જોવો બોલિવૂડ ની આ દેશી ગર્લ્સ નો HOT અંદાજ, જોઈ ને થઈ જશો પાણી પાણી..

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

બોલિવૂડ સ્ટાર્સ તેમના શરીરને ખૂબ સંભાળ રાખે છે સલમાન ખાન,ઋતિક રોશન, અક્ષય કુમાર, શાહરૂખ ખાન, જોન ઇબ્રાહિમ, અર્જુન રામપાલ અને આમિર ખાન જેવા ઘણા અભિનેતા ઓ તેમના શરીરની સંભાળ રાખે છે આ જ કારણ છે કે તેઓ તેમની ઉંમર કરતાં વધુ જુવાન દેખાય છે એવીજ રીતે બૉલીવુડ ની અભિનેત્રી પણ તેમની શરીર ને મજબૂત બનાવા માટે પરફેક્ટ બોડી સેપ કરવા માટે
તેમના સંપૂર્ણ પ્રયત્નોમાં લાગી ગઈ છે  આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની દરેક અભિનેત્રી જીમમાં જાય છે અને પોતાને ફીટ રાખે છે તો ચાલો જોઈએ બોલીવુડ ની જિમ વાળી તસ્વીરો.

બિપાશા બાસુ.

Loading...

 

વર્ષ 2001માં પ્રદર્શિત ફિલ્મ અજનબીથી પોતાના કેરિયરની શરૂઆત કરનારી બિપાશા બાસુ વિક્રમ ભટ્ટની ફિલ્મ કીચરમાં ખેલાડીનુ પાત્ર ભજવી રહી છે.

Loading...

અને તે સમય દરમિયાન આ ફિલ્મ ખૂબજ કમાણી કરી હતી.અને અત્યારે હોટ અને સુંદર અભિનેત્રી બિપાશા બાસુ જીમ વર્કઆઉટ કરતી તસ્વીરો તે ઘણી ફિટ દેખાય છે.

આલિયા ભટ્ટ.

Loading...

બોલિવુડની ટેલેન્ટેડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પ્રોફેશનલ લાઈફ ઉપરાંત રણબીર કપૂર સાથેના અફેરને કારણે પણ ચર્ચામાં રહે છે.

Loading...

ચુલબુલી અદા અને જબરદસ્ત એક્ટિંગથી દર્શકોના દિલમાં સ્થાન મેળવનારી આલિયા એ હાલમાં જ ફોટોશૂટ કરાવ્યું છે.

Loading...

આલિયાનું અંડરવોટર ફોટોશૂટ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે અને હોટ અભિનેત્રી આલિયા ભટ્ટ તેમની જીમ વર્કઆઉટ તસ્વીરો જોઈને શકો છો.

Loading...

જેકલીન ફર્નાન્ડિઝ.

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

તાજેતરમાં જ જેક્લીને તેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘણી હોટ અને સુંદર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ તેમની જિમ વર્કઆઉટ કરતી તસ્વીરો જોઈ શકો છો.

સની લિયોન.

પોર્ન સુપર સ્ટાર હોટ અને ખૂબ સુંદર,સની લિયોન તેમની જિમ વર્કઆઉટ કરતી તસ્વીરો જોઇને દરેક વ્યક્તિ પાગલ થઈ જાય છે.

અને આ તસ્વીરો તેમણે સોસીયા મીડીયા શેર પણ કરી હતી.અને તેમના ફ્રેન્ડ આ તસ્વીરો ખૂબ પસંદ આવી હતી.

કેટરીના કૈફ.

કેટરીના કૈફે તાજેતરમાં જ 16 જુલાઈના રોજ પોતાનો 36મો જન્મદિવસ ઉજવ્યો હતો.

અને બૉલીવુડ ની હોટ અને સુંદર અભિનેત્રી કેટરીના કૈફ તેમની જિમ વર્કઆઉટ કરતી તસ્વીરો પણ જોઈ શકો છો.અને આ તસ્વીરો જોઇને કોઈ પણ વ્યક્તિ એવું નહિ કહી શકે કે તે 36 વર્ષ ની છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here