જુઓ “અલાદીન” સિરિયલ ની અભિનેત્રીનો હોટ લુક,સુંદરતા માં મોટી મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર.

જોકે ટીવીની દુનિયામાં એક કરતા વધુ સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓ છે પરંતુ પાછલા થોડા સમયમાં એક અભિનેત્રી ઝડપથી ઉભરતી હોય છે અને તે અન્ય હિરોઇનો સાથે સ્પર્ધા કરે છે મિત્રો આ અભિનેત્રીનું નામ અવનીત કૌર છે જે એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે મિત્રો અવનીત આજકાલ અલાદિન નામ તો સના હી હોગા માં કામ કરી રહી છે.

અને તેણે પોતાની કરિયરની શરૂઆત ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ થી કરી હતી અને તે એક ત્યા સ્પર્ધક તરીકે આ શોમાં જોડાઇ હતીઅને ત્યારબાદ તેણે ડાન્સના સુપરસ્ટાર્સમાં પણ ભાગ લીધો હતો મિત્રો ટીવી જગતમાં તેણે મેરી મા શોથી શરૂઆત કરી હતી અને આ પછી તેણે ટેઢે હૈં પર તે પ્યાર મે, સાવિત્રી,એક મુઠ્ઠી આસમાન, હમારી સિસ્ટર દીદી અને ચંદ્રનંદિની જેવા શોમાં જોવા મળી હતી.

મિત્રો અવનીત કૌરનો જન્મ 13 ઑક્ટોબર 2001મા પંજાબના જલંધરમા થયો હતો તેમજ મિત્રો અવનિત શિખ પરિવાર માથી આવે છે મિત્રો અવનીતના પિતાનું નામ અમનદિપ નંદરા અને માતાનુ નામ સોનિયા નંદરા છે મિત્રો તેમના પરિવારમા તેમનો એક નાનો ભાઈ પણ છે જેમનું નામ જયજીત સિંહ છે મિત્રો અવનીતે પોતાની શાળા કક્ષાનુ શિક્ષણ ડીએવી પબ્લિક સ્કૂલ જલંધર પંજાબ માથી લીધી હતી મિત્રો અવનીત અત્યારે 12 ક્લાસમા ઓક્સફર્ડ પબ્લિક સ્કૂલ મુંબઈમા અભ્યાસ કરી રહી છે.

મિત્રો અભિનેત્રી અવનીત કૌર સોની સબ ચેનલ પર પ્રસારિત થનારી સીરીયલ અલાદ્દીન-નામ કો સુના હોગા ને છોડવાના સમાચાર ઝડપથી ખુબજ વાયરલ થઈ રહ્યા છે મિત્રો હમેશા હેડલાઇન્સમાં રહેતી અવનીત કૌરનો લુક એકદમ પ્રભાવશાળી છે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરનાર અવનીતે ટિક ટોક પર ઘણી વિડિઓઝ પણ બનાવી હતી જેમાં તેના ફોલોઅર્સ ઓ પણ લાખોમાં હતા મિત્રો જો તેના દેખાવ અને સ્ટાઇલની દ્રષ્ટિએ અવનીત ખૂબ જ ગ્લેમરસ છે અને તેનો પ્રૂફ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.

અવનીત એક યુટ્યુબર પણ છે અને ઘણીવાર તેના વીડિયો ફેન્સ સાથે શેર કરે છે અવનીત કૌરે રાની મુખર્જી સાથે ફિલ્મ મરદાની 2 માં પણ કામ કર્યું હતું મિત્રો આ ફિલ્મમાં તે રાણીની ભત્રીજી મીરાની ભૂમિકામાં જોવા મળી હતી અને તે પણ ધ્યાન પર આવી હતી તેણે પોતાની કરિયરની શરૂઆત ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’ થી કરી હતી અને તે એક સ્પર્ધક તરીકે આ શોમાં જોડાઇ હતી અને ત્યારબાદ તેણે ડાન્સના સુપરસ્ટાર્સ માં ભાગ લીધો.

મિત્રો અવનીતે તેના સિરિયલના પાત્ર યાસ્મિનની એક તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં તે જાંબુડિયા રંગના આઉટફિટ સાથે ગોલ્ડન કલરનો એન્ટીક પીસ પહેરેલો છે મિત્રો અવનીત નો આ લુક એકદમ સુંદર લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે અવનીતે તેની કારકીર્દિની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી તેણે મરદાની ફિલ્મમાં મીરા નું પાત્ર ભજવ્યું હતું અને તે જ સમયે અવનીતે ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સના સ્ટેજ પર એક સ્પર્ધક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

મિત્રો આ સિવાય અવનીતે ઘણા સીરિયલ અને રિયાલિટી શોમાં કામ કર્યું છે તેમજ અવનીતનાં ઘણાં ફોલોઅર્સ પણ છે તેમજ તેઓ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ખુબજ એક્ટિવ રહે છે તેમજ જ્યારે પણ સમય મળે ત્યારે અવનીત ઘણીવાર ફોટોશૂટ કરાવી પણ લે છે અવનીત સારી ડાન્સર છે અને કોરિયોગ્રાફર પણ રહી ચૂકી છે અને તે તારે જમીન પર ફેમ એક્ટર દર્શિલ સફારીની કોરિયોગ્રાફર પાર્ટનર બની હતી.

મિત્રો અવનીતે ટીવી જગતમાં તેણે મેરી મા શોથી શરૂઆત કરી હતી અને આ પછી તેણે તેઢે હૈં પર તે પ્યાર મેં, સાવિત્રી, એક મુટ્ઠી આસમાન, હમારી સિસ્ટર દીદી અને ચંદ્રનંદિની, જેવા શોમાં જોવા મળી હતી અવનીત કૌર સોશિયલ મીડિયાની રાણી છે અને તેના લાખો ફોલોવર્સઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક ઉપર છે અને આ સિવાય તે દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સક્રિય હોય છે અને અવનીત કૌર તેના ચાહકો સાથે વીડિયો અને ફોટો શેર કરવાનું ખુબ જ પસંદ કરે છે.

મિત્રો જો આપણે અવનીત કૌરના રિલેશનની વાત કરીએ તો અવનીત કૌર અત્યારે સીંગલ છે અને તેઓ અત્યારે કોઇને પણ ડેટ નથી કરી રહી પરંતુ થોડાક સમય પહેલા અવનીતનુ નામ સિધાર્થ નિગમ સાથે જોડાયુ હતુ પરંતુ તે સિવાય ને કોઈ ડેટ કરવાની અફવા પણ સામે નથી આવી રહી મિત્રો અવનીતે આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે મારા અભિનય કરિયરની હજુ શરૂઆત છે અને કોઇની સાથે સબંધ બનાવ્યા કરતા હુ મારા કરિયર ઉપર વધારે ધ્યાન આપવા માંગુ છુ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top