જો તમે પણ કરો છો AC નો ઉપયોગ તો થઈ જાવ સાવધાન,અહીં બૉમ્બ ની જેમ ફાટ્યું AC અંદર સુતા પતિ-પત્નીનું થયું મૃત્યુ.

મિત્રો એક ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં તમને સાચું નહીં લાગે પરંતુ એક AC મૃત્યુ નું કારણ બની છે.તમે બિલકુલ સાચુજ વાંચ્યું એક AC કે જે મૃત્યુ નું કારણ બની ચુકી છે.ઉત્તર પ્રદેશના આગ્રામાં રૂમાં એસી ચાલું કરીને ઊંઘતા હતા. ત્યારે એસીમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. જેમાં ઉંઘતા પતિ પત્નીનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું.હવે આવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે દરોજ ઠંડક આપતું AC એક દિવસ જીવ પણ લઈ શકે છે.આવો મિત્રો જાણીએ આ સમગ્ર બાબત વિશે કે એવું તો શું થયું જેથી AC ફાટ્યું.

દેશમાં અને સમગ્ર દુનિયામાં ગયાં વર્ષ કરતાં ચાલુ વર્ષમાં ગરમી નો પારો વધતો જ જાય છે એટલે કે દિવસે ને દિવસે ગરમી વધતી જ જાય છે.અત્યારે ઉનાળાના પગલે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે મોટાભાગના ઘરોમાં એર કન્ડિશનર નો ઉપયોગ થવો સામાન્ય છે. પરંતુ એસીનો ઉપયોગ કરતા પહેલા સાવધાન થવાય એવી ઘટના ઉત્તર પ્રદેશના આગ્રામાં બની છે.અહીં એસીમાં વિસ્ફોટ થયા બાદ રૂમમાં ઊંઘતા પતિ પત્નીનું મોત નીપજ્યું હતું. પોલીસ પ્રમાણે પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પતિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.સામન્ય રીતે કોઈપણ માણસે આ કલ્પના પણ નહીં કરી હોય કે ક્યારેક આ AC પણ ફાટી શકે છે. અને તે મૃત્યુ નું કારણ પણ બની શકે છે.

જે મુજબ ની માહિતી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે 50 વર્ષીય અજય શર્મા અને પોતાની પત્ની નિશા શર્મા સાથે રહેતા હતા.મકાનમાં એસી લાગેલું છે. જેમાં અચાનક વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. વિસ્ફોટનો અવાજ સાંભળ્યા પછી પાડોશીના લોકો ઘટના સ્થળ તરફ ભાગ્યા હતા. અજયના ઘરમાંથી ધૂમાડા નીકળતા હતા.બારી બારણાં ફિટ હોવાથી તેને એકદમ ખોલી પણ શકાયા નહીં અને તેના કારણે જ આ દંપતી નું મૃત્યુ નીપજ્યું.

આ કિસ્સો સૌ કોઈને ચોકવી દેનાર છે આવી રીતે AC ફાટ્યું હોવાથી આજુબાજુ ના લોકો પણ ગભરાઈ ગઈ છે.ઘટના સ્થળે પહોંચીને ફાયરબ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.પોલીસે બારી તોડીને અજય અને તેની પત્નીને દાઝેલી હાલતમાં બહાર કાઢ્યા હ તા. બંનેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ બંનને મૃત જાહેર કર્યા હતા.વધારે દાજી જવાના કારણે આ લોકો નું મૃત્યુ થયું હતું.

ઘણાં લોકો ને એવું થતું હસું કે AC હવે ખતરો બની શકે છે પરંતુ એક સારા સમાચાર એ પણ છે કે શોર્ટ સર્કિટથી એસીમાં આગ લાગી હતી.ત્યારબાદ આગ આખા ઘરમાં ફેલાઈ હતી.જેના પગલે એસીમાં વિસ્ફોટ થયો હતો. રૂમમાં ઊંઘતા પતિ પત્ની ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.મિત્રો ગભરાવાની જરૂર નથી કારણ કે આ સમગ્ર ઘટના સોર્ટ સર્કિટ ને કારણે થઈ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top