આપણે સૌ જાણીએ છીએ આધાર કાર્ડ એ અત્યારે દરેક વ્યક્તિ પાસે હોવું જરૂરી છે.અત્યારે અઢાર કાર્ડ ની દરેક સૌથી વધારે જરૂર હોય છે.
પરંતુ તમે નહીં જાણતા હોય કે જો આધાર કાર્ડ ની સાથે જો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમને આ સેવાઓ નો લાભ નહીં મળે.
જાણો વિગતે કયી સેવાઓનો લાભ નહીં મળે આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક નહીં હોય તો..દરેક કામમાં અત્યારે આધાર કાર્ડની ખુબજ જરૂર હોય છે.
આધાર કાર્ડ ભારતમાં આમ આદમીની ઓળખ બની ચુકી છે. ભારતીય નાગરિકો માટે આ માત્ર કાર્ડ જ નહીં પરંતુ સૌથી મોટો આધાર છે.
ઓળખ પત્રની સાથે આજકાલ આ કાર્ડની જરૂર દરેક જગ્યાએ થાય છે.અને દરેક કામમાં આધાર કાર્ડ પ્રથમ માંગે છે.અને આધાર કાર્ડ ભારત દેશમાં દરેક વ્યક્તિ ની ઓળખાણ આપે છે.
પરંતુ તમે નહીં જાણતા હોય કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમને અમુક સેવાઓનો લાભ નહીં મળે.
જોકે, થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે બેંક એકાઉન્ટ ખોલાવા, મોબાઇલ સિમ ખરીદવા જેવી વસ્તુઓ માટે આધારની અનિવાર્યતા (ફરજિયાત) પુરી કરી નાખી છે.
પરંતુ જણાવી દઇએ કે જો તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લીંક નહીં હોય તો કેટલીક સેવાઓનો તમે ફાયદો ઉઠાવી નહીં શકો. આવો જાણઈએ કંઇ છે આ સેવાઓ…
– તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવો ખુબજ જરૂરી છે,મોબાઇલ નંબરની સાથે આધાર લિંક ન હોવાના કારણે તમે આધારા સાથે જોડાયેલી ઓનલાઇન સેવાઓનો ફાયદો ઉઠવી શકશો નહીં.
જેવી કે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવાનું કે અપડેટ કરવાનું.આમ તમે આધાર કાર્ડમાં કોઈ સુધારા વધારા કરીશ અકશો નહીં,આટલું જ નહીં આ સેવાઓનો પણ લાભ નહીં મળે તમને..
– જાણો બીજી કયી સેવાઓ છે, તમે એવી કોઇ પણ સેવાઓનો ફાયદો ઉઠાવી શકશો નહીં જેમાં આધારાર ઓથેન્ટિકેશનની જરૂર હોય છે.
દાખલા તરીકે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવા માટે ઓનલાઇન વેરિફિકેશન, ઓનલાઇને ઓપીડી એપોઇન્ટમેન્ટ તમે તમારો પીએફ પણ ઉપાડી નહીં શકો વગેરે..
– UIDAIની એપ mAadhaar નો ઉપયોગ મોબાઇલ નંબરની આધાર સાથે લિંકિંગ વગરે નથી કરી શકતા. mAadhaar એપની મદદથી યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં આધારા કાર્ડ લઇને જઇ શકો છે.
એડ્રેસ અપડેટ કરાવી શકો છો. તેના થકી ફિઝીકલ આધાર કાર્ડને સાથે લઇને જવાની જરૂર નથી.એટલા માટે તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવો જરૂરી છે.
જો તમે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તો તમને ઉપર જણાવેલ બધી સેવાઓનો લાભ મળી શકશે,એટલા માટે તમારે મોબાઈલ નંબર લિંક કરવી જરૂરી છે.
– mAadhaar યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ડેવલોપ કરવામાં આવેલી સત્તાવાર મોબાઇલ એપ્લિકેશન છે.
આ એપની મદદથી યુઝર્સ પોતાના સ્માર્ટફોનમાં જ આધાર સંબધી ઇન્ફોર્મેશન રાખી શકે છે અને જરૂ પડ્યે તેનો ઉપયોગ કરી શકે છે.
– મોબાઇલ નંબર આધાર સાથે લીંક ન હોવા પર આધાર સર્વિસ જેવી કે આધાર જનરેશન, અપડેટ, રિપ્રિંટ, વેલિડેશન લેટર વગેરે સંબંધિત SMS એલર્ટ અને OTP મેળવી શકતા નથી.
માટે જો તમારા આધારની સાથે તમારો મોબાઇલ નંબર લીંક નથી તો તમે આ સેવાઓનો ફાયદો ઉઠાવી શકતા નથી.