જો તમે પણ ઈચ્છો છો કે શનિ દેવ તમારા પર ક્રોધિત ન થાય,તો જ્યારે શનિ દશા બેઠી હોય ત્યારે ભૂલ થી પણ ના કરો આ કામ…

મિત્રો જીવનમાં શુખ દુઃખ તો જીવનમાં આવવાનું જાણે પરિવર્તન એ જીવવનો નિયમ છે.જેથી દુખી થવું ની અને જીવનના અમુક નિયમો પાળવા જોઈએ.આમ તો જીવનમાં ઘણું દુ:ખ આવે છે. જો કે ઘણી વખત તમે જોયું પણ હશે કે એકવાર આ દુ:ખ આવી જાય છે તો પાછી બધી બાજુથી અવવાનું શરૂ થઈ જાય છે અને તે પછી જવાનું નામ લેતા નથી. આમ જોઈએ તો દરેકના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે તેના જીવનમાં બધુ જ ખરાબ થતું હોય છે. અને મુશ્કેલીઓ અટકવાનું નામ લેતી નથી.

અને આ સ્થિતું ઘણીવાર શનિના કારણે હોઈ શકે છે. કારણ કે શનિને ન્યાયના દેવ તરીકે માનવામાં આવે છે.તેથીજ શનિદેવ એક અત્યંત શક્તિશાળી દેવ છે. જો તેઓ કોઈની પર ગુસ્સે થાય છે, તો પછી તેના જીવનમાં દુ:ખનું પૂર આવે છે.આ શનિદેવને શનિ ગ્રહના માલિક ગણવામાં આવે છે. શનિ જ્યારે કોઈપણ રાશિ માં પ્રવેશ કરે છે તે અથવા કોઈપણ રાશિમાં શનિની સ્થિતિ જ્યાંથી શરૂ થાય છે. અને જેના જીવનમાં શનિની સ્થિતિ ચાલુ છે.તેના જીવનમાં દુ:ખ વધવા લાગે છે અને ખુશી ગાયબ થઈ જાય છે.જ્યારે તમારી રાશિ પર શનિ દોષ ચાલતો હોય ત્યારે તમારે કેટલીક વસ્તુ ના કરવી જોઈએ.તો ચાલો જાણીએ તમારે સું ના કરવું જોઈએ.

જયારે તમારી રાશિમાં શનિ દશા ચાલતી હોય ત્યારે નશો ના કરવો જોઈએ.

મિત્રો આજે અમે તમને શનિની દશા અને તેના નિવારણનો સચોટ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. પહેલી શનિની દશા તમારા સ્વાસ્થ્ય પર સૌથી ખરાબ અસર કરે છે.જેને લઈને પરિસ્થિતિ ખુબજ ખરાબ થાય છે.મળતી માન્યતાઓ અનુસાર,શનિ દશાથી પ્રથમ ફેફસાં, ત્વચા, સાંધા અને સ્નાયુઓ જેવા સ્થાનોને અસર કરવાનું શરૂ કરે છે આ જ કારણ કારણો સર તમારે શનિની સડા સાતી અને ઢૈયા દરમિયાન તમારે ધૂમ્રપાન,તમાકુ અને અન્ય માદક પદાર્થોનું સેવન ન કરવું જોઈએ.અને જો તમે આમ કરશો તો પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે.

તમારે શનિની ખરાબ સ્થિતિમાં આ આવશ્યક કરવું જોઈએ.તમારે શનિની દશામાં હનુમાન ચાલીસા અવસ્ય વાંચવી જોઈએ.


લોકોની પ્રાચીન માન્યતાઓ અનુસાર જો તમારી શનિની સાડા સતી અડધા વર્ષથી આગળ વધી રહી હોય તો તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ જેથી તમને લાભ થાય છે. અને એવું કહેવામાં આવે છે કે તમારે આ હનુમાન ચાલિસા મોટેથી બોલિ બોલીને વાંચવાથી તમને ફેફસાંમાં શક્તિ મળે છે.અને મિત્રો શનિથી મળતી દુઃખમાં હનુમાન ચાલીસા અથવા તો સુંદરકાંડનો પાઠ કરવાથી દુ:ખોમાંથી મુક્તિ મળે છે. અને સુખ થાય છે.તેથી જે ઘરમાં શનિની ખરાબ પરિસ્થિતિ ચાલી રહી હોય, ત્યાં અવસ્ય સુંદર કાંડ કરવો જોઈએ.

જો તમારે શનિની દશા ચાલતી હોય તો દૂધ અવસ્ય પીવુ જોઈએ.

દોસ્તો આ ઉપાય જાણીને તમને થોડો વિચિત્ર લાગશે, પરંતુ શનિની દશામાં દૂધ પીવાથી ઘણો ફાયદો થાય છે. આને કારણે શનિની દશાથી થતી તમારા શરીરમાં થતા નુકસાનની અસર ઘટે છે અથવા તો ઓછી થાય છે. આમ નોંધપાત્ર વાત એ છે કે દૂધમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે.

તમારે શનિની દશામાં કોઈપણ રીતે લીમડાના પાનનું સેવન અવશ્ય કરવું જોઈએ.


તમારે આમ દૂધ ઉપરાંત લીમડાના પાનનું પણ શનિની ખરાબ દશામાં સેવન કરવું જોઈએ આ તમારા માટે ખુબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે.અને આ લીમડામાં ઘણા ઓષધીય ગુણો હોય છે. જે તમારા શરીરને નુકસાન થતું અટકાવે છે.આ તમને શનિની ખરાબ સ્થિતિમાં નુકસાન થવાની શારીરિક પ્રક્રિયાથી બચાવશે.

મિત્રો આમ તો અન્ય ઘણા પગલાં છે જે તમારે તેનો ઉપાય શનિની દશામાં કરવો જોઈએ.

આ ઉપર જણાવેલ ઉપાય સિવાય તમારે પ્રાણાયામ, યોગ, વર્કઆઉટ, જોગીગ વગેરે વસ્તુઓ પણ આપનાવવી જોઈએ. જેનાથી આ બધી બાબતોથી તમારા હાડકાં, ફેફસાં અને માંસપેશીઓને મજબૂત થશે.તો દોસ્તો હવે તમે જાણી લીધું કે શનિની ખરાબ સ્થિતિમાં દૂધ પીવાની તમને શા માટે સલાહ આપવામાં આવે છે. આ સાથે, ઉપર જણાવેલ અન્ય પગલાં પણ અવસ્ય કામ કરે છે. મનની અશાંતિ દૂર કરવા માટે તમે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરી શકો છો, જ્યારે તમારે શારીરિક દુ:ખોથી છુટકારો મેળવવા માટે, શનિની ખરાબ સ્થિતિમાં દૂધ અવસ્ય પીવું જોઈએ,આમ લીમડાના પાન ખાવા, અને યોગ કસરત કરવી એ ખુબજ ઉપયોગી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top