જન્માષ્ટમી ના પવન અવસર પર દર કોઈ ભગવાન કૃષ્ણને માનવામાં લાગ્યા છે.આ વખતે દેશના અલગ અલગ જગ્યાએ 23 અને 24 ઓગસ્ટના દિવસે મનાવામાં આવે છે
આ તહેવાર પર શ્રીકૃષ્ણની પૂજા અને શૃંગાર નો મોટો મહત્વ માનવામાં આવે છે એના સિવાય કૃષ્ણજી ની પૂજા અધૂરી હોય છે એવામાં અમે તમને 8 એવી વસ્તુ વિશે બતાવા જય રહ્યા છે
જેને આપણે જન્માષ્ટમી પર કૃષ્ણ પૂજા સમય દરમિયાન અવશ્ય શમિલ કરવું જોઈએ.
મોરપંખ.
મોરપંખ કૃષ્ણ અને રાધા ના પ્રેમની નિશાની માનવામાં આવે છે રાધાના મહેલમાં ખૂબ મોર હોય છે શ્રીકૃષ્ણ જ્યારે બાંસુરી વગાડતા હતા
તો રાધા રાણી નાચતી હતી અને મોર પણ એમની પાછળ નૃત્ય કરે છે એક વાર મોર પંખ જમીન પર પડી ગયો તો શ્રીકૃષ્ણ એ એને પોતાના માથા પર લગાવી લીધી.
બસ ત્યારથી જ કૃષ્ણ અને મોરપંખ નો સાથ થઈ ગયો. જન્માષ્ટમીના શ્રીકૃષ્ણજી ને મોરપંખથી પણ હવા આપવામાં આવે છે
મોર મુકુટ.
કૃષ્ણજીના શૃંગારમાં મોરમુકુટ અવશ્ય લાગવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણજીની કુંડળીમાં સર્પ દોસ હતો.
જેને દૂર કરવા માટે તે પોતાના મુકુટમાં સદૈવ મોરપંખ લગાવતા હતા. મોર અને સર્પ એક બીજા શત્રુ હોય છે એને લગાવાથી કાલસર્પ દોસ દૂર થાય છે
બાંસુરી.
જ્યારે કૃષ્ણજી મધુર ધૂનની સાથે બાંસુરી વગાડવાનું શરૂ કરે તો ખાલી ગોપીઓ નહીં પણ ગાય પણ એની આવતી રહેતી હતી.
એ બાંસુરીને પ્રેમ અને આનંદ નો પ્રતીક માનવામાં આવે છે એટલા માટે એને પણ પૂજામાં શામિલ કરવું જોઈએ.
માખણ મીશ્રી.
ભગવાન કૃષ્ણને માખણ કેટલું પ્રિય છે એ તો બધા જાણે છે બાળપણમાં એ ગોપીની મટકીથી માખણ ચોરીને ખાતા હતા.
એ કારણથી એમને મખાણચોર પણ કહેવામાં આવતા હતા એવામાં કૃષ્ણજીને પ્રસાદમાં માખણ મીશ્રી નો ભોગ અવશ્ય લાગે છે.
હિંચકો.
જન્માષ્ટમીના દિવસે અમે બધા ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મ ઉજવીએ છીએ. એટલા માટે અને પાલનમાં કે હિંચકમાં બાળકની જેમ બેસાડવામાં આવે છે
એમને એ હિંચકમાં આનંદ આવે છે જે વ્યક્તિ કૃષ્ણજીને જન્માષ્ટમીના દિવસે હિંચકા આપી છીએ એને સુખ અને ભાગ્યની પ્રાપ્તિ થાય છે
નવા કપડાં.
જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને પહેલા પંચામૃતથી નવડાવામાં આવતા હતા અને પછી એમને નવા કપડાં પહેરવામાં આવે છે.
એમાં કપડાનો રંગ પીળો હોય તો ખુબ શુભ માનવામાં આવે છે એ પ્રેમ અને વૈરાગ્યને દર્શાવે છે
ગાય.
શ્રીકૃષ્ણનો ગાયઓ સાથે ખુબ લગાવ હતો તે એક રીતેથી ગૌ પ્રેમી અને ગૌ રક્ષક છે. એવું કહેવામાં આવે છે કે તે ગોકુળમાં નિવાસ કરતા હતા
એટલા અંતે જન્માષ્ટમીના દિવસે ગાય અથવા એમના વાછરડાનું પૂજા કરવાનું ખુબ શુભ માનવામાં આવે છે તમે ચાહો તો ગાયની તસ્વીરની પણ પૂજામાં શામિલ કરી શકો છો
ગીતા.
હિન્દૂ ધર્મના ગ્રંથોમાં ગીતા સૌથી ઉપર હોય છે એ માણસે સાંસારિક મોહ માયા થી ઉભારવામાં મદદ કરે છે મહાભારતના સમયમાં કૃષ્ણજીને અર્જુનને ગીતા ઘણા ઉપદેશ આપ્યા હતા.
એ એક રિએટ કૃષ્ણ વાણી છે એટલા અંતે જન્માષ્ટમીના સમયે પૂજામાં ગીતાની પૌથી જરૂર રાખો તમે એને રાતના જાગરણ સમયે વાંચી શકો છો.