ફિલ્મોથી દુર જુવી ચાવલાએઆ જગ્યાએ બનાવી પોતાની નવી ઓફીસ, તસ્વીરો થઈ વાયરલ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

પોતાના સમયની પ્રખ્યાત અભિનેત્રી જૂહી ચાવલાભલે આ દિવસોમાં ફિલ્મી દુનિયાથી દુર છે, પરંતુ તે સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટીવ રહેછે. તે હવે ફિલ્મોથી દુર પોતાના ફાર્મ હાઉસ પર સમય પસાર કરી રહી છે. તાજેતરમાંતેમને પોતાના ટ્વીટર પર ફાર્મિંગ કરતાની તસ્વીરો શેર કરી છે, જે ચાહકો દ્વારા ખૂબપસંદ કરવામાં આવી રહી છે અને ચાહકો તેને ખૂબ લાઈક પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, જુહી ચાવલાએ ફાર્મિંગને જપોતાની નવી ઓફીસ બનાવી લીધી છે. તેમને આ ઓફીસ વાડામાં આવેલ ફાર્મહાઉસમાં છે. જેતસ્વીરો અભિનેત્રીએ પોતાના ટ્વીટર પર શેર કરી છે, તેમાં તે ઝાડની નીચે બેસી અન્યલોકોની સાથે ખુરશીમાં બેઠેલી જોવા મળી રહી છે. તેમના આગળ એક ટેબલ રાખવામાં આવી છેજેના પર લેપટોપમાં તે કામ કરી રહી છે. બીજી તસ્વીરમાં તેમના ટેબલની આગળ ઘણી બધી કેરીઓજોવા મળી રહી છે.

તસ્વીર શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘વાડાફાર્મમાં મારી નવી ઓફીસ! સંપૂર્ણપણે વાતાનુકુલિત અને ઓક્સિજન યુક્ત! અમારી નવી ગૌશાળા, સ્ટાફ ક્વાર્ટર અને વધુ ફળોના ઝાડ લગાવવાની યોજના.

તમને જણાવી દઈએ કે, જુહી ચાવલાને ખેતરોમાં સમયપસાર કરવો પસંદ છે. તે ફાર્મહાઉસની જમીનનો ઉપયોગ ઓર્ગેનિક ખેતી માટે ઉપયોગ કરી છે. આ ખેતરોને તેમના પિતાએ લગભગ 20 વર્ષ પહેલા ખરીદ્યા હતા. જુહીએ પોતાના ફાર્મ પરઆલુ, ટમાટર, મેથી, કોથમીર જેવી શાકભાજીને ઉગાડવામાં આવી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો