ઊંઘ બધાને ખૂબ પ્રિય હોય છે. ઘણા બધા ઊંઘ આરામથી લેવા માગતા હોય છે. પરંતુ સૂતા સમયે તમારા સાથીને નસકોરા આવે છે તો તેને તો કદાચ ખબર ન પડે પણ તમારી ઊંઘ ઊડી જાય છે.
આ તમારા સાથે સાથે તમારા સાથી માટે પણ આ નુકશાનકારક છે. આ કોઈ મોટી બીમારી નથી, પરંતુ આ જ્યારે મોટી થઈ જાય છે તો સામાન્ય નહિ રહેતી. આનાથી સરળતાથી બચી શકાય છે. માત્ર અમુક નસકોરા ની ઈલાજ કરી જે અમે જાણવા જઈ રહ્યા છે.
નાકથી સૂતા સમયે જરૂરતથી વધારે અવાજ આવે તેને નસકોરા કહેવાય છે. આ ઊંઘનો અસામાન્ય વ્યવહાર છે. શ્વસન માર્ગ નાનો હોવો – જો કોઈ કારણથી શ્વસન માર્ગ નાનો હોય તો નસકોરા આવવા તેનાથી પણ સંભવ હોય શકે છે. કારણથી માર્ગમાં પેશીઓ થી વાયુ અથડાય ને વાયુ ઉત્પન્ન કરે છે. જેનાથી નસકોરા આવે છે. ચરબી વધવી, નસકોરા ની એક કારણ ચરબી વધવી પણ હોય છે. ચરબી વધવાથી પણ નસકોરા આવે છે.
ધુમ્રપાન અને નશો, ધુમ્રપાન અને નશા કરવા વાળા વધારે પડતા વ્યક્તિ પણ આ રોગથી પીડિત રહે છે. ઉંમર વધવાથી, જેમ જેમ ઉંમર વધે છે તેમ જ નસકોરા આવતા શરૂ થઈ જાય છે અને અવાજ તેજ આવતો શરૂ થઈ જાય છે.
ગળામાં તકલીફ થવી ગળામાં તકલીફ થવાથી પણ નસકોરા આવી શકે છે. ગળાના સંક્રમણ થી પણ કે ગળામાં સોજો કે ખાસી વગેરે થી પણ નસકોરા આવવા સંભવ છે.
સૂવાની રીત બરાબર ન હોવી જો તમારા સૂવાની રીત બરાબર ન હોય તો પણ નસકોરા આવી શકે છે. જો તમે બિલકુલ સીધા સુવો છો તો પણ નસકોરા આવી શકે છે. કારણકે આનાથી તમારા સ્નાયુ શિથિલ પડી જાય છે. તમે સાઈડમાં કરવટ લઈને પણ સૂઈ શકો છો, નસકોરાથી છુટકારો મેળવવા માટે ઉપાય.
જીભના આગલા ભાગને મોઢાના નીચલા ભાગને તથા આગલા દાંતથી સ્પર્શ કરાવતા જીભના પાછલા ભાગને તળવા ની બાજુ દબાવી અને સવાર એ નો ઉચ્ચારણ કરતા તળવું તથા જીભને ઉપર ઉઠાવો. સૂતા સમયે લસણની બે કળીઓ ખઇ ને પાણી પીવાથી નસકરોથી છુટકારો મેળવી શકાય છે.
એક કપ દૂધમાં 1/4 ચમચી હળદર નાખીને પીવાથી પણ નસકોરાથી રાહત મળી શકે છે. રાતે ગરમ પાણીમાં વિક્સ નાખીને તેની સ્ટીમ લેવાથી પણ નસકોરા ઓછા થઈ શકે છે.
ફુદીનાના પાન મોઢામાં રાખીને તેનો રસ ચૂસવાથી પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. એક ચમચી મધ થોડા ગરમ પાણીમાં નાખીને પીવાથી પણ નસકોરા ધીરે ધીરે ઓછા કરી શકાય છે. બેક સાઈડ ન સૂઈને પેટના બળ સુવો કે કરવટ લેતા રહો એક જ પોઝીશનમાં ન સુવો તમારી પોઝિશન બદલતા રહો.થોડા ગરમ પાણીમાં તજ ભેળવીને પીવાથી નસકોરા થી છુટકારો મેળવી શકાય છે.
નસકોરાના ઉપાય કરવાથી ફક્ત તમે જ નહિ સારી ઊંઘ લઈ શકો પરંતુ તમારા પાસે સુવા વાળા લોકો પણ આરામથી સૂઈ શકશે.માટે આ ઉપાયો ને જરૂર કરો. તકલીફ વધારે પડવાથી ડોકટર પાસે જરૂર ટેસ્ટ કરાવી લો, જો તમે જલ્દી જલ્દી બીમાર પડો છો જમ કે શરદી, ખાસી જલ્દી થઈ જાય છે. તો તમારો ઈલાજ જલ્દીથી કરાવી લો નહિ તો તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ શકે છે. ધીરે ધીરે કોઈ પણ કોઈ પણ બીમારી તમને જલ્દી પકડી શકે છે.