ભારતીય ક્રિકેટ ટીમના જીતની આ 14 ઐતિહાસિક તસવીરો, જેના કારણે મળી ભારતને નવી ઓળખ. આપણે હિન્દુસ્તાનીઓને ક્રિકેટ ખુબ જ ગમે છે. આપણી નસોમાં લોહી ઓછું અને ક્રિકેટ વધારે દોડે છે. ક્રિકેટની રમત જ એવી છે કે જ્યાં બધા જ ચોગ્ગા, છગ્ગા અને વિકેટ પર રોમાંચ જ હોય છે.
ક્રિકેટનો આ રોમાંચ ચાહકોના હૃદયમાં ધબકારાને વધારી દે છે.ક્રિકેટના ઇતિહાસમાં કેટલા એવા મુકાબલા થયા છે જ્યારે મેદાન પર ચાહકોનો ઉત્સાહ જોવા લાયક હતો. આમા થી જ કેટલાક મુકાબલા એવા છે જે ચાહકો કદાચ જ ભુલી શકશે.આજે અમે ભારતીય ક્રિકેટ ટીમના જીતની 14 ઐતિહાસિક તસવીરો લાવ્યા છીએ જેના કારણે ભારતીય ક્રિકેટને નવી ઓળખ મળી.
1. ભારતીય ક્રિકેટ ઇતિહાસની પહેલી ટેસ્ટ જીત.
2. ‘વર્ષ 1983 વલ્ડ કપ’ ની જીત.
3. ‘વર્લ્ડ ચેમ્પિયનશીપ’ ની શાનદાર જીત (1985)
4. ‘હિરો કપનું’ ચેમ્પિયન બનવું (1993)
5. કોકા કોલા ટ્રોફીની જીત (1998)
6. કોલકતા ટેસ્ટની ઐતિહાસિક જીત (2001)
7. નેટવેસ્ટ સિરીજની ઐતિહાસિક જીત (2002)
8. 20 વર્ષ પછી વર્લ્ડકપ રમવો (2003)
9. ‘સેમસંગ કપ’માં મળી જીત (2004)
10. ‘ટી-20 વલ્ડ કપ’ ચેમ્પિયન (2007)
11. ‘સીબી સિરીઝ’ નું ચેમ્પિયન બનવું (2008)
12. ‘વર્ષ 2011 વર્લ્ડ કપ’ સેમિફાઇનલ.
13. 28 વર્ષ પછી વર્લ્ડ કપ ચેમ્પિયન (2011)
14. ‘ચેમ્પિયન્સ ટ્રોફી’ ની જીત (2013)
તમારી નજરમાં આમાં થી ભારતીય ક્રિકેટ ઈતિહાસની સૌથી શાનદાર જીત કઈ હતી.