જો તમે આ દિવસે વાળ કપાવશો તો થઈ જશો માલામાલ, 100 ટકા તમે નહિ જાણતા હોવ

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અત્યારની જનરેશન દરેક વ્યક્તિ સ્ટાઇલિશ વાર કપાવતા હોય છે અને અમુક એવા પણ વ્યક્તિઓ હોય છે કે તેમની વાર કપાવાની રીત જોઈએ ને તમે પણ વિચારમાં પડી જાવ છો અને મોટાભાગની વ્યક્તિઓ રવિવારના દિવસે વાર કપાવવાની પસંદ કરતા હોય છે કારણે કે રવિવાર ના દિવસે દરેક વ્યક્તિઓને રાજા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ખરેખર વાળ ક્યારે અને કયા દિવસે કપાવવા જોઈએ.

આમ તો આપણા જીવનમાં બનતી દરેક ઘટના આપણી સાથે જોડાયેલી જ હોય છે. તો આજે અમે તમને વાળ કાપવાને લઇને થોડી ખાસ વાતો જણાવીશું.જે તમે ભાગ્યજ જાણતા હશે અને તમને બતાવીશું કે તમારા જીવનમાં આવતી દરેક ઘટના આવવાનું શું કારણ છે.

શાસ્ત્રો અનુસાર અનુસાર એવું માનવામાં આવે છે રવિવાર દિવસે વાર, નખ, કે દાઢી ન કરવી જોઈએ જો આવું કરવામાં આવે તો તમે ભેગુ કરેનું ધન અથવા સંપતિ ગુમાવી શકો છો. ભલે રવિવાર નો દિવસ શુભ માનવામાં આવતો હોય પરતું આ કામ તમારે આ દિવસ દરમિયાન ન કરવું જોઈએ. મહાભારતના અનુશા સન પૂર્વ મુજબ રવિવાર નો દિવસ સૂર્ય દેવનો દિવસ હોય એવું પણ માનવામાં આવે છે.

હવે દરેક વ્યક્તિ ના મનમાં એક સવાલ જરૂર ઉભો થતો હશે કે હવે ક્યાં ક્યાં દિવસે વાર, નખ અને દાઢી કરાવવી જોઈએ તો અમે આજે તમને બતાવીશું કે વાળ ક્યા દિવસે કપાવવા શુભ હોય છે, તેના વિષે જણાવીશું, જો તમે શુભ દિવસે વાળ કપાવશો તો તમને વધુ ફાયદો થશે સાથે જ તમે ધનવાન પણ બની શકો છો.

1. સોમવારનો દિવસ

દરેક વ્યક્તિને સોમવારના દિવસે દાઢી કરાવવી જોઈએ કારણે સોમવારનો દિવસ તે ભગવાન શિવ નો હોય છે અને એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ને દાઢી થી ઘણો લગાવ છે. આ દિવસે વાળ કપાવવા શુભ નથી માનવામાં આવતા, કેમ કે તે દિવસે વાળ કપાવવાથી તમને માનસિક તકલીફ થઇ શકે છે. સાથે જ ભોલેનાથ નારાજ પણ થઇ જશે.

2. મંગળવારનો દિવસ

મંગળવાર ના દિવસે વાળ ન કપાવવા જોઈએ, અને જો તમે મગળવારના દિવસે વાર કાપવામાં આવે તો તમે કઈ મોટી મુશિબક માં પડી શકો છો, તેવામાં મંગળવારના દિવસે તમે વાળ કપાવવાથી તમે કોઈપણ સંજોગોમાં દુર રહેશો, નહિ તો સમસ્યા વધી શકે છે.

3. બુધવારનો દિવસ

જો તમે બુધવારનો દિવસ વાળા કાપવા માટે શુભ હોય છે અને આ દિવસે વાળ અને નખ બંને કાપવામાં આવે છે અને આ દિવસે કાપવાથી ધન ધન્ય અને ઘરની ખુશાલીમાં વૃદ્ધી થાય છે. સાથે જ તમારા ઘરમાં કોઈપણ પ્રકારની કોઈપણ મુશ્કેલી નથી આવતી અને તમારા પરિવારમાં શાંતિ બની રહે છે.

4. ગુરુવારનો દિવસ

ગુરુવારના દિવસે વાળ કપાવવા અશુભ માનવામાં આવે છે અને જો આ દિવસે વાળ કાપવામાં આવે તો તમને ધંધામાં નુકશાન જાય છે એટલા માટે તમારે આ દિવસ દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ.

5. શુક્રવારનો દિવસ

શુક્રવાર નો દિવસ વાળ કાપવા માટે શુભ હોય છે. આ દીવસે તમામ શુભ કામ કરવા જોઈએ. શાસ્ત્રો મુજબ જો તમારા વાળ કે નખ કાપવા જ છે, તો તેના માટે શુક્રવારનો જ દિવસ પસંદ કરવો જોઈએ કેમ કે આ દિવસ આ કામ કરવાથી તમારા જીવનમાં પ્રગતી થશે. તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે.

6. શનિવારનો દિવસ

શનિવારના દિવસે તો ભૂલથી વાર, નખ અને દાઢી ન કરાવવું જોઈએ કારણ કે ઘણો અશુભણાવામાં આવે છે તે ઉપરાંત આ દિવસ જો તમારા વાળ કે નખ કાપો, તો તમારી ઉપર શનીનો પ્રકોપ વરસી શકે છે, જેનાથી તમને નુકશાન થઈ શકે છે અને શનિવાર ના દિવસે જો તમે વાર કપાવો તો તે સારું માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here