમયજ બતાવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top