ઝૂંપડીમાં ગુજરાન કરતા આ શહીદના પરિવારને સ્વતંત્રતા દિવસે ગામના યુવાનોએ આપી એવી ભેટ જાણી ને થઇ જશો આશ્ચર્ય ચકિત

આમતો તમે શાહિદ જવાનોની ઘણી વાતો સાંભળી હશે પરંતુ આ વાત ખુબજ રોચક અને પ્રેરણા દાયક છે તો આવો જાણીયે આ સમગ્ર કહાની મધ્યપ્રદેશ નો એક વ્યક્તિ દેશ માટે સાહિદ થઈ ગયો.

તેનું નામ છે હવલદાર મોહન સિંહ.મધ્યપ્રદેશના દેપાલપુરમાં એક ગામ છે પીર પીપળિયા.અહીં એક શહીદનો પરિવાર ઝૂંપડીમાં જિંદગી વિતાવતો હતો.પીર પીપળિયાના હવલદાર મોહન સિંહ સુનેર BSFમાં હતા. તેઓ ત્રિપુરામાં આતંકીઓનો મુકાબલો કરતી વખતે શહીદ થયા હતા.

સરકારે આ શહીદના પરિવારની જરા સરખી મદદ પણ ના કરી! પરંતુ કેટલાક યુવાનોએ ભેગા મળીને 11 લાખ રૂપિયા એકત્ર કર્યા અને શહીદની વિધવા પત્ની રાજુ બાઈને સ્વતંત્રતા દિન એક સુંદર ઘર ભેટ કર્યું. યુવાનોના આ કાર્યની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

યુવાનો એ આ કામ ખુબજ સરસ કર્યું છે.યુવાનો ને પણ ખુબજ માન-સમ્માન મળી રહ્યું છે.આ યુવાનો એ શહીદ ના પરિવાર ને એક ઘર ભેટ માં આપ્યું છે.યુવાનો એ ઘર ભેટમાં આપ્યા પછી તેમને ઘરમાં રહેવાનો આગ્રહ કર્યો હતો.ઘર બનાવ્યા બાદ સૌથી યાદગાર ક્ષણ હતી શહીદના પરિવારનો ગૃહ પ્રવેશ.

જેના માટે સૌપ્રથમ યુવકોએ શહીદની પત્ની પાસે રાખડી બંધાવી. પછી તેમની હથેળીઓ જમીન પર મૂકી જેના પર ચાલીને શહીદની પત્નીએ ગૃહ પ્રવેશ કર્યો.

ઉલ્લેખનીય છે કે, શહીદ મોહન સિંહનો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. કારણકે 700 રૂપિયાનું પેન્શન ઘર ચલાવવા માટે પૂરતું નહોતું.શહીદ મોહન સિંહ નો પરિવાર મજૂરી કરતો હતો.

કારણ કે શહીદ મોહન સિંહ નું પેન્શન ફક્ત 700 રુપિયા જ આવતું હતું.એટલા માટે તેનો પરિવાર મજૂરી કરતો હતો.યુવાનો એ શહીદ ના પરિવાર માટે ‛વેન ચેક વેન સાઈડ ’ નામથી અભિયાન ચાલુ કર્યું હતું.રિપોર્ટ પ્રમાણે, શહીદના પરિવારને કોઈ સરકારી યોજનાનો લાભ મળતો નહોતો.

શહીદના પરિવારની દયનીય સ્થિતિ જોઈને યુવાનોએ ‘વન ચેક વન સાઈન’ નામથી અભિયાન શરૂ કર્યું. અભિયાન સાથે સંકળાયેલા વિશાલ રાઠીએ જણાવ્યું કે, મકાન તૈયાર કરવા માટે 11 લાખ રૂપિયા એકત્ર થયા. જેમાંથી 10 લાખ રૂપિયામાંથી ઘર તૈયાર થયું.

તો બાકીના 1 લાખ રૂપિયામાંથી મોહન સિંહની પ્રતિમા બનાવવામાં આવી છે.જેને પીર પીપળિયાના મુખ્ય માર્ગ પર લગાવાશે. યુવાનોની ઈચ્છા છે કે, જે શાળામાં મોહન સિંહે અભ્યાસ કર્યો તેનું નામ પણ શહીદના નામે રાખવામાં આવે.

મહત્વનું છે કે, 31 ડિસેમ્બર 1992મા મોહન સિંહ શહીદ થયા હતા.આ દિવસે તેમને આપણા દેશ માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો.અને 31 ડિસેમ્બર ના રોગ તે શહીદ થયા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top